1. Home
  2. Tag "Kashmir"

કાશ્મીરના અનંતનાગમાં સેનાએ રેડિયો સ્ટેશનની સ્થાપના કરી- આ માધ્યમથી અનેક લોકો સાથે જોડાશે

ભારતીય સેનાએ અનંતનાગમાં રેડિયો સ્ટેશન કરી સ્થાપના સમાજના દરેક વર્ગને જોડવાનો પ્રયાસ સવારે 6 થી રાતે 10 સુધી આ રેડિયો સ્ટેનની સેવા ચાલુ રહેશે બુધવારના રોજ આ રેડિયો સ્ટેશનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું જમ્મુ-કાશ્મીર આમ તો દેશનું સ્વર્ગ ગણવામાં આવે છે, પરંતુ આ એવું સ્થળ છએ કે જે આતંકીઓની આંખમાં હંમેશા ખૂચતું આવ્યું છે, ત્યારે સેના […]

જમ્મુ-કાશ્મીરના બારામુલામાં આતંકીઓએ સેના પર કર્યો ગ્રેનેડ વડે હુમલો- 6 લોકો ઘાયલ

બારામુલા જીલ્લામાં સેના પર ગ્રેનેડ વજે હુમલો આતંકીઓ એ સેનાને નિશાન બનાવ્યું સ્થાનિક 6 લોકો ઘાયલ થયાના સમાચાર ઘાયલ નાગરિકો સારવાર હેઠળ જમ્મુ-કાશ્મીરમાં અવાર નવાર આતંકી હુમલાઓ કરવામાં આવતા હોય છે, સેના સતત બાજ નજર રાખીને આતંકીઓની શઓધખોળશમાં લાગેલી જોવા મળે છે,દેશનો આ એક એવો વિસ્તાર છે જ્યા આતંકીઓની ઘુલસમખોરીની ઘટના સતત બનતી હોય છે […]

પાકિસ્તાને કાશ્મીર મુદ્દે ઈસ્લામિક દેશોની બેઠક યોજવા બાબતે સાઉદી અરેબિયાને આપી ધમકી

પાકિસ્તાને સાઉદી અરેબિયાને આપી ધમકી ઈસ્લામિક દેશોની બેઠક બોલાવવામાં આવે-પાક અલગ સંગઠનની રચના કરવાની ધમકી આપી કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ 370ને અસરહીન કરવાને 5 ઓગસ્ટના રોજ એક વર્ષ પૂર્ણ થયું. આ મામલે પાકિસ્તાને તમામ આંતરરાષ્ટ્રીય સંગઠનોને અપીલ કરી પરંતુ દરેક મોરચે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.પાકિસ્તાન પણ મુસ્લિમ દેશોને એકસાથે લાવવામામં નિષ્ફળ રહ્યું […]

Political Absurdity, claims India as Pakistan approves new geographical map

Venkatesh Iyer Prime Minister Imran Khan during a nationally televised address on Tuesday unveiled a new political map of Pakistan as it included the entire Jammu and Kashmir including Gilgit-Baltistan as its own. The small print of the decisions made within the Cabinet meeting. Incidentally, the announcement comes a day before the first anniversary of India’s controversial decision to revoke the area’s semi-autonomy. The map […]

ભવિષ્યમાં પાકિસ્તાની બાળકો કાશ્મીર વિશે ખાસ નહીં જાણી શકે, કેમ? તો વાંચો તેનું કારણ અહિંયા..

નહીં સુધરે પાકિસ્તાન! આવનારી પેઢી રહી જશે અનેક જાણકારીથી વંચિત સાચી માહિતી બતાવતી પુસ્તકો પર લગાવ્યો પ્રતિબંધ અમદાવાદ: પાકિસ્તાન આમ તો ભારત સાથે કાશ્મીરને લઈને અનેક વાર વિવાદ અને ઝઘડા કરતું રહે છે પણ પાકિસ્તાન દ્વારા હવે એવું પગલું લેવામાં આવ્યું છે જેનાથી પાકિસ્તાનની આવનારી પેઢી કદાચ કાશ્મીર વિશે ખાસ જાણી શક્શે નહીં. પાકિસ્તાનના પંજાબ […]

“જમ્મુ-કાશ્મીરની સમસ્યાનું સમાધાન ભારતના ઘણાં પ્રશ્નોનો જવાબ આપશે”

જમ્મુ-કાશ્મીર અધ્યયન કેન્દ્રના નિદેશક શ્રી આશુતોષ ભટનાગર સાથે જમ્મુ-કાશ્મીરમાં કલમ-370ના બિનઅસરકારક બનાવાયા બાદ અને જમ્મુ-કાશ્મીર તથા લડાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના નિર્ણય બાદની પરિસ્થિતિ, ચીન-પાકિસ્તાનના પાસા, ભાગાલાવાદી-આતંકવાદીઓના ભવિષ્ય, કાશ્મીરી પંડિતોની ઘરવાપસી સહીતના વિષયો પર REVOI (Real Voice of India) તરફથી એડિટર આનંદ શુક્લએ તેમની સાથે વાતચીત કરી હતી. મહત્વપૂર્ણ છે કે જમ્મુ-કાશ્મીર સ્ટડી સેન્ટર એક સ્વતંત્ર […]

આર્ટિકલ-370 બાદ હવે યુનિફોર્મ સિવિલ કોડ! ડિસેમ્બરમાં બિલ રજૂ કરાય તેવી શક્યતા: રિપોર્ટ

મોદી સરકારનો રાષ્ટ્રવાદી એજન્ડા કલમ-370 બાદ હવે યુનિફોર્મ સિવિલ કોડની તૈયારી ડિસેમ્બરમાં બિલ રજૂ કરવામાં આવે તેવી શક્યતા એક અંગ્રેજી વેબસાઈટે સૂત્રોને ટાંકીને કર્યો દાવો જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને અનુચ્છેદ-370ને નિષ્પ્રભાવી કરીને હટાવી દેવાયો છે. જમ્મુ-કાશ્મીર અને લડાખને બે અલગ કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ ચુકી છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર ડિસેમ્બર-2019માં યુનિફોર્મ સિવિલ […]

બાંગ્લાદેશ માટે ભારત કેટલું મહત્વ ધરાવે છે?

બાંગ્લાદેશ માટે ભારત મહત્વનું બાંગ્લાદેશ અને ભારતના સુમેળભર્યા સંબંધો રોહિંગ્યા, બાંગ્લાદેશી ઘૂસણખોરોના મામલે તણાવની શક્યતા બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીનાના ગુરુવારે ભારત રવાના થયાના એક દિવસ પહેલા બાંગ્લાદેશમાં મુખ્ય ચર્ચા રોહિંગ્યા શરણાર્થીઓને લઈને હતી. વિદેશ પ્રધાન એ. કે. અબ્દુલ મોમિન જ્યારે મીડિયા સાથે રૂબરૂ થયા તો તેમની સામે દિલ્હી સાથે જોડાયાલે સવાલ પણ કરવામાં આવ્યા હતા. […]

જમ્મુ-કાશ્મીર પર ક્યાં 58 દેશ આપી રહ્યા છે ટેકો? સવાલ પર મગજ પરથી નિયંત્રણ ગુમાવી બેઠા પાકિસ્તાની વિદેશ પ્રધાન

જમ્મુ-કાશ્મીર પર 58 દેશોના ટેકાના દાવા પર પડકાર પાકિસ્તાનના દાવાને પડકારતા શાહ મોહમ્મદ કુરૈશી ખિજાયા શાહ મોહમ્મદ કુરૈશી છે પાકિસ્તાનના વિદેશ પ્રધાન નવી દિલ્હી : પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મોહમ્મદ કુરૈશી પોતાના મગજ પરથી નિયંત્રણ ગુમાવી બેઠા, જ્યારે તેમને એ 58 દેશોના નામ પુછવામાં આવ્યા કે જે જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર પાકિસ્તાનનું સમર્થન કરી રહ્યા છે. […]

ભારતના વિરોધ બાદ ફ્રાંસની સંસદમાં પીઓકેના રાષ્ટ્રપ્રમુખનો કાર્યક્રમ રદ્દ

ફ્રાંસમાં પીઓકેના રાષ્ટ્રપ્રમુખનો કાર્યક્રમ રદ્દ ભારતે કાર્યક્રમ સામે ઉઠાવ્યો હતો આકરો વાંધો કલમ-370 હટાવાયા બાદ પાકિસ્તાન સતત જમ્મુ-કાશ્મીરનો રાગ આલાપી રહ્યું છે. જ્યારે ભારત દરેક પગલે પાકિસ્તાન પર કૂટનીતિક જીત પ્રાપ્ત કરી રહ્યું છે. હવે ભારતે ફરી એકવાર પાકિસ્તાનને મ્હાત આપી છે. ભારતના વિરોધ બાદ ફ્રાંસમાં પીઓકેના રાષ્ટ્રપ્રમુખનો કાર્યક્રમ રદ્દ થઈ ગયો છે. સૂત્રો પ્રમાણે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code