LACની નજીક ભારતીય સીમામાં ઘૂસ્યા ન હતા ચીની સૈનિકો: ઈન્ડિયન આર્મી
ભારતીય સીમામાં ફરી એકવાર ચીની સેનાની ઘૂસણખોરીના અહેવાલોને ભારતીય સેનાએ રદિયો આપ્યો છે. ભારતીય સેનાનું કહેવું છે કે લડાખના દામચોક વિસ્તારમાં છ જુલાઈએ ચીનના લોકોએ લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પાર કરી ન હતી. ચીનના નાગરિકો પોતાની સીમામાં જ હતા અને ત્યાંથી તેઓ બેનર દેખાડી રહ્યા હતા. આના પહેલા સૂત્રોને ટાંકીને આવેલા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો […]