એક્ઝિટ પોલમાં TMCની હાર, શું થશે મમતાના આ 5 ચૂંટણી સ્ટાર્સનું?
લોકસભા ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળ લોકોનું ખૂબ ધ્યાન ખેંચ્યું. તેના ઘણા કારણો છે. એક તો પહેલીવાર રાજ્યમાં બીજેપી ખૂબ મજબૂતીથી ચૂંટણી લડતી જોવા મળી. સાથે જ મમતા બેનર્જીની સામે બીજેપીને અટકાવવાનો પડકાર છે. મમતાએ ઘણા ફિલ્મસ્ટાર્સને પણ ટિકિટ આપી છે. 2014ની લોકસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે 42માંથી 34 સીટ્સ જીતી હતી. 2014ની મોદી લહેર છતાં ભાજપ […]
