કોરોના વેક્સીનની ટ્રાયલ સાથે જ રિવ્યૂ પણ થઇ શકે છે, જલ્દી રસી મળવાની શક્યતા
ભારત સરકાર હવે કોરોના વાયરસ વેક્સીનના રોલિંગ રિવ્યૂનો નિર્ણય કરી શકે છે ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનકાની રસી ઝડપી ઉપલબ્ધ કરાવવા માટે આ પ્રોસેસ શરૂ કરાશે ભારતમાં ઓક્સફોર્ડ રસીની ટ્રાયલ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા કરી રહ્યું છે નવી દિલ્હી: ભારત સરકાર હવે કોરોના વાયરસ વેક્સીનના રોલિંગ રિવ્યૂનો નિર્ણય કરી શકે છે. ખાસ કરીને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની રસીને જલ્દી ઉપલબ્ધ કરાવવા માટે […]
