PoKને ભારતમાં ભેળવવા પર બોલ્યા આર્મી ચીફ, એક્શન માટે સેના છે તૈયાર
પીઓકે પર સેનાધ્યક્ષ જનરલ રાવતનું મહત્વનું નિવેદન જનરલ રાવતે કહ્યુ, સેના કોઈપણ અભિયાન માટે તૈયાર જનરલ રાવતે કહ્યુ, પીઓકે પર નિર્ણય સરકારે લેવાનો છે પાકિસ્તાનના ગેરકાયદેસર કબજાવાળા જમ્મુ-કાશ્મીરને લઈને કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહના નિવેદન બાદ ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે મોટી ટીપ્પણી કરી છે. જનરલ રાવતે કહ્યુ છે કે આવા મામલામાં નિર્ણય સરકારે કરવાનો હોય છે. […]