1. Home
  2. Tag "MODI"

કાશ્મીર વિવાદમાં પાણી પર હક પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનું એક કારણ

સિંધુ જળ સંધિ પર ડખ્ખો પાકિસ્તાનની આતંકી નીતિને કારણે ડખ્ખો ભારત-પાકિસ્તાન વચ્ચે પાણી પણ વિવાદનું કારણ કાશ્મીરને લઈને ચાર વાર જંગ લડી ચુકેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદનું એક કારણ જળ વહેંચણી પણ છે. ભારત નદીઓનો દેશ છે , જ્યારે તેના એક હિસ્સામાંથી બનેલું પાકિસ્તાન સંપૂર્ણપણે સિંધુ નદી પર નિર્ભર છે. આના કારણે સિંધુ જળ […]

મંદી પર મનમોહન સિંહનું નિશાન, કહ્યુ- ખરાબ ઈકોનૉમીનો સરકારને અહેસાસ સુદ્ધાં નથી

દેશમાં આર્થિક મંદી પર ચિંતા મનમોહનનું મોદી સરકાર પર નિશાન ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પ્રવર્તમાન અર્થવ્યવસ્થાને લઈ નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યુ છે કે અર્થવ્યવસ્થા ખરાબથી બેહદ ખરાબ થઈ રહી છે અને ખતરનાક વાત એ છે કે સરકારને આ વાતનો અહેસાસ પણ નથી. ભૂતપૂર્વ વડાપ્રધાને કહ્યુ છે કે અમે આર્થિક મંદીના […]

ભારતને એસ-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ 18-19 માસમાં મળી જશે: રશિયા

ભારતને 2020માં પહેલી એસ-400 સિસ્ટમ મળી જશે રશિયાના નાયબ વડાપ્રધાન યુરી બોરીસોવનું નિવેદન બ્રોડકાસ્ટર રોસિયા-1ને બોરીસોવે આપી માહિતી રશિયાના નાયબ વડાપ્રધાન યુરી બોરીસોવે રવિવારે કહ્યુ છે કે એસ-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમની ડિલીવરી ભારતને નિર્ધારીત સમય પર આપી દેવામાં આવશે. બોરીસોવે બ્રોડકાસ્ટર રોસિયા-1ને જણાવ્યુ છે કે ભારત તરફથી ચુકવણી કરી દેવામાં આવી છે. 18થી 19 […]

મુંબઈમાં પીએમ મોદીનું નિવેદનઃ “ગણેશ વિસર્જનને પ્લાસ્ટિક મૂક્ત બનાવો”

ગણેશ વિસર્જન સમયે ઘણું પ્લાસ્ટિક દરિયામાં જતુ હોય છે પીએમની અપીલઃ-ગણેશ વિસર્જનને પ્લાસ્ટિક મૂક્ત બનાવો દેરક લોકોને પ્રોજેક્ટ માટે શૂભેચ્છાઓ પાઠવી દરેકને વિસર્જન વખતે સાફ સફાઈ રાખવાની અપીલ કરી વિકાસના દરેક પ્રોજેક્ટ માટે શુભેચ્છાઓ. આજે શનિવારના રોજ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી મુંબઈ ખાતે પહોંચ્યા હતા જ્યા તેમણે મુંબઈવાસીઓને સંબોધન કર્યું હતું.તેમણે જનતાને ગણપતિ વિસર્જનને પ્લાસ્ટિક […]

સાદું જીવન ઉચ્ચ વિચાર, પીએમ મોદીનો રશિયા મુલાકાતનો આ વીડિયો જોવો

ડાઉન-ટુ-અર્થ પીએમ નરેન્દ્ર મોદી રશિયાથી ફોટો સેશન વખતના વીડિયોની ચર્ચા સોશયલ મીડિયા પર પીએમ મોદીનો વીડિયો વાઈરલ નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ માટે કહેવામાં આવે છે કે તેઓ પ્રગાઢપણે જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે. આ વાતનું ઉદાહરણ રશિયા મુલાકાત દરમિયાન થયેલા એક ફોટોસેશનમાં જોવા મળ્યું હતું. પીએમ મોદીએ આ ફોટોસેશનમાં પોતાના માટે રાખવામાં […]

વિધાનસભા ચૂંટણીના પડઘમ -અમિત શાહ બાદ PM મોદી મહારાષ્ટ્રની મુલાકાત લેશે

વિધાન સભાની ચૂંટણીના પડઘમ પડતા જ બીજેપી સક્રીય પ્રધાન મંત્રી મહારાષ્ટ્રની મુલાકાત લેશે અમિત શાહ અને હવે મોદીજી જશે મહારાષ્ટ્ર નાગપુર બ્રોડગેજ મેટ્રોનું શિલાન્યાસ મોદીજીના હસ્તે કરાશે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહની મહારાષ્ટ્રની બે દિવસીય મુલાકાત પુરી થયા બાદ હવે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી 7 સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્ર જશે,રાજ્યમાં વિધાન સભાની ચૂંટણીના પડધમ વાગી […]

“મોદીજીએ ભૂતાનના અર્થતંત્રને મદદ કરવા વચન આપ્યું પણ સાથે સાથે એ ભૂલી ગયા કે જયારે ઝાડા થયા હોય ત્યારે શંખ ના ફૂંકાય”

જયરાજસિંહ પરમાર , પ્રવક્તા,  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ —— ‘દેશને હવે સમજાશે કે જીભ ચલાવવી અને અર્થતંત્ર ચલાવવામાં બહુ ફેર છે ‘ ——- ‘મોદીજી એ દેશની તિજોરી પર કોઈનો પંજો નહીં પડવા દઈ વચન પાળ્યુ, ખુદ મોદીજીએ જ આરબીઆઇ ની તિજોરી પર પંજો મારી દીધો ‘ ——- ‘આ મંદી નથી પણ પંડીત દીનદયાલ અભાવ યોજના છે […]

વ્લાદીવોસ્ટક સમિટમાં મોદી-પુતિનની થશે મુલાકાત: ભારત-રશિયા વચ્ચે 25 કરારો થવાની શક્યતા

4 સપ્ટેમ્બરે પીએમ મોદી રશિયાની મુલાકાતે વ્લાદીવોસ્ટક સમિટમાં મોદી-પુતિનની મુલાકાત 25 કરારો પર હસ્તાક્ષર થવાની શક્યતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 સપ્ટેમ્બરે રશિયાની બે દિવસીય મુલાકાતે જઈ રહ્યા છે॥ તેઓ પાંચમી સપ્ટેમ્બરે વ્લાદીવોસ્ટકમાં આયોજીત ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમના મુખ્ય અતિથિ હશે. આ દરમિયાન ચોથી સપ્ટેમ્બરે તેમને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમિર પુતિન વન-ટુ-વન ડિનર આપશે. આ દરમિયાન બંને નેતાઓ  […]

પીએમ મોદીની યશકલગીમાં વધ્યુ એક મોરપીંછઃ સ્વચ્છ ભારત મિશન માટે અમેરીકામાં થશે સમ્માન

ભારત દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હાલમાંજ યુએઈના સર્વોસ્ચ સમ્માનથી સમ્માનિત કરવામાં આવ્યા હતા,તે પહેલા ફ્રાંસમાં પણ તેમુનં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ ,પી એમ મોદીએ ભાતરવાસીઓના તો  દિલ જીત્યા જ છે પરંતુ તેઓએ દેશની બહાર પણ પોતાનો ડંકો વગાડ્યો છે,પોતાની ભાષણ આપવાની આગવી શૈલી અને પોતે કરેલા કામથી તેઓ દિવસને દિવસે પોતાના નેતૃત્વ મજબુત […]

કાશ્મીર માટે સ્પેશ્યલ પેકેજમાં જોવા મળશે મોદીનું વિઝન,નોકરી અને રોકાણ પર થશે ફોકસ

જમ્મુ-કાશ્મીર પર કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે વિશેષ પેકેજની ઘોષણા થઈ શકે છે. દેશને સંબોધન કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીર માટે પોતાનું વિઝન આગળ રાખ્યું હતું, હવે તેને અમલમાં મુકવાનું કામ થઈ રહ્યું છે. કલમ-37૦ જમ્મુ-કાશ્મીરમાંથી હટાવવાને ત્રણ અઠવાડિયા જેટલોસમય વીતી ચુક્યો છે,હવે કેન્દ્ર સરકાર હવે રાજ્યમાં વિકાસના નવા રસ્તાઓ ખોલવાની તૈયારી કરી રહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code