1. Home
  2. Tag "drdo"

DRDOએ કર્યું મેન પોર્ટેબલ એન્ટિ ટેન્ક ગાઈડેડ મિસાઈલનું સફળ પરીક્ષણ

મેન પોર્ટેબલ એન્ટિ ટેન્ક ગાઈડેડ મિસાઈલની અઢી કિલોમીટરની રેન્જ એમપીએટીજીએમના સફળ પરીક્ષણની ત્રીજી શ્રૃંખલા મિસાઈલ અલ્ટ્રા-મોર્ડન ઈમેજિંગ ઈન્ફ્રારેડ રડારથી સજ્જ ડીઆરડીઓએ આંધ્રપ્રદેશના કર્નુલમાં સ્વદેશ નિર્મિત મેન પોર્ટેબલ એન્ટિ ટેન્ક ગાઈડેડ મિસાઈલનું બુધવારે સફળ પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે આ એમપીએટીજીએમનાં સફળ પરીક્ષણની આ ત્રીજી શ્રૃંખલા છે. આનો ઉપયોગ સેના દેશની સુરક્ષામાં કરશે. […]

ભારતે સફળતાપૂર્વક કર્યું અત્યાધુનિક ટેક્નોલોજિકલ ડેમોન્સટ્રેટર મિસાઈલ વ્હીકલનું પ્રક્ષેપણ

અંતરીક્ષ અને સુરક્ષાના ક્ષેત્રમાં ભારત સતત ઈતિહાસ રચી રહ્યું છે. બુધવારે પણ એક નવો કીર્તિમાન ભારતે સ્થાપિત કર્યો છે. ભારતે બુધવારે તકનીક પ્રદર્શક મિસાઈલ વ્હીકલનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે. ભવિષ્યના મિશનમાં ઘણી તકનીકોના ઉપયોગમાં આ પ્રક્ષેપણની મહત્વની ભૂમિકા હશે. આ પ્રક્ષેપણ બાલાસોરના તટથી દૂર અગ્નિ શ્રૃંખલાની મિસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડીઆરડીઓએ ભવિષ્યમાં ઘણાં મિશનોને […]

ઘણાં આકાશી દુશ્મનોને એકસાથે ઢેર કરશે ભારતીય નૌસેનાની મિસાઈલ MRSAM, પશ્ચિમી તટ પર સફળ પરીક્ષણ

નવી દિલ્હી: ભારતીય નૌસેનાએ મધ્યમ અંતરની જમીન પરથી હવામાં પ્રહાર કરનારી મીડિયમ રેન્જ સરફેસ ટૂ એર મિસાઈલ – એમઆરએસએએમનું સફળ પરીક્ષણ કર્યું છે. તેની સાથે જ ઈન્ડિયન નેવી એવા દેશોમાં સામેલ થઈ ચુકી છે કે જેની પાસે આવી વિશિષ્ટ ક્ષમતા છે. આ મિસાઈલ 70 કિલોમીટરના અંતરમાં આવનારી મિસાઈલો, યુદ્ધવિમાનો, હેલિકોપ્ટરો, ડ્રોન, મોનિટરિંગ વિમાનો અને હવાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code