1. Home
  2. Tag "Corona vaccine"

અભિનેતા સોનુ સૂદએ લીધી કોરોનાની વેક્સીન, સોશિયલ મીડિયા પર આપી માહિતી

સોનુ સૂદએ લીધી કોરોનાની વેક્સીન સોશિયલ મીડિયા પર આપી માહિતી બોલિવુડના અન્ય સેલેબ્સે પણ લીધી રસી    મુંબઈ : કોરોનાની બીજી લહેર વચ્ચે દેશમાં રસીકરણ અભિયાન પણ મોટા પાયે ચલાવવામાં આવી રહ્યું છે. સામાન્ય નાગરિકોથી લઈને મોટા સેલેબ્સ સુધીના તમામ લોકો આગળ આવી કોરોનાની રસી લઇ રહ્યા છે. અને આ મહા યુદ્ધમાં પોતાનું યોગદાન આપી […]

કોરોના વેક્સિનના પ્રત્યકે વ્યક્તિને આપવામાં આવનાર ડોઝનો 400 રુપિયા ખર્ચ સરકાર ઉઠાવશે

કોરોના વેક્સિનના પ્રત્યકે વ્યક્તિને આપવામાં ાવશે ડોઝ  એક વ્ય્કતિના ડોઝનો 400 રુપિયા ખર્ચ આ સમગ્ર ખર્ચ ઉઠાવશે સરકાર દિલ્હીઃ- સમગ્ર વિશ્વ કોરોના મહામારીમાં સપડાયું છે ત્યારે હવે  દેશમાં વેક્સિનની આતપરતાથી રાહ જોવાઈ રહી છે, કોરોના વાયરસની વેક્સિન આવવાને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે,સરકારે આ અંગે પોતાની યોજનાને અંતિમ રૂપ આપવાનું કાર્ય શરૂ કર્યું […]

આજથી ભારત બાયોટેકની કો-વેક્સિનના ત્રીજા તબક્કાનું પરિક્ષણ શરુ – 4 હજાર લોકોને અપાશે ડોઝ

કોરોના વેક્સિનના ત્રીજા તબક્કાનું પરિક્ષણ શરુ 4 હજાર લોકોને આપવામાં આવશે ડોઝ દિલ્હીઃ- કોરોના વાયરસએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે વેક્સિનને લઈને પણ અનેક રાહતના સમાચારો મળઈ રહ્યા છે, જે હેઠળ ભારત બાયોટેક કંપનીની સ્વદેશી વેક્સિન કોવેક્સિનનું ત્રીજા તબક્કાનું પરિક્ષણ હાથ ધરવામાં આવ્યું છે, આજથી દિલ્હીની એઈમ્સ અને જીટીબી સહીત અનેક હોસ્પિટલોમાં અંદાજે  4 […]

કોરોના વેક્સિનની તમામ અડચણોનો અંત – આવનારા વર્ષમાં ત્રણ ડોઝ સાથે શરુ થશે રસીકરણ

કોરોના વેક્સિનની તમામ અડચણોનો અંત  ત્રણ ડોઝ સાથે શરુ થશે રસીકરણ દિલ્હી- : સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે ત્યારે આપણો દેશ ભારત કોરોનાને મ્હાત આપવામાં અને તેમાંથી બહાર નીકળવામાં એક પગલુ આગળ વધ્યું છે. કોરોના વાયરસની વેક્સિન સાથે જોડાયેલી લગભગ બધી સમસ્યાઓનો હવે અંત આવી ચૂક્યો  છે. નીચા તાપમાનને લીધે હવે નવી કોલ્ડચેઈનની […]

દેશમાં બનનારી ઓક્સફોર્ડની એસ્ટ્રાજેનેકા કોરોના વેક્સિન 70 થી 90 ટકા અસરકારક

ઓક્સફોર્ડની એસ્ટ્રાજેનેકા કોરોના વેક્સિન 70 ટકા અસરકારક વેક્સિનના જુદા જુદા ડોઝ પ્રમાણે સફળતા 62 થી 90 ટકા સુધી રહી એપ્રિલ મહિના સુધી સામાન્ય લોકોને પણ વેક્સિન મળી રહેશે સીરમ સંસ્થા કરી રહી છે આ વેક્સિનનું ઉત્પાદન દિલ્હી- : ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા કોરોના વેક્સિન  કોરોનાથી દર્દીને બચાવવામાં 70 ટકા સુધી સફળ સાબિત થઈ છે. એસ્ટ્રાજેનેકાએ એક નિવેદનમાં આ […]

કોરોના નાબુદ કરવા માટે ભારત 1.5 અબજ વેક્સીનના ડોઝ ખરીદશે: રિપોર્ટ્સ

કોરોના વેક્સીનના ખાતમા માટે ભારત 1.5 અબજ વેક્સીન ડોઝ ખરીદશે સૌથી વધુ વેક્સીનની ખરીદી કરનારા દેશમાં યુએસ પ્રથમ ક્રમાંકે યૂરોપિયન યૂનિયન પણ વેક્સીન ખરીદી કરનાર દેશોની યાદીમાં બીજા ક્રમાંકે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. દુનિયાભરના લોકો કોરોનાનો ખાતમો કરતી વેક્સીનની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. અનેક દેશોમાં વેક્સીનની ટ્રાયલ ચાલી રહી […]

કોરોનાની સ્વદેશી વેક્સિન ફાયદા કારક – કોઈ પણ પ્રકારની આડઅસર જોવા મળી નથી

કોરોનાની સ્વદેશી વેક્સિન ફાયદા કારક  કોઈ પણ પ્રકારની આડઅસર જોવા મળી નથી ફેબ્રુઆરી સુધી માર્કેટમાં ઉપલબ્ધ થઈ શકે છે   સમગ્ર દેશમાં કોરોના મહામારીના કારણે કોરોના વેક્સિનને લઈને લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે કોરોનાના સ્વદેશી વેક્સિન ખુબ જ ફાયદા કારક સાબિત થઈ છે, આ વેક્સિનથી એન્ટિબોડી બનવાની સાથે સાથે આ ડોઝ લેવાથી કી […]

ભારતે મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે વધારી ચર્ચા, કરી શકે છે કોરોના વેક્સિન બનાવવામાં મદદ

કોરોના વેકસીન પર મ્યાનમાર, બાંગ્લાદેશ સાથે ચર્ચા બંને દેશો સાથે મળીને વિકાસની સંભાવના પીએમ મોદી પહેલેથી જ દેશોને કરી રહ્યા છે મદદ નવી દિલ્લી: કોરોનાવાયરસ વેક્સીન બનાવવા માટે ભારતે મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે ભાગીદારી વધારી દીધી છે. આ અંગે બંને દેશોના અધિકારીઓ સાથે વ્યક્તિગત અને વર્ચુઅલ બેઠકોમાં પણ ચર્ચા કરવામાં આવી છે. આ મહિનાની શરૂઆતમાં વિદેશ […]

કોરોનાથી સાજા થનારા દર્દીઓ માટે પ્રદુષણ જોખમી –ફ્લુની વેક્સિન આપશે આ પ્રકારના દર્દીઓને રાહત

કોરોનાથી સાજા થનારા દર્દીઓ માટે પ્રદુષણ જોખમી ફ્લુની વેક્સિન આપશે આ પ્રકારના દર્દીઓને રાહત લાંબા સમયથી કોરોનાના લક્ષણો જોખમકારક સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે, કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં લાખો લોકો મોતને ભેટ્યા છે.કોરોનાના કારણે વિશ્વભરના દેશોની અર્થવ્યવસ્થા પર માઠી અસર પડેલી જોઈ શકાય છે. ભારતમાં દરોજ નોંધાતા કોરોનાના કેસોમાં હવે ઘટાડો થઈ રહ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code