કાશ્મીરમાં પોતાનું જ હેલિકૉપ્ટર ક્રેશ કરનારા IAFના પાંચ ઓફિસરો ગુનેગાર સાબિત
IAF પોતાના પાંચ અધિકારીઓ સામે કરશે કાર્યવાહી ચૉપર MI-17V5 ક્રેશના મામલામાં દોષિત કરાર કાર્યવાહીનો રિપોર્ટ વાયુસેના મુખ્ય કાર્યાલયને મોકલશે વાયુસેના પોતાના પાંચ અધિકારીઓ સામે કાર્યવાહી કરશે, આ અધિકારીઓ 27 ફેબ્રુઆરીના રોજ શ્રીનગરમાં પોતાના જ હેલિકૉપ્ટર પર ફાયરિંગ કરવાની ઘટનામાં આરોપી સાબિત થયા છે, ઘટના તે સમયે બનવા પામી હતી ,જ્યારે બાલાકોટ એરસ્ટ્રાઈક પછી પાકિસ્તાનના લડાકુ […]