1. Home
  2. Tag "MODI"

ભારત-અમેરિકા વચ્ચે વાતચીત: UNના મુખ્યમથકમાં જ ટ્રમ્પે પીએમ મોદીને ગણાવ્યા – Father of India

ત્રણ દિવસમાં પીએમ મોદી-ટ્રમ્પ વચ્ચે બીજી મુલાકાત દ્વિપક્ષીય મુલાકાતમાં ટ્રમ્પે કહ્યુ,  ટ્રેડ ડીલ જલ્દીથી થશે મોદીએ ટ્રમ્પને ભારત અને પોતાના સારા મિત્ર ગણાવ્યા સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સંબોધન બાદ યુએન મુખ્યમથક ખાતે જ ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ છે. આ દ્વિપક્ષીય વાતચીત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ […]

કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાને પીએમ મોદીએ ગણાવ્યો ઐતિહાસિક, કર્યું આ ટ્વિટ

નાણાં પ્રધાનના નિર્ણયો પર પીએમ મોદીની પ્રતિક્રિયા ટ્વિટ કરીને એલાનને ગણાવ્યું ઐતિહાસિક 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમી તરફ આગળ વધ્યા પગલા કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા શુક્રવારે કરવામાં આવેલા ઘણાં એલાનો પર હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા આવી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને સરકારના આ નિર્ણયોને 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી તરફ એક આગળ વધતું પગલું […]

સરકારના કોર્પોરેટ ટેક્સમાં છૂટના એલાન બાદ રૂપિયા-સેન્સેક્સ-નિફ્ટીએ રચ્યો ઈતિહાસ

નિર્મલા સીતારમણે ઘણાં એલાન કર્યા છે એલાન બાદ શેરબજારમાં તેજી નિફ્ટી અને રૂપિયો પણ મજબૂત થયા અર્થવ્યવસ્થાના મોરચા પર કેન્દ્ર સરકારને ગત કેટલાક દિવસોથી ઘણાં આંચકા લાગી રહ્યા હતા. પરંતુ શુક્રવારે આર્થિક સુધારા તરફ વધારવામાં આવેલા પગલા હેઠળ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કેટલાક એલાન કર્યા છે, જેના કારણે માત્ર કારોબારીઓના ચહેરા જ ખિલ્યા નથી, પરંતુ […]

Mamata gifts saree to Jashodaben, kurtas to PM!

Mamata meets Jashodaben at Kolkata Airport Gifts a saree to the PM’s wife The WB CM also gifted kurtas and sweets to Modi on Wednesday. New Delhi: Despite political differences, West Bengal Chief Minister Mamata Banerjee, who is known to have sent gifts like sweets and kurtas to the Prime Minister, gifted a saree to […]

દેશના પીએમએ પુરા કર્યા જીવનના 69 વર્ષઃ આટલી ઉમંરે તંદુરસ્ત જીવન જીવતા મોદીની ફિટનેસનું શું છે રહસ્ય ?

દરરોજ સવારે 4 થી 5 વાગે જાગી જાય છે પ્રાણાયામ અને સુર્ય નમસ્કાર કરવાનું ક્યારેય ભુલતા નથી મોદીજી સંપુર્ણ શાકાહારી છે દિવસ દરમિયાન માત્ર હળવો નાસ્તો કરે છે ભોજનમાં શાકભાજી અને ફ્રૂટ્સને વધુમહત્વ આપે છે ગમે તેટલા થાક્યા હોવા છતા વહેલા જાગી જવું જીવનમંત્ર છે આરામ વગર જ સતત કાર્ય કરવા માટે પુરા વિશ્વમાં જાણિતા […]

જન્મદિવસે નહીં, 18 સપ્ટેમ્બરે થશે પીએમ મોદી અને મમતા બેનર્જીની મુલાકાત

પીએમ મોદી-મમતા બેનર્જીની દિલ્હીમાં થશે મુલાકાત 18 સપ્ટેમ્બરે મોદી-મમતાની યોજાશે મુલાકાત પહેલા 17 સપ્ટેમ્બરે થવાની હતી મુલાકાત પીએમ નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની વચ્ચે 18 સપ્ટેમ્બરે એટલે કે બુધવારે સાંજે 4-30 કલાકે દિલ્હી ખાતે મુલાકાત થશે. આ પહેલા પીએમ મોદી અને મમતા બેનર્જી વચ્ચેની મુલાકાત મંગળવારે થવાની હતી. મમતા બેનર્જીએ પીએમ મોદી […]

કાશ્મીર વિવાદમાં પાણી પર હક પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનું એક કારણ

સિંધુ જળ સંધિ પર ડખ્ખો પાકિસ્તાનની આતંકી નીતિને કારણે ડખ્ખો ભારત-પાકિસ્તાન વચ્ચે પાણી પણ વિવાદનું કારણ કાશ્મીરને લઈને ચાર વાર જંગ લડી ચુકેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદનું એક કારણ જળ વહેંચણી પણ છે. ભારત નદીઓનો દેશ છે , જ્યારે તેના એક હિસ્સામાંથી બનેલું પાકિસ્તાન સંપૂર્ણપણે સિંધુ નદી પર નિર્ભર છે. આના કારણે સિંધુ જળ […]

મંદી પર મનમોહન સિંહનું નિશાન, કહ્યુ- ખરાબ ઈકોનૉમીનો સરકારને અહેસાસ સુદ્ધાં નથી

દેશમાં આર્થિક મંદી પર ચિંતા મનમોહનનું મોદી સરકાર પર નિશાન ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પ્રવર્તમાન અર્થવ્યવસ્થાને લઈ નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યુ છે કે અર્થવ્યવસ્થા ખરાબથી બેહદ ખરાબ થઈ રહી છે અને ખતરનાક વાત એ છે કે સરકારને આ વાતનો અહેસાસ પણ નથી. ભૂતપૂર્વ વડાપ્રધાને કહ્યુ છે કે અમે આર્થિક મંદીના […]

ભારતને એસ-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ 18-19 માસમાં મળી જશે: રશિયા

ભારતને 2020માં પહેલી એસ-400 સિસ્ટમ મળી જશે રશિયાના નાયબ વડાપ્રધાન યુરી બોરીસોવનું નિવેદન બ્રોડકાસ્ટર રોસિયા-1ને બોરીસોવે આપી માહિતી રશિયાના નાયબ વડાપ્રધાન યુરી બોરીસોવે રવિવારે કહ્યુ છે કે એસ-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમની ડિલીવરી ભારતને નિર્ધારીત સમય પર આપી દેવામાં આવશે. બોરીસોવે બ્રોડકાસ્ટર રોસિયા-1ને જણાવ્યુ છે કે ભારત તરફથી ચુકવણી કરી દેવામાં આવી છે. 18થી 19 […]

મુંબઈમાં પીએમ મોદીનું નિવેદનઃ “ગણેશ વિસર્જનને પ્લાસ્ટિક મૂક્ત બનાવો”

ગણેશ વિસર્જન સમયે ઘણું પ્લાસ્ટિક દરિયામાં જતુ હોય છે પીએમની અપીલઃ-ગણેશ વિસર્જનને પ્લાસ્ટિક મૂક્ત બનાવો દેરક લોકોને પ્રોજેક્ટ માટે શૂભેચ્છાઓ પાઠવી દરેકને વિસર્જન વખતે સાફ સફાઈ રાખવાની અપીલ કરી વિકાસના દરેક પ્રોજેક્ટ માટે શુભેચ્છાઓ. આજે શનિવારના રોજ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી મુંબઈ ખાતે પહોંચ્યા હતા જ્યા તેમણે મુંબઈવાસીઓને સંબોધન કર્યું હતું.તેમણે જનતાને ગણપતિ વિસર્જનને પ્લાસ્ટિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code