અમદાવાદમાં માસ્ક વગર પહેલા જ દિવસે 484 લોકોને રૂ. એક હજારનો દંડ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે સરકારે માસ્ક નહીં પહેરવા બદલ દંડમાં વધારો કરીને રૂ. એક હજાર કર્યો છે અને તેનો અમલ મંગળવારથી જ શરૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ અમદાવાદમાં મનપા તંત્ર દ્વારા માસ્ક નહીં પહેરનાર લોકોને ઝડપી લેવા ઝુંબેશ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે દંડની રકમમાં વધારો કરાયાંના પ્રથમ દિવસે જ અમદાવાદ શહેરમાં 484 […]
