1. Home
  2. Tag "Narendra Modi"

NDA સહયોગીઓને આજે શાહ તરફથી ડીનર, ભાજપ કરી રહ્યું છે જશ્નની તૈયારીઓ

પીએમ નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ આજે પોતાની પાર્ટીના કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક કરશે. ત્યારબાદ બીજેપી તરફથી એનડીએના સહયોગીઓ માટે ડીનરનું આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણીના પરિણામોના બરાબર બે દિવસ પહેલા થનારા આ કાર્યક્રમને લઇને ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. મોટાભાગના એક્ઝિટ પોલ્સે એનડીએના બહુમતનું અનુમાન લગાવ્યું છે. પરિણામે સત્તાધારી પાર્ટીએ જશ્નની […]

એક્ઝિટ પોલમાં બીજેપીને બહુમત, સત્તામાં પાછા ફરતા મોદી સરકાર લઇ શકે છે આ 7 મહત્વના નિર્ણયો

આખા દેશમાં આ વખતે એક્ઝિટ પોલ્સની ચર્ચા થઈ રહી છે. ઇન્ડિયા ટુડે અને એક્સિસ માઇ ઇન્ડિયાએ અનુમાન લગાવ્યું છે કે નરેન્દ્ર મોદી પાછા તો ફરશે પણ આ વખતે એમની વાપસી ધમાકેદાર હશે, જે 2014 ના રેકોર્ડ પણ તોડશે. ઇન્ડિયા ટુડે અને એક્સિસ માઇ ઇન્ડિયાએ સરેરાશ 352 સીટ્સનું અનુમાન લગાવ્યું છે, જે ગયા વખતની એનડીએની 336 […]

એક્ઝિટ પોલ્સે દર્શાવી મોદીની શાનદાર જીત, સોશિયલ મીડિયા પર વાયરલ થયા અનેક મીમ્સ

લોકસભા ચૂંટણીના પરિણામો 23 મેના રોજ જાહેર થવાના છે. જોકે છેલ્લા તબક્કાના મતદાન પછી, 19મેની સાંજે તમામ એક્ઝિટ પોલ્સના રિઝલ્ટ સામે આવ્યા છે. લગભગ તમામ એક્ઝિટ પોલ્સ કહી રહ્યા છે કે નરેન્દ્ર મોદી સરકાર પાછી આવે છે. કેટલાકમાં તો મોદીના પક્ષમાં જબરદસ્ત સીટ્સ આવતી જોવા મળે છે. જોકે, કોને કેટલી સીટ્સ મળશે તે તો 23 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code