1. Home
  2. Tag "Kashmir"

PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની રાત્રે 9.45 વાગ્યે ન્યૂયોર્ક ખાતે મુલાકાત

હાઉડી મોદી બાદ ટ્રમ્પ સાથે ફરી એકવાર ભારતીય પીએમની મુલાકાત ન્યૂયોર્ક ખાતે મોદી-ટ્રમ્પની દ્વિપક્ષીય મુલાકાત યોજાશે હ્યૂસ્ટન ખાતે હાઉડી મોદી કાર્યક્રમમાં એક મંચ પરથી ઈસ્લામિક આતંકવાદની સામે એકજૂટતાથી સામનો કરવાનો સંદેશ આપ્યા બાદ હવે ન્યૂયોર્કમાં ભારતના વડાપ્રધાન અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત યોજાશે. ટ્રમ્પ અને મોદીની મુલાકાત રાત્રે પોણા દશ વાગ્યે યોજાશે. આ બંને […]

“મહારાજા હરિસિંહના કારણે ભારતનો ભાગ છે જમ્મુ-કાશ્મીર, મળે ભારતરત્ન”

મહારાજા હરિસિંહને ભારતરત્ન આપવાન માગણી વિક્રમાદિત્યસિંહે દાદા હરિસિંહ માટે માંગ્યું સર્વોચ્ચ સમ્માન મહારાજા હરિસિંહ જમ્મુ-કાશ્મીરના આખરી ડોગરા શાસક હતા નવી દિલ્હી: કોંગ્રેસના નેતા વિક્રમાદિત્યસિંહે સોમવારે માગણી કરી છે કે તેમના દિવંગત દાદા મહારાજા હરિસિંહને દેશનું સર્વોચ્ચ નાગરીક સમ્માન ભારતરત્ન એનાયત કરીને સમ્માનિત કરવામાં આવે. તેમણે એવી પણ માગણી કરી છે કે 23 સપ્ટેમ્બરે જમ્મુ-કાશ્મીરના આખરી […]

જમ્મુ-કાશ્મીરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 72 વર્ષથી 740 કિ.મી. લાંબી એલઓસીનો વિવાદ

ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મામલે વિવાદ પાકિસ્તાન કરી ચુક્યું છે ત્રણ યુદ્ધ અને કારગીલનું ઉંબાડિયું પાકિસ્તાનને ભારતે આપી છે ચારેય યુદ્ધમાં કારમી હાર ભારત અને પાકિસ્તાન વચ્ચે નિયંત્રણ રેખાને લઈને 72 વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. આ બંને દેશોની વચ્ચે ખેંચવામાં આવેલી 740 કિલોમીટર લાંબી અંકુશ રેખા છે. આવો જાણીએ એલઓસીને લઈને વિવાદનું કારણ […]

કાશ્મીરમાં હિંદુઓ પર સ્મૃતિ ઈરાનીનું મોટું નિવેદન, કહ્યું- હતા બંધુઆ મજૂર

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 અસરહીન કરવાનો મામલો સ્મૃતિ ઈરાનીએ સહારનપુરમાં સાધ્યું કોંગ્રેસ પર નિશાન કાશ્મીરના હિંદુઓ અને દલિતો પર આપ્યું મહત્વનું નિવેદન કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કલમ-370ના અસરહીન કરવાના કારણો પર આક્રમક શૈલીમાં પ્રકાશ પાડતા લોકો સાથે સીધા સંવાદમાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે કલમ-370 ગકોઈ જેલથી ઓછી ન હતી. કાશ્મીરમાં હિંદુ અને […]

યુદ્ધથી બચવા ચાહો છો, તો પીઓકે ભારતને સોંપી દો, રામદાસ અઠાવલેની પાકિસ્તાનને સલાહ

પીઓકે ભારતને સોંપી દે તે પાકિસ્તાનના હિતમાં: અઠાવલે પીઓકેના લોકો પાકિસ્તાનથી નાખુશ: અઠાવલે પીઓકેના લોકોને જોડાવું છે ભારતમાં: અઠાવલે નવી દિલ્હી  :   કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલેએ પાકિસ્તાનને સલાહ આપતા કહ્યુ છે કે જો તે યુદ્ધથી બચવા ચાહે છે, તો તેના માટે સારું થશે કે પીઓકે ભારતને હવાલે કરી દે. તેમણે પોતાની ટીપ્પણીનું કારણ પણ જણાવ્યું […]

મલેશિયામાં ભાષણ પર રોક છતાં ઝાકિર નાઈકે કાશ્મીરને પેલેસ્ટાઈન સાથે સરખાવતું આપ્યું નિવેદન

ઝાકિર નાઈકનું કાશ્મીર પર વિવાદીત નિવેદન કાશ્મીરમાં પેલેસ્ટાઈન જેવી બની રહી છે પરિસ્થિતિ નાઈક પર ભારતમાં સંગીન ગુનાઓને લઈને આરોપો ઝાકિર પર મની લોન્ડ્રિંગ, આતંકવાદ, ભડકાઉ ભાષણના આરોપો વિવાદીત ઈસ્લામિક ધર્મ પ્રચારક ઝાકિર નાઈકે કાશ્મીરને લઈને ભારતની વિરુદ્ધ ઝેર ઓક્યું છે. નાઈકે કહ્યુ છે કે કાશ્મીરમાં પેલેસ્ટાઈન જેવી પરિસ્થિતિ બની રહી છે અને વૈશ્વિક સમુદાયે […]

PoKને ભારતમાં ભેળવવા પર બોલ્યા આર્મી ચીફ, એક્શન માટે સેના છે તૈયાર

પીઓકે પર સેનાધ્યક્ષ જનરલ રાવતનું મહત્વનું નિવેદન જનરલ રાવતે કહ્યુ, સેના કોઈપણ અભિયાન માટે તૈયાર જનરલ રાવતે કહ્યુ, પીઓકે પર નિર્ણય સરકારે લેવાનો છે પાકિસ્તાનના ગેરકાયદેસર કબજાવાળા જમ્મુ-કાશ્મીરને લઈને કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહના નિવેદન બાદ ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે મોટી ટીપ્પણી કરી છે. જનરલ રાવતે કહ્યુ છે કે આવા મામલામાં નિર્ણય સરકારે કરવાનો હોય છે. […]

જમ્મુ-કાશ્મીરમાં હુમલાનું ષડયંત્ર નિષ્ફળ, કઠુઆથી 6 AK-47 સાથે 3 આતંકી એરેસ્ટ

બે દિવસમાં સુરક્ષાદળોને બીજી મોટી સફળતા ત્રણ આતંકવાદીઓને 6 એકે-7 સાથે કરાયા એરેસ્ટ જમ્મુ-કાશ્મીર પોલીસે ત્રણ આતંકવાદીઓને 6 એકે-7 સાથે એરેસ્ટ કરવામાં આવ્યા છે. આતંકવાદીઓને પંજાબ-જમ્મુ-કાશ્મીર બોર્ડર પરના લખનપુરથી એરેસ્ટ કરવામાં આવ્યા છે. સુરક્ષાદળોને ઈનપુટ્સ મળ્યા હતા કે એક ટ્રક દ્વારા હથિયાર લઈ જવાય રહ્યા છે. તેના પછી સુરક્ષાદળોએ ટ્રકને ઝડપી અને ત્રણ આતંકવાદીને હથિયારો […]

ટાડા કોર્ટમાં 30 વર્ષ બાદ સુનાવણી, મુખ્ય આરોપી જેકેએલએફના ચીફ યાસિન મલિકને રજૂ થવા આદેશ

ટાડા કોર્ટમાં યાસિન મલિકને રજૂ કરાયો નહીં કોર્ટે 1 ઓક્ટોબરે રજૂ થવા માટે કર્યો આદેશ ભારતીય વાયુસેનાના ચાર જવાનોની હત્યાના મામલામાં આજે ત્રીસ વર્ષ બાદ જમ્મુની ટાડા કોર્ટમાં સુનાવણી થઈ છે. આ મામલામાં જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના ચીફ અને આતંકવાદીમાંથી ભાગલાવાદી નેતા બનેલો યાસિન મલિક મુખ્ય આરોપી છે. તિહાડ જેલમાં બંધ યાસિન મલિકને કોર્ટમાં રજૂ કરવામાં […]

આંતરરાષ્ટ્રીય મંચ પર નિષ્ફળતા બાદ પણ પાકની નાપાક હરકતો- PoKમાં ઈમરાન ખાન રેલી યોજશે

ઈમરાન ખાન PoKમાં રેલી યોજશે આંતરરાષ્ટ્રીય મંચ પર હારેલું પાકિસ્તાન મારી રહ્યું છે ધમપછાડા સંયૂક્ત રાષ્ટ્રની 74મી મહાસભામાં ઈમરાન ખાન અનેક દેશના નેતાઓને મળશે કાશ્મીરના ગંભીર હાલાતની કરશે જાણ પાકિસ્તાનની નાપાક હરકત યથાવત ઈમરાન ખાને કહ્યું કે”,હું  શુક્રવાર એટલે કે 13 સપ્ટેમ્બરે મુજફ્ફરબાદમાં એક મોટી રેલી યોજવાજી રહ્યો છું,આ રેલીના માધ્યમથી હું સમગ્ર વિશ્વનું ધ્યાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code