1. Home
  2. Tag "Election"

ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા-ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, 3 નવેમ્બરે યોજાશે મતદાન, આ તારીખે પરિણામ

દેશના અલગ અલગ રાજ્યોમાં વિધાનસભાની પેટા-ચૂંટણી માટે તારીખો જાહેર ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર 3 નવેમ્બરે મતદાન થશે 10 નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે દેશના અલગ અલગ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની પેટા ચૂંટણી માટે ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરી છે જેમાં ગુજરાતની 8 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીની પણ જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભાની 8 બેઠકો […]

અમૂલના ડાયરેક્ટર પદની ચૂંટણીનું પરિણામ જાહેર

અમદાવાદ: ગુજરાતમાં ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશન એટલે કે અમુલ ડેરીના નિયામક મંડળની યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું હતું. જેમાં પૂર્વ ચેરમેન રામસિંહ પરમાર તરફી પેનલનો વિજય થયો હતો. ખંભાત બેઠક પર સીતાબેન પરમારની જીત, આંણદ બેઠક પર કાંતિ સોઢા વિજેતા, ઉમરેઠના MLA ગોવિંદ પરમારની હાર, બાલાસિનોરમાં પૂર્વ MLA રાજેશ પાઠક વિજેતા, માતરમાં કોંગ્રેસના સંજય […]

AMC ચુંટણીનો ધમધમાટ, સીમાંકન અને મતદાર યાદીની કામગીરીનો પ્રારંભ

નવેમ્બર મહિનામાં ચુંટણી યોજાય તેવી શકયતા કોર્પોરેશનને તૈયારીઓ શરૂ કરી અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં આગામી નવેમ્બર મહિનામાં મહાનગરપાલિકાની ચુંટણી યોજાશે. જેની મનપા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન શહેરમાં બોપલ અને ઘુમા સહિતના વિસ્તારોનો તાજેતરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી મનપાની ચુંટણીને ધ્યાનમાં રાખીને સમાકંન અને મતદાર યાદી સહિતની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો […]

64 બેઠકો પર પેટાચૂંટણી: ઉત્તરપ્રદેશની 11 બેઠકો પર 21 ઓક્ટોબરે વોટિંગ

યુપીની 11 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન દેશના 17 રાજ્યોની 64 બેઠકો પર પેટાચૂંટણીની ઘોષણા 21 ઓક્ટોબરે થશે વોટિંગ અને 24 ઓક્ટોબરે પરિણામ મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની સાથે જ મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડાએ દેશની અલગ-અલગ રાજ્યોની ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી કરવાનું એલાન કરી દીધું છે. દેશના અલગ-અલગ રાજ્યોની 64 બેઠકો પર પેટાચૂંટણીની […]

જમ્મુ-કાશ્મીરમાં 2021 પહેલા વિધાનસભા ચૂંટણીની સંભાવનાઓ ઓછી

કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં પહેલી વિધાનસભા ચૂંટણી 2021માં થવાની સંભાવના છે. જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાયા બાદ એટલે કે તેના પુનર્ગઠન બાદ વિધાનસભા ક્ષેત્રોનું નવેસરથી સીમાંકન કરવામાં આવશે. નવા પુનર્ગઠન પંચના રિપોર્ટના આવવામાં આઠથી બાર માસ લાગશે. એટલે કે આગામી વર્ષે નવેમ્બર સુધીમાં રિપોર્ટ આવી જશે. આ દરમિયાન શિયાળો શરૂ થતા હિમવર્ષાની શક્યતાઓ રહેશે. તેવામાં […]

લાલકિલ્લા પરથી એક દેશ, એકસાથે ચૂંટણીનો સૂર, પીએમ મોદીએ કહ્યુ- એકીકરણની પ્રક્રિયા ચાલતી રહેવી જોઈએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર એક દેશ એક ચૂંટણીનો વિચાર આગળ વધાર્યો છે. પીએમ મોદીએ 73મા સ્વતંત્રતા દિવસે લાલકિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કરતા કહ્યુ છે કે દેશના એકીકરણની પ્રક્રિયા હંમેશા ચાલતી રહેવી જોઈએ. તેમણે પોતાની સરકારમાં દેશના એકીકરણની પ્રક્રિયાની દિશામાં ઉઠાવવામાં આવેલા પગલાની ચર્ચા કરી છે. પીએમ મોદીએ કહ્યુ છે કે અમે જીએસટીના માધ્યમથી […]

ભાજપ અમિત શાહના નેતૃત્વમાં ઝારખંડ, મહારાષ્ટ્ર, હરિયાણાની ચૂંટણી લડશે

આગામી ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણી ભાજપ અમિત શાહના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ હેઠળ જ લડશે. આ વર્ષના આખરમાં ઝારખંડ, મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. આ ત્રણેય રાજ્યોમાં ભાજપ સત્તામાં છે. તેના કારણે આ ત્રણેય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ ઘણી મહત્વપૂર્ણ છે. ભાજપને પોતાના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ઝારખંડ, મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણીઓ બાદ મળવાના છે. […]

કારમી હાર બાદ કોંગ્રેસનું ખિસ્સુ સંકોચાયું, પગારમાં કાપ કરવા લાચાર બની પાર્ટી

નવી દિલ્હી: 2014 બાદ 2019માં પણ લોકસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ માટે કંઈપણ ઠીકઠાક ચાલી રહ્યું નથી. દેશની સત્તા પર સૌથી વધારે સમય કાબિજ રહેનારી કોંગ્રેસની હવે પરિસ્થિતિ એવી છે કે તે હાલ તે અધ્યક્ષ વગરની પાર્ટી છે. રાહુલ ગાંધી અધ્યક્ષ પદેથી રાજીનામું આપી ચુક્યા છે. તેની સાથે કોંગ્રેસના ઘણાં વરિષ્ઠ નેતા પોતપોતાના પદો […]

ચૂંટણીમાં હારની સમીક્ષા બેઠકમાં કાર્યકર્તાઓએ નેતાઓને દોડાવી-દોડાવીને ફટકાર્યા, જુઓ વીડિયો

મુંબઈ : મહારાષ્ટ્રના અમરાવતીમાં સોમવારે બહુજન સમાજ પાર્ટીની બેઠકમાં ભારે હંગામો થયો હતો. સમીક્ષા બેઠકમાં બીએસપીના કાર્યકર્તાઓ વચ્ચે વિવાદ થયો હતો અને મારપીટ સુધી પહોંચ્યો હતો. તેમણે એક નેતાને માત્ર માર્યા જ ન હતા, પરંતુ તેમના કપડાં પણ ફાડી નાખ્યા હતા. અમરાવતીમાં બીએસપીના કાર્યકર્તાઓએ ચૂંટણીમાં હારની સમીક્ષા માટે બેઠક બોલાવી હતી. બેઠકમાં પાર્ટીના રાજ્ય પ્રભારી […]

લોકસભા ચૂંટણીના આખરી પરિણામ: ભાજપ 303, કોંગ્રેસ 52 બેઠકો પર જીતી, ડીએમકે 23 બેઠકો સાથે ત્રીજા સ્થાને

નવી દિલ્હી: 17મી લોકસભા માટે થયેલી ચૂંટણીમાં તમામ બેઠકોના પરિણામ આવી ચુક્યા છે. ભાજપ સૌથી મોટી પાર્ટી બનવાની સાથે એકલાહાથે બહુમતી માટે જરૂરી 272 બેઠકોના આંકડાને આસાનીથી પાર કરીને 303 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે ભાજપની આગેવાનીવાળા એનડીએને 352 બેઠકો પ્રાપ્ત થઈ છે. તો કોંગ્રેસને 52 બેઠકો અને તેની આગેવાનીવાળા યુપીએને 96 બેઠકો પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code