1. Home
  2. Tag "drdo"

ભારત બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું કરશે શક્તિ પ્રદર્શન

ચીનની સાથે વધતા તણાવ વચ્ચે ભારત પોતાની સૈન્ય તાકાત સતત વધારી રહ્યું છે ભારત આ મહિનાના અંત સુધીમાં બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલની મારક ક્ષમતાનું કરશે પરીક્ષણ DRDO આ મહિનાના અંત સુધીમાં હિંદ મહાસાગર ક્ષેત્રમાં બ્રહ્મોસ મિસાઇલનું પરીક્ષણ કરશે નવી દિલ્હી: ચીનની સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે ભારત દરેક મોરચે પોતાને મજબૂત કરવાના તમામ પ્રયાસો કરી રહ્યું […]

ડીઆરડીઓ કરી રહ્યું છે વધુ એક મિસાઈલનું નિર્માણ – ‘એર-લોન્ચ મિસાઈલ’માં દુરથી દુશ્મનોના ટેન્કનો નાશ કરવાની ક્ષમતા

ડીઆરડીઓ કરી રહ્યું છે વધુ એક મિસાઈલનું નિર્માણ ‘એર-લોન્ચ મિસાઈલ’ હશે અનેક સુવિધાથી સજ્જ 10 કિ.મી.થી વધુના સ્ટેન્ડ ઓફ અંતર સાથે દુશ્મનોની ટેન્કને નાશ કરશે ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે અનેક નવી મિસાઈલનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે હવે પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતનું સંરક્ષણ સંશોધન વિકાસ સંગઠન નવી એર-લોન્ચ મિસાઇલનું નિર્માણ કરી […]

ભારતે DRDO દ્વારા નિર્મિત ‘નાગ મિસાઇલ’નું પોખરણમાં કર્યું સફળ પરીક્ષણ

ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે ભારતે વધુ એક મિસાઇલનું કર્યું પરીક્ષણ ભારતે નાગ ટેંક ગાઇડેડ મિસાઇલના અંતિમ તબક્કાનું કર્યું સફળ પરીક્ષણ આ મિસાઇલ રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા નિર્મિત છે નવી દિલ્હી: ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ભારતે વધુ એક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. ભારતે વોરહેડની સાથે નાગ ટેંક ગાઇડેડ મિસાઇલના […]

આત્મ નિર્ભર ભારત – રક્ષા ઉદ્યોગને પ્રોત્સાહન આપવા DRDOની નવી ખરીદ નીતિને મંજુરી

DRDOની નવી ખરીદ નીતિને મંજૂરી ખરીદ નીતિમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા એડવાન્સ પેમેન્ટની અવધિ વધારાય દિલ્લી: દેશમાં સ્થાનિક સંરક્ષણ ઉદ્યોગની ભાગીદારી વધારવા માટે કેન્દ્ર સરકારે શસ્ત્ર ખરીદી નીતિમાં કેટલાક જરૂરી બદલાવ કર્યા છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મંગળવારે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનની આ નવી ખરીદી નીતિને મંજૂરી આપી દીધી છે. રક્ષા મંત્રીએ આ અંગે ટ્વિટ કરીને […]

એન્ટિ રેડિએશન મિસાઇલ રૂદ્રમનું સફળ પરીક્ષણ, DRDO ચીફે કહ્યું – વાયુસેના વધુ સમર્થ બનશે

ભારતે સંરક્ષણ ક્ષેત્રે વધુ એક ઉપલબ્ધિ કરી હાંસલ DRDOની પ્રથમ એન્ટિ રેડિએશન મિસાઇલનું સફળ પરીક્ષણ આ મિસાઇલ દુશ્મનોને ધૂળ ચટાડી દેશે: DRDO પ્રમુખ નવી દિલ્હી:  ભારતે સંરક્ષણ ક્ષેત્રે વધુ એક ઉપલબ્ધિ હાંસલ કરી છે. રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠનએ 9 ઑક્ટોબરે દેશની પ્રથમ એન્ટિ રેડિએશન મિસાઇલ રૂદ્રમ 1 (Anti Radiation Missile Rudram)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું […]

ડીઆરડીઓ એ સ્વદેશી ડ્રોન ‘રુસ્તમ-2’ નું  કર્યું સફળ પરિક્ષણ

ડીઆરડીઓ એ સ્વદેશી ડ્રોન રુસ્તમ-2 નું  કર્યું સફળ પરિક્ષણ સતત 8 કલાક આકાશમાં ઉડાન ભરી 16 હજાર ફૂટની ઊંચાઈએ ઉડાન ભરી હતી રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન અટલે કે ડીઆરડીઓ એ શુક્રવારના રોજ સ્વદેશી પ્રોટોટાઈપ ડ્રોન રુસ્તમ-2 ની ઉડાન કરી તેનું પરિક્ષણ કર્યું હતું, કર્ણાટકના ચિત્રદુર્ગમાં રુસ્તમ-2 એ 16 હજાર ફૂટની ઊંચાઈએ પર પહોંચીને સતત […]

ચીનને વળતો પ્રહાર: ભારત હેરોન ડ્રોનને મિસાઇલ્સથી કરશે સજ્જ

ચીન સાથે પૂર્વ લદ્દાખ સરહદ પર તણાવ બાદ ભારત દરેક રીતે સજ્જ ભારત હવે હેરોન ડ્રોનમાં મિસાઇલો અને લેઝર ગાઇડેડ બોમ્બ કરશે ફિટ ચીને ભારતને આપેલી ધમકી બાદ ભારતે આ વળતો પ્રહાર કર્યો છે નવી દિલ્હી: ચીન સાથે પૂર્વ લદ્દાખમાં સર્જાયેલા તણાવ બાદ ભારત ઝડપી ગતિએ સેનાના આધુનિકીકરણની દિશામાં આગળ વધી રહ્યું છે. હવે ભારત […]

મેક ઇન ઇન્ડિયા: DRDO ઘરઆંગણે પિનાકા મિસાઇલનું કરશે નિર્માણ

DRDO મેક ઇન ઇન્ડિયા તરફ વધી રહી છે આગળ હવે મોટા પાયે પિનાકા મિસાઇલનું કરશે નિર્માણ પિનાકા એક ફ્રી ફ્લાઇટ આર્ટિલરી રૉકેટ સિસ્ટમ છે પીએમ મોદીના મેક ઇન ઇન્ડિયાનું સ્વપન ધીરે ધીરે સાકાર થઇ રહ્યું છે. આ જ દિશામાં શુભારંભ કરતા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓગેનાઇઝેશનએ ઘરઆંગણે સ્વદેશી સાધનો વડે પિનાકા મિસાઇલ મોટા પાયે બનાવવાનું […]

DRDOની ઐતિહાસિક સિદ્વિ, હાઇપરસોનિક ટેક્નોલોજી ડિમોન્સ્ટ્રેટર વ્હીકલનું કર્યું સફળ પરીક્ષણ

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ સિદ્વિ હાંસલ કરી ડૉ.અબ્દુલ કલામ દ્વીપ પરથી હાઇપરસોનિક સ્પીડ ફ્લાઇટનું સફળ પરીક્ષણ કર્યું આ સિદ્વિ પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ DRDOને અભિનંદન પાઠવ્યા સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠને વધુ એક સિદ્વિ હાંસલ કરી છે. સંગઠન એ ઓડિશા તટ નજીક ડૉ. અબ્દુલ કલામ દ્વીપથી માનવ રહિત સ્ક્રેમજેટના હાઇપરસોનિક સ્પીડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code