1. Home
  2. Tag "hariyana"

રાહુલ જ નહી, હરિયાણાના સીએમનું બયાન પણ UN માં પાકિસ્તાનનું સબુત બન્યું

જમ્મુ-કાશ્મીરના મામલે પાકિસ્તાનનો UN ને લેટર રાહુલ ગાંઘીના ભાષણનો લેટરમાં ઉલ્લેખ હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટરનું નામનો પણ સમાવેશ સાથે સાથે ગુગલ સર્ચનો હવાલો આપવામાં આવ્યો પાકિસ્તાન દ્રારા  લેટરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નામનો ઉલ્લેખ કરવા પર ભારતીય જનતા પાર્ટી વળતા પ્રહારના મૂડમાં છે,પરંતુ  લેટરમાં પાકિસ્તાને માત્ર રાહુલ ગાંધીનું જ નામ નહી પરંતુ હરિયાણાના મુખ્ય મંત્રી […]

શિક્ષિકાએ વિદ્યાર્થીને કહ્યું હોમવર્ક બતાવઃ વિદ્યાર્થીએ બેગમાંથી ચપ્પુ કાઢી કર્યો હુમલો

વિદ્યાર્થીનો શિક્ષિકા પર ચપ્પુ વડે હુમલો હરિયાણાના સોનીપત જીલ્લાની ઘટના વિદ્યાર્થીની બેગમાં હતુ ચપ્પું હરિયાણા અપરાધના મામલામાં મોખરે રહ્યું છે ત્યારે ફરિ એકવાર હરિયાણાના સોનીપત જીલ્લામાં એક ચોંકાવનારી ધટના સામે આવી છે આ ધટનામાં એક મહિલા શિક્ષિકાએ એક વિદ્યાર્થીને પોતાનું હોમવર્ક બતાવવા કહ્યું હતું તો વિદ્યાર્થીએ પોતાના સ્કુલ બેગમાંથી ચપ્પું કાઢીને શિક્ષિકાના પેટમાં માર્યુ હતુ. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code