દેશના હૃદયરોગના પ્રથમ મહિલા નિષ્ણાંત ડો,પદ્માવતીનું કોરોના સંક્રમણના કારણે 103 વર્ષની વયે નિધન-
ડો પદ્માવતીનું કોરોનાના કારણે નિધન 103 વર્ષની વયે તેઓ કોરોનાના કારણે મોતને ભેટ્યા ડો,પદ્માવતી ભારતના હૃદયરોગના પ્રથમ મહિલા નિષ્ણાંત હતા ભારત સરકાર દ્વારા તેમને 1967 માં પદ્મ ભૂષણથી નવાઝવામાં આવ્યા હતા વર્ષ 1992 માં પદ્મવિભૂષણથી પણ સમ્માનિત કરાયા હતા ભારત દેશની પ્રથમ મહિલા કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર એસઆઈ પદ્માવતીનું 103 વર્ષની વયે કોરોના સંક્રમણના કારણે શનિવારના રોજ […]