1. Home
  2. Tag "Loksabha election2019"

PM મોદીની શપથવિધિ: જાણો કોણ છે 17મી લોકસભા કેબિનેટમાં ચૂંટાયેલા મંત્રીઓ

નરેન્દ્ર મોદીએ આજે બીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. પીએમ મોદીના મંત્રીમંડળમાં 58 લોકોએ મંત્રીપદના શપથ લીધા છે. કેટલાક ચહેરા નવા છે જ્યારે કેટલાક ફરીથી મંત્રી તરીકે ચૂંટાયા છે. આ મંત્રીમંડળમાં 19 ચહેરાઓ એકદમ નવાં છે. ત્યારે જાણો મોદીની આ નવી કેબિનેટમાં મંત્રીઓ કોણ છે. રાજનાથ સિંહ- લખનઉથી બીજેપી સાંસદ, ગઇ સરકારમાં ગૃહમંત્રી […]

સ્વરા ભાસ્કરે કહ્યું- ‘પહેલેથી જાણતી હતી કે જેમના માટે પ્રચાર કરું છું તેઓ હારશે, પરંતુ…’

લોકસભા ચૂંટણી 2019ના પરિણામોમાં એકવાર ફરી બીજેપીને જીત મળી છે. આ ચૂંટણીમાં ઘણા ફિલ્મસ્ટાર્સ મેદાનમાં ઉતર્યા હતા. બોલિવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે બીજેપીની વિરોધી પાર્ટીઓના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો. સ્વરા ભાસ્કરે જેટલા પણ ઉમેદવારો માટે પ્રચાર કર્યો, તે બધાને કારમી હાર મળી છે. ટ્વિટર પર લખી આ વાત તમામ ઉમેદવારોને હાર મળ્યા પછી સ્વરા ભાસ્કરે […]

લોકસભાના પરિણામો પછી બંગાળમાં મમતા કાલે TMCના નેતાઓની બેઠક બોલાવશે, BJP આજે બોલાવશે કેબિનેટ મીટિંગ

લોકસભા ચૂંટણી 2019ના પરિણામો આવ્યા પછી પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ને મોટો ઝાટકો લાગ્યો છે. બીજેપીએ રાજ્યમાં શાનદાર પ્રદર્શન કરીને 18 સીટ્સ મેળવી છે. જ્યારે ટીએમસી પોતાના છેલ્લા પ્રદર્શનનું પુનરાવર્તન ન કરી શકી. હવે સીએમ મમતા બેનર્જીએ પરિણામો પછી ઊભી થયેલી પરિસ્થિતિ પર ચર્ચા માટે પોતાના નેતાઓની બેઠક બોલાવી છે. આ સાથે […]

અમેઠી માટે એક નવી સવાર, નવો સંકલ્પ છે: સ્મૃતિ ઇરાની

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને તેમના જ હોમ ગ્રાઉન્ડ અમેઠીમાં પછાડીને વિજયી બનેલા કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, અમેઠી માટે આ એક નવી સવાર છે. ટ્વિટર પર સ્મૃતિ ઇરાનીએ તેમની ટ્વિટમાં લખ્યું, ‘અમેઠી માટે આ એક નવી સવાર છે, નવો સંકલ્પ છે. અમેઠીનો આભાર અને તેમને મારા પ્રણામ. તમે વિકાસમાં તમારો વિશ્વાસ […]

નહેરૂ-ઇંદિરા પછી પૂર્ણ બહુમત સાથે સત્તામાં પાછા ફરનારા મોદી ત્રીજા વડાપ્રધાન

જવાહરલાલ નહેરૂ અને ઇંદિરા ગાંધી પછી નરેન્દ્ર મોદી ત્રીજા એવા વડાપ્રધાન છે, જેઓ લોકસભા ચૂંટણીમાં બીજી વખત પૂર્ણ બહુમતની સરકાર બનાવશે. ગુરૂવારે લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા, જેમાં જનતાએ ફરીથી પીએમ મોદીને પૂર્ણ જનાદેશ આપ્યો છે. 2014માં બીજેપીએ લોકસભા ચૂંટણીમાં 543માંથી 282 સીટ્સ જીતી હતી. વર્ષ 1951-1952ની પહેલી લોકસભા ચૂંટણીમાં જવાહરલાલ નહેરૂના નેતૃત્વમાં કોંગ્રેસે […]

વર્લ્ડ મીડિયામાં પણ છવાયા મોદી, ન્યુયોર્ક ટાઇમ્સે લખ્યું: મોદી મજબૂત છબિથી જીત્યા, ધ ડોને લખ્યું- આ જીત પાકવિરોધી નીતિ પર મહોર

લોકસભા ચૂંટણીમાં ભગવો લહેરાઈ ચૂક્યો છે. 303 સીટ બીજેપી એકલી પોતાના દમ પર જ લઈ આવી છે અને અભૂતપૂર્વ વિજય હાંસલ કર્યો છે. ત્યારે વર્લ્ડ મીડિયાએ પણ નરેન્દ્ર મોદીની આ જીતની નોંધ લીધી છે અને કહ્યું કે નરેન્દ્ર મોદી પર જનતાના વિશ્વાસનું આ પરિણામ છે. ચૂંટણી પરિણામના શરૂઆતના વલણોમાં બીજેપીને સ્પષ્ટ બહુમત મળતા જોયા પછી […]

ચૂંટણીમાં હારની 100 ટકા જવાબદારી મારી છે: પરિણામો પર રાહુલ ગાંધી

લોકસભા ચૂંટણી 2019ના પરિણામોમાં બીજેપીને સ્પષ્ટ પૂર્ણ બહુમત મળ્યો છે. જનતાએ આપેલા પરિણામો પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી. રાહુલે કહ્યું, ‘મેં ચૂંટણીપ્રચાર દરમિયાન પણ કહ્યું છે કે ‘જનતા માલિક છે’. આજે જનતાએ સ્પષ્ટપણે પોતાનો નિર્ણય જણાવી દીધો છે. હું વડાપ્રધાન અને બીજેપીને અભિનંદન આપું છું.’ રાહુલે કહ્યું કે ‘લોકસભા ચૂંટણીમાં થયેલી […]

જનતાનો ચુકાદો: ફીર એક બાર મોદી સરકાર, મોદીએ કહ્યું- દેશે એક ફકીરની ઝોળી ભરી દીધી

વલણોમાં બીજેપી+ 348, કોંગ્રેસ+ 89, એસપી+બીએસપી 18 જ્યારે અન્ય 87 સીટ્સ પર આગળ, ભારતીય જનતા પાર્ટી એકલી જ પોતાના દમ પર આ વખતે 300 નો આંકડો પાર કરી ચૂકી છે. BJP+ 103 સીટ્સ પર જીત, કોંગ્રેસ+ 26 સીટ્સ પર જીત, સપા-બસપા 2, અન્ય 6 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી હેડક્વાર્ટ્સ પરથી ભારતની જનતાને સંબોધન કર્યું. મોદીએ […]

લોકસભા 2019 પરિણામો: શરૂઆતના વલણો પછી બીજેપી કાર્યકર્તાઓ મનાવી રહ્યા છે જીતનો જશ્ન

લોકસભા ચૂંટણી 2019ના પરિણામોના પ્રાથમિક વલણો જાહેર થઈ ચૂક્યાં છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમત જોવા મળી રહ્યો છે. એકલી ભાજપ પોતાના દમ પર બહુમત સાથે સરકાર બનાવશે એ લગભગ નક્કી થઈ ગયું છે ત્યારે સમગ્ર દેશમાં બીજેપી કાર્યકર્તાઓ અને બીજેપી સમર્થકોમાં આનંદનો માહોલ છે. દેશમાં ઠેર-ઠેર બીજેપી ઓફિસની બહાર તેના કાર્યકર્તાઓ જીતનો […]

Live Result Update: BJP+ 341 Congress+ 91 Others 91

અત્યાર સુધીમાં 12 સીટ્સ પર બીજેપી જીત નોંધાવી ચૂકી છે. જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્યપ્રદેશમાં ગુના સીટ પરથી હારી ગયા છે. દેશમાં 2 સીટ્સ પર ભાજપની જીત, વારાણસીમાં પીએમ મોદી 3.85 લાખ વોટ્સથી જીત્યા જ્યારે ગાંધીનગર સીટ પર અમિત શાહ 5 લાખ વોટ્સથી જીત્યા, અમેઠીમાં સ્મૃતિ ઇરાની 17,000 વોટ્સથી આગળ કેરળમાં વાયનાડ સીટ પરથી રાહુલ ગાંધી 7,90,000 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code