1. Home
  2. Tag "manmohan singh"

પંજાબના CM અમરિન્દરસિંહનો કરતારપુર જવાનો ઈન્કાર, બોલ્યા-મનમોહનસિંહ પણ નહીં જાય

અમરિન્દરસિંહ અને મનમોહનસિંહ કરતારપુર નહીં જાય પંજાબના સીએમ અમરિન્દરસિંહનું મહત્વનું નિવેદન પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે એ સ્પષ્ટ કર્યું છે કે તે 9 નવેમ્બરે કરતારપુર કોરિડોર ઓપનિંગ પ્રોગ્રામમાં સામેલ થવા માટે પાકિસ્તાન જઈ રહ્યા નથી. તેમણે કહ્યુ છે કે મારા જવાનો તો સવાલ જ નથી અને ભૂતપૂર્વ પીએમ મનમોહનસિંહ પણ નહીં જાય. કેપ્ટન અમરિન્દરસિંહે કહ્યુ છે […]

કરતારપુર કોરિડર પર મનમોહનસિંહ સ્વીકારશે નહીં પાકિસ્તાનનું આમંત્રણ : સૂત્ર

મનમોહનસિંહને કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટનમાં આમંત્રિત કરાય તેવી શક્યતા પાકિસ્તાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રિત નહીં કરે મનમોહનસિંહ પાકિસ્તાનનું આમંત્રણ નહીં સ્વીકારે તેવી શક્યતા નવી દિલ્હી: પાકિસ્તાન તરફથી કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન સમારંભમાં બોલાવવા પર તેમના નિકટવર્તી સૂત્રોનું કહેવું છે કે જો કોઈપણ વિદેશી નિમંત્રણ સરકારી સ્તર પર મળે છે, તો […]

મનમોહનસિંહની સરખામણીએ મોદી સરકારમાં રાષ્ટ્રીય લઘુમતી પંચમાં ઓછી થઈ છે ફરિયાદો

નવી દિલ્હી : એક તરફ મોબ લિંચિંગના વધતા મામલાને લઈને દેશભરમાં રાજનીતિ ગરમાયેલી છે. તો સરકારે સંસદને જણાવ્યું છે કે દેશમાં યુપીએ સરકારના મુકાબલે એનડીએ સરકારમાં રાષ્ટ્રીય લઘુમતી પંચમાં આવનારી ફરિયાદોમાં મોટો ઘટાડો નોંધાયો છે. 2014માં મોદી સરકારની પહેલી ટર્મથી રાષ્ટ્રીય લઘુમતી પંચમાં આવનારી ફરિયાદો ઘટી ગઈ છે અને 2018-19 સુધીમાં તેમા ઘટાડો જ જોવા […]

ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને રાજસ્થાનથી રાજ્યસભામાં મોકલવામાં આવે તેવી શક્યતા

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ રાજસ્થાનથી રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટવામાં આવે તેવી શક્યતા છે. ભાજપના સાંસદ મદનલાલ સૈનીના નિધન બાદ રાજસ્થાનમાં એક રાજ્યસભા બેઠક ખાલી થઈ છે. મદનલાલ સૈનીનું 24 જૂને દિલ્હીના એમ્સમાં 75 વર્ષની વયે નિધન થયું હતું. સૈનીને રાજ્યસભા સદસ્ય તરીકે ચૂંટાયાને છ માસ જ થયા હતા. તેવામાં પાંચ વર્ષથી વધારે […]

બજેટ રજૂ કરતા પહેલા મનમોહનસિંહને મળ્યા નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ

નવી દિલ્હી: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહ સાથે મુલાકાત કરી છે. માનવામાં આવે છે કે બંને નેતાઓ વચ્ચે બજેટને લઈને ચર્ચા થઈ છે. નાણાં પ્રધાન બન્યા બાદ નિર્મલા સીતારમણ આગામી પાંચમી જુલાઈએ પોતાના કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરશે. આ પહેલા નિર્મલા સીતારમણ તમામ સેક્ટરના એક્સપર્ટ્સને મળી રહ્યા છે અને તેમના […]

નીતિ પંચની બેઠક પહેલા મનમોહનસિંહે આપ્યું કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનોને ‘ગુરુજ્ઞાન’

નવી દિલ્હી:  કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે શનિવારે ખાસ બેઠક કરી છે. આ બેઠક હાલ દિલ્હીમાં આવેલા કોંગ્રેસ કાર્યાલયમાં યોજાઈ હતી. આ બેઠકમાં મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથ, રાજસ્થાનના સીએમ અશોક ગહલોત, છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બધેલ સહીતના નેતાઓ સામેલ થયા હતા. જો કે પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહ નાદુરસ્ત તબિયતને કારણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code