hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: દેશભરની સૈનિક સ્કૂલોમાં આગામી શૈક્ષણિક વર્ષથી અનામત લાગુ થશે
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Have an existing account? Sign In
Follow US
hindi.revoi.in > Blog > revoinews > દેશભરની સૈનિક સ્કૂલોમાં આગામી શૈક્ષણિક વર્ષથી અનામત લાગુ થશે
revoinews

દેશભરની સૈનિક સ્કૂલોમાં આગામી શૈક્ષણિક વર્ષથી અનામત લાગુ થશે

sanket
Last updated: October 31, 2020 6:55 pm
sanket
Published: October 31, 2020
Share
SHARE
  • દેશભરની સૈનિક સ્કૂલોમાં આગામી શૈક્ષણિક વર્ષથી અનામત લાગુ કરાશે
  • દેશભરની સૈનિક સ્કૂલોમાં આગામી વર્ષથી OBC માટે 27% બેઠક અનામત રહેશે
  • દેશમાં અત્યારે કુલ 33 સૈનિક સ્કૂલો કાર્યરત છે

નવી દિલ્હી: દેશભરની સૈનિક સ્કૂલોમાં આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે વર્ષ 2021-22થી અનામત લાગુ કરવામાં આવશે. સંરક્ષણ સચિવ અજય કુમારે જાણકારી આપતા કહ્યું હતું કે, દેશભરની સૈનિક સ્કૂલોમાં આગામી વર્ષથી ઓબીસી માટે 27 ટકા બેઠકો અનામત રહેશે.

OBC reservation to be introduced in Sainik Schools from the year 2021-22.@SpokespersonMoD @adgpi @IAF_MCC @indiannavy @IndiaCoastGuard @DefPROMumbai @HQ_DG_NCC @mhrdschools @cbseindia29 @KSBSectt @SSPurulia @ssbj1963 pic.twitter.com/Kp9ugnBI16

— Ajay Kumar (@drajaykumar_ias) October 30, 2020

આપને જણાવી દઇએ કે, દેશનું સંરક્ષણ મંત્રાલય હેઠળ કામ કરતી સૈનિક સ્કૂલ સોસાયટી દેશમાં 33 સૈનિક સ્કૂલોનું સંચાલન કરે છે. આ અંગે અજય કુમારે જણાવ્યું હતું કે, 13 ઑક્ટોબરે તમામ સ્કૂલોના આચાર્યોને આ નિર્ણયનો અમલ કરવા માટે સૂચના આપતો પરિપત્ર મોકલી આપવામાં આવ્યો છે. જેમાં કહેવાયું છે કે, કોઇપણ સૈનિક સ્કૂલોમાં 67 ટકા બેઠકો જે રાજ્યમાં સ્કૂલ આવેલી છે તેના ઉમેદવારો માટે રિઝર્વ છે. જ્યારે 33 ટકા બીજા રાજ્યોના ઉમેદવારો માટે છે.

 

આ બંને કેટેગરીમાં 15 ટકા બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અને 27 ટકા બેઠકો ઓબીસી માટે છે. આ નીતિ નવા વર્ષથી લાગુ કરવામાં આવશે.

મહત્વનું છે કે, જાનગરના બાલાછડીમાં સૈનિક સ્કૂલ કાર્યરત છે અને આ સ્કૂલમાં પહેલી વખત નવા વર્ષથી છોકરીઓને પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે કુલ બેઠકો પૈકી 10 ટકા વિદ્યાર્થીનીઓ માટે રિઝર્વ રાખવામાં આવશે. તાજેતરમાં જ ગુજરાતના ડિફેન્સ પીઆરઓ દ્વારા આ બાબતે જાહેરાત કરવામાં આવી હતી. મહિલા સશક્તિકરણની દિશામાં આ સરાહનીય પગલું કહી શકાય.

(સંકેત)

You Might Also Like

પાકિસ્તાને સીઝફાયરનું કર્યું ઉલ્લંઘન- જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં એક જવાન શહીદ
Central Government Guidelines for Re-opening Cinema Halls
Piyush Goyal launches India-Australia Economic Strategy Report
ગુજરાતમાં કોરોનાને કારણે માછીમારી વ્યવસાયને અસર, અંદાજે ૩૫ ટકા ઘટાડો
રામ મંદિરને 613 કિલોના બેલની ભેટ- તમિલનાડુથી પદયાત્રા કરી આ બેલ લાવવામાં આવ્યો
TAGGED:army schoolNational newsOBC reservationreservationSainik school
Share This Article
Facebook Email Print

Follow US

Find US on Social Medias
FacebookLike
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
Popular News
उत्तरप्रदेशराज्यराष्ट्रीयहिन्दी

अब ‘उपद्रव से उत्सव’ की ओर उत्तर प्रदेश… मुख्यमंत्री योगी ने प्रदेशवासियों को लिखा पत्र

Revoi Editor
Revoi Editor
January 22, 2026
डॉलर को स्वीकार करना होगा नहीं तो… ब्रिक्स के देशों को ट्रंप की धमकी
શહીદ ભગતસિંહ અને તેમની બહાદુરીની ગાથા દેશવાસીઓ માટે હંમેશા પ્રેરણારૂપ રહેશે – ભગતસિંહની 113મી જન્મ જયંતિ પર પીએમ મોદી
मध्य प्रदेश : इंदौर में दो मंजिला इमारत में लगी आग, सात की मौत, आठ बुरी तरह झुलसे, सीएम ने दिए जांच के आदेश
गुजरात चुनाव : भाजपा ने 6 और उम्मीदवारों की दूसरी सूची जारी की
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?