પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના પોઝિટિવ, ટ્વીટ કરી આપી જાણકારી
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના પોઝિટિવ ખુદ ટ્વીટ કરી આપી જાણકારી સંપર્કમાં આવેલ લોકોને ટેસ્ટ કરાવાની અપીલ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. પ્રણવ મુખર્જીએ ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે. પ્રણવ મુખર્જીએ ટ્વીટ કરીને કહ્યું કે, તેઓ કોઈ અલગ તપાસ માટે હોસ્પિટલમાં ગયા હતા જ્યાં તેમને કોરોનાનાં […]