જનાદેશ 2019: 25 મુસ્લિમ સાંસદો લોકસભામાં ચૂંટાયા, ગૃહમાં 5%થી ઓછું રહેશે પ્રતિનિધિત્વ
16મી લોકસભાની જેમ જ 17મી લોકસભામાં પણ મુસ્લિમ સાંસદોની ટકાવારી પાંચ ટકાથી ઓછી રહેશે, કારણ કે આ વખતે મુસ્લિમ સમુદાયમાંથી આવતા નવનિર્વાચિત સાંસદોની સંખ્યા 25 છે. ગત લોકસભાની સરખામણીએ મુસ્લિમ સાંસદોની સંખ્યામાં મામૂલી વધારો થઈ શક્યો છે. આ વખતે ચૂંટણીમાં 25 મુસ્લિમ સાંસદો ચૂંટાયા છે. જ્યારે 2014ની ચૂંટણીમાં 23 મુસ્લિમ સાંસદો લોકસભામાં પહોંચ્યા હતા. આનો […]
