UNGAમાં ચીન પાકિસ્તાનના પગલે, ભારતે જમ્મુ-કાશ્મીર, લડાખના સંદર્ભો સામે વ્યક્ત કર્યો વાંધો
યુએનજીએમાં પાકિસ્તાનની ભાષા બોલ્યું ચીન ચીને કાશ્મીરના મામલે યુએનજીએમાં કરી ટીપ્પણી ભારતીય વિદેશ મંત્રાલયોએ સંદર્ભો સામે લીધો વાંધો ચીને યુએનજીએમાં પાકિસ્તાનના પગલે ચાલીને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયે યુએનજીએમાં ચીનના જમ્મુ-કાશ્મીર, લડાખના સંદર્ભો સામે વાંધો વ્યક્ત કર્યો છે. ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યુ છે […]