1. Home
  2. Tag "HARSHVARDHAN"

સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનનું નિવેદન – કોરોનાને મળશે માત,ચાર વેક્સિન પૂર્વ-નિદાન પરિક્ષણના તબકકા હેઠળ

સમગ્ર દેશમાં કોરોનાને માત આપવા માટે અનેક નિષ્ણાંતો, ડોક્ટરો અને વૈજ્ઞાનિકો વેક્સિન બનાવવામાં લાગ્યા છે,ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો,હર્ષવર્ધનએ જણાવ્યું છે કે, દેશમાં કોરોના સામે 4 વેક્સિન પૂર્વ-ક્લિનિકલ ટ્રાયલના  તબક્કામાં છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાને કારણે અત્યાર સુધીમાં દેશમાં 87 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. મંત્રી હર્ષવર્ધનએ રવિવારના રોજ સંસદમાં કહ્યું કે, સરકાર દેશમાં […]

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન- ‘દિવાળી સુધી આપણે કોરોના પર કાબુ મેળવી લઈશું’

સમગ્ર દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી છએ ,ત્યારે દિવાળી આવતા સુધી લોકો કોરોનામાંથી સંપૂર્ણ બહાર નીકળી જાયે તેવી આશા સેવીને બસ્યા છે, ત્યારે આ સમગ્ર બાબતે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનએ કહ્યું  કે, કોરોના વાયરસ આ વર્ષની દિવાળી સુધી મોટા ભાગે નિયંત્રણમાં આવી જશે, અનેક નેતૈઓ અને નાગરીકોે સાથે મળીને કોરોના મહામારી સામે લડવાનું કાર્ય કર્યું […]

બિહારમાં ‘ચમકી’ તાવથી 100થી વધુના મોત, કેન્દ્ર-રાજ્યના આરોગ્ય પ્રધાનો સામે કેસ, પ્રેસ કોન્ફરન્સમાં ચૌબેને આવ્યું ઝોકું- પાંડેએ પુછ્યો મેચનો સ્કોર!

બિહારમાં હાલના દિવસોમાં ચમકી તાવ (Acute Encephalitis Syndrome)નો કેર જોવા મળી રહ્યો છે. લગભગ 100થી વધારે બાળકોના મોત ચમકી તાવના કારણે થઈ ચુક્યા છે. તો 16મી જૂને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધનને ચમકી તાવ મામલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જો કે આ પ્રેસ કોન્ફરન્સમાં બિહારના આરોગ્ય પ્રધાન મંગલ પાંડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code