સડક દુર્ઘટનામાં RSSના સરસંઘચાલક મોહન ભાગવતનો આબાદ બચાવ, ગાયને બચાવવા જતા કારે પલટી મારી
નાગપુર: મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં ગુરુવારે આરએસએસના ચીફ મોહન ભાગવતનો એક સડક દુર્ઘટનામાં આબાદ બચાવ થયો હતો. જણાવવામાં આવે છે કે આ દુર્ઘટના એક ગાયને બચાવા જતા થઈ હતી. ગાયને બચાવવા જતા ભાગવતના કાફલામાં સામેલ એક કારે પલટી મારી હતી. આ દુર્ઘટનામાં સીઆઈએસએફનો એક જવાન ઈજાગ્રસ્ત થયો હતો. જણાવવામાં આવે છે કે કારના ડ્રાઈવરે ગાયને બચાવવા […]