1. Home
  2. Tag "Loksabha election2019"

NDA પૂર્વ સહયોગી ઉપેન્દ્ર કુશવાહા બોલ્યા- રિઝલ્ટમાં ગરબડ થઈ તો રસ્તા પર વહેશે લોહી

લોકસભા ચૂંટણીની મતગણતરી પહેલા જ બિહાર મહાગઠબંધનના નેતાઓએ ધમકી આપવી શરૂ કરી દીધી છે. પટનામાં પ્રેસ કોન્ફરન્સ કરીને મહાગઠબંધનના નેતાઓએ ખુલ્લેઆમ ધમકી આપતા કહ્યું કે જો લોકસભા ચૂંટણી પરિણામોમાં કંઇ ગરબજ કરવાનો પ્રયત્ન કર્યો તો તેઓ હિંસા અને હથિયાર ઉઠાવવા પર મજબૂર થઈ જશે.   એનડીએ સરકારમાં ક્યારેક નરેન્દ્ર મોદીના સહયોગી રહેલા રાષ્ટ્રીય લોક સમતા […]

ઇવીએમ-વીવીપેટ મેચ મામલે SCએ ટેક્નોક્રેટ્સની અરજી કરી રદ, 20 વિપક્ષીય દળોએ કરી ચૂંટણીપંચની મુલાકાત

એક્ઝિટ પોલ્સના પરિણામોમાં એનડીએન બહુમત મળતો જોઇને વિપક્ષીય દળો ઇવીએમ પર સવાલ ઉઠાવવા લાગ્યા છે. તેઓ 50% ઇવીએમ અને વીવીપેટની પરચીઓને મેચ કરવાની માંગ કરી રહ્યા છે. આ સંબંધે 20 વિપક્ષીય દળોના નેતાઓએ ચૂંટણીપંચની મુલાકાત કરી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે 100% ઇવીએમ અને વીવીપેટની પરચીઓના મેચની માંગવાળી અરજી રદ કરી દીધી છે. કોર્ટે કહ્યું કે […]

ગઠબંધન પર મંથન: શરદ પવારે કર્યો ફોન પણ જગન મોહન રેડ્ડીએ ન કરી વાત

લોકસભા ચૂંટણીના મોટાભાગના એક્ઝિટ પોલ ભલે એનડીએને બહુમત દર્શાવી રહ્યા હોય, પરંતુ ફાઇનલ રિઝલ્ટ પહેલા વિપક્ષીય દળોના નેતા એકબીજાને સાધવામાં વ્યસ્ત થઈ ગયા છે. ટીડીપીના અધ્યક્ષ ચંદ્રાબાબુ નાયડુ જ્યાં ઉત્તર ભારતના રાજકીય દળોના નેતાઓની મુલાકાત કરી રહ્યા છે તો એનસીપી પ્રમુખ શરદ પવારે મંગળવારે યુપીએ તરફથી વાઇએસઆર કોંગ્રેસન અધ્યક્ષ જગન મોહન રેડ્ડી સાથે ફોન પર […]

એક્ઝિટ પોલ્સ 2019: પહેલી વાર BJP એકલી જ કરશે 300નો આંકડો પાર

લોકસભા ચૂંટણી પછી હવે તમામની નજરો 23 મેના રોજ થનારી મતગણતરી પર છે, પરંતુ જો એક્ઝિટ પોલ્સનું માનીએ તો આવશે તો મોદી જ. ખાસ વાત એ છએ કે કેટલાક એક્ઝિટ પોલ્સમાં તો બીજેપી હયા વખતના પોતાના અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ રેકોર્ડ (282 સીટ્સ)ને પણ તોડી શકે છે. તેમાં એકલા બીજેપીને બહુમત મળશે તેવી ભવિષ્યવાણી કરવામાં આવી […]

લોકસભા ચૂંટણી: 10માંથી 9 એક્ઝિટ પોલ્સે NDAને આપ્યો સ્પષ્ટ બહુમત, ભાજપ ગઠબંધનને સરેરાશ 304 સીટ્સ મળી શકે છે

રવિવારે આવેલા લોકસભા ચૂંટણીના 10માંથી 9 એક્ઝિટ પોલ્સમાં એનડીએને સ્પષ્ટ બહુમત મળવાનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે. જ્યારે યુપીએને ગયા વખત કરતા બેગણી વધુ સીટ્સ મળવાના આસાર છે. 5 એક્ઝિટ પોલ્સમાં કહેવામાં આવ્યું છે કે એનડીએને 300 કરતા વધુ સીટ્સ મળી શકે છે. 10 એક્ઝિટ પોલ્સમાં એનડીએને આપવામાં આવેલી સીટ્સની સરેરાશ 304 આવે છે. જ્યારે યુપીએને […]

Elections 2019 Phase 7 Voting Live: Polling concludes in 542 seats, 60% voter turnout till 6 pm in last lap

Voting for the seventh and final phase of the Lok Sabha elections began on Sunday amid tight security in 59 constituencies across eight states, including Varanasi where Prime Minister Narendra Modi is seeking re-election. Till 2 pm, the voter turnout was 41.29% with Jharkhand recording the highest percentage at 52.89. The states and UT going to the […]

લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાનનો આરંભઃ રવિશંકર પ્રસાદ સહિતના આગેવાનોએ કર્યુ મતદાન

દિલ્હીઃ લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાનનો સવારે આરંભ થયો હતો. સવારથી જ મતદાન મથકો ઉપર મતદારોની લાઈન જામી હતી. દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ સહિતના નેતાઓએ પણ મતાધિકારીનો ઉપયોગ કર્યો હતો. મતદાન શાંતી પૂર્ણ માહોલમાં યોજાય તે માટે ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. હિમાચલ પ્રદેશમાં ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code