1. Home
  2. Tag "Covid-19"

વિદેશની તુલનાએ સસ્તી હશે ભારતની કોરોના વેક્સીન: સ્વાસ્થ્ય મંત્રાલય

દેશમાં સૌ કોઇ કોરોના વેક્સીનની કરી રહ્યું છે પ્રતિક્ષા આગામી વર્ષના માર્ચ સુધી કોઇ વેક્સીન આવી શકે છે સરકાર માત્ર પ્રાથમિકતાવાળા સમૂહનો જ વેક્સીન ખર્ચ ઉઠાવશે નવી દિલ્હી: દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે સમગ્ર દેશમાં કોરોના વેક્સીનની સૌ કોઇ પ્રતિક્ષા કરી રહ્યા છે. સીરમ, ભારત બાયોટેક, ઝાયડસ કેડિલા સહિત 3 અન્ય મળીને […]

મોટા સમાચાર! ઝાયડસને કોરોના વેક્સીનની ત્રીજી ટ્રાયલ માટે મળી મંજૂરી

કોરોના વેક્સીનને લઇને સારા સમાચાર ઝાયડસ કેડિલાને કોરોના વેક્સીનની ટ્રાયલના ત્રીજા ચરણ માટે મળી મંજૂરી કોરોના વેક્સીનની ત્રીજા ચરણની ટ્રાયલની શરૂઆત ડિસેમ્બર મહિનામાં થશે અમદાવાદ: પીએમ મોદીએ આજે સર્વપક્ષીય બેઠક બાદ જાહેરાત કરી હતી કે કોરોના વેક્સીનને લઇને આગામી કેટલાક સપ્તાહમાં સારા સમાચાર આવી શકે છે. બીજી તરફ ઝાયડસ કેડિલા કંપની તરફથી સારા સમાચાર આવ્યા […]

પોઝિટિવ ન્યૂઝ: ભારતમાં ગત ત્રણ સપ્તાહથી કોરોનાનો ગ્રાફ લગભગ સ્થિર

ભારતમાં કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિને લઇને સારા સમાચાર ભારતમાં ગત ત્રણ સપ્તાહથી કોરોનાનો ગ્રાફ સ્થિર રહ્યો છે ગત 7 દિવસમાં નોંધાયેલા કેસ ગત 2 સપ્તાહ દરમિયાન નોંધાયેલા કેસ જેટલા જ છે નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિને લઇને સારા સમાચાર છે. ભારતમાં ગત ત્રણ સપ્તાહથી કોરોનાનો ગ્રાફ સ્થિર રહ્યો છે. ગત 7 દિવસમાં નોંધાયેલા […]

સુપ્રીમ બાદ હાઇકોર્ટે પણ ગુજરાત સરકારની કાઢી ઝાટકણી, કહ્યું – માસ્ક ના પહેરે તેને કોવિડ સેન્ટરમાં કામ કરાવો

સુપ્રીમ કોર્ટ બાદ હાઇકોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી રાજ્યમાં લોકો મરી રહ્યા છે ત્યારે તમારો શું પ્લાન છે? : હાઇકોર્ટ માસ્કનો ઉપયોગ ના કરનાર વ્યક્તિને કોવિડ સેન્ટરમાં કામ કરાવવામાં આવે: હાઇકોર્ટ અમદાવાદ: દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. ફરી એકવાર અમદાવાદમાં સ્થિતિ વધુ ચિંતાજનક બની રહી છે. સમગ્ર ગુજરાતમાં સૌથી […]

સુપ્રીમ કોર્ટની નારાજગી – 80 ટકા લોકો નથી પહેરતા માસ્ક, સરકાર માત્ર SOP બનાવે છે

કોરોનાના વધતા સંક્રમણ અને કોવિડની ગાઇડલાઇન્સ ઉલ્લંઘન પર સુપ્રીમની નારાજગી 80 ટકા લોકો માસ્કનો ઉપયોગ કરતા નથી: સુપ્રીમ કોર્ટ સરકાર તરફથી માત્ર SOP બનાવી દેવામાં આવે છે: સુપ્રીમ કોર્ટ નવી દિલ્હી: દેશમાં સતત વધતા કોરોના વાયરસના સંક્રમણ અને કોવિડ-19ની ગાઇડલાઇન્સના ઉલ્લંઘનને લઇને સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દેશમાં ઘણા […]

કોરોના વેક્સીનની પેટના દુખાવાથી લઇને માઇગ્રેન સુધીની છે સાઇડ ઇફેક્ટ્સ, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

કોરોના વાયરસના હરાવવા હાલમાં દરેકની નજર કોરોનાની વેક્સીન પર અન્ય વેક્સીનની જેમ કોરોના વાયરસની વેક્સીનની પણ છે સાઇડ ઇફેક્ટ્સ ટ્રાયલ્સ દરમિયાન અનેક લોકોએ પેટના દુખાવો, માઇગ્રેન, તાવ જેવી ફરિયાદો કરી નવી દિલ્હી: કોરોના વાયરસના સંક્રમણને હરાવવા માટે સમગ્ર દુનિયા વેક્સીન પર મીટ માંડીને બેઠી છે. દરેકની નજર ટ્રાયલ્સની સફળતા પર રહેલી છે. તમામને આશા છે […]

રાજ્યમાં સ્થિતિ અંકુશમાં ના આવે ત્યાં સુધી નાઇટ કર્ફ્યૂ યથાવત્ રહેશે: CM વિજય રૂપાણી

રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઇને સીએમ વિજય રૂપાણીનું નિવેદન કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે પૂરતા પ્રમાણમાં કોવિડ બેડ સહિતની સુવિધા ઉપલબ્ધ પરિસ્થિતિ નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી નાઇટ કર્ફ્યૂ ચાલું રહેશે: CM ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિને લઇને રાજ્યના સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું કે ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં છે. કોરોના સંક્રમિક દર્દીઓને તુરંત સારવાર આપવા […]

કોરોના નાબુદ કરવા માટે ભારત 1.5 અબજ વેક્સીનના ડોઝ ખરીદશે: રિપોર્ટ્સ

કોરોના વેક્સીનના ખાતમા માટે ભારત 1.5 અબજ વેક્સીન ડોઝ ખરીદશે સૌથી વધુ વેક્સીનની ખરીદી કરનારા દેશમાં યુએસ પ્રથમ ક્રમાંકે યૂરોપિયન યૂનિયન પણ વેક્સીન ખરીદી કરનાર દેશોની યાદીમાં બીજા ક્રમાંકે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. દુનિયાભરના લોકો કોરોનાનો ખાતમો કરતી વેક્સીનની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. અનેક દેશોમાં વેક્સીનની ટ્રાયલ ચાલી રહી […]

દિલ્હી: કોરોના બેકાબૂ બનતા હવે લગ્નમાં ફક્ત 50 લોકો હાજર રહી શકશે

દિલ્હીમાં કોરોના સંક્રમણ બેકાબૂ બનતા સરકારે લીધો નિર્ણય દિલ્હીમાં લગ્નપ્રસંગમાં 50 લોકો જ એકઠા થઇ શકશે દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 6396 નવા કેસ નોંધાયા દિલ્હી: દિલ્હીમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે ત્યારે હવે દિલ્હી સરકાર સતર્કતા દાખવીને અનલોકમાં આપેલી છૂટ ઓછી કરી રહી છે. હવે દિલ્હીમાં લગ્ન સમારંભમાં 50થી વધુ લોકો એકઠા થઇ શકશે નહીં. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code