1. Home
  2. Tag "Corona vaccine"

વર્ષ 2021માં જો વેક્સિન ઉપલબ્ધ થશે તો પણ 61 ટકા લોકો તેનો ડોઝ લેવામાં ઉતાવળ નહી કરે – સર્વે

લોકલ્સ સર્કલ્સ નામની એક સંસ્થા દ્રારા કરાયો આ સર્વે વેક્સિન ઉપલબ્ધ થશે છત્તાં લોકો લેવામાં ઉતાવળ નહી કરે 61 ટકા લોકોએ સર્વેમાં આ બાબત જણાવી 25 ટકા લોકોએ કહ્યું તેઓ ડોઝ લેશે.અને સામાન્ય જીવનમાં પરત ફરશે કોરોના મહામારીને લઈને અનેક સંશોધનો થી રહ્યા છે,અનેક સંસ્થાઓ થકી અનેક બાબતોનું સર્વે કરવામાં આવી રહ્યું છે ત્યારે હાલમાં […]

રશિયાની કોરોના વેક્સિનનો ડોઝ દેશના 100 વોલેન્ટિયર્સને આપવામાં આવશે -DGCI એ આપી મંજુરી

રશિયાની કોરોના વેક્સિનનું પરિક્ષણ ભારતના 100 લોકો પર થશે વેક્સિનને બીજા તબક્કાના પરિક્ષણ માટે મળી મંજુરી ડીજીસીઆઈએ ફાર્માસ્યુટિકલ કંપની ડો.રેડ્ડીની લેબને આ માટે મંજુરી આપી કોરોના વાયરસએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે, કોરોનાને લઈને અનેક દેશ વેક્સિન વિકસાવવાની હોળમાંમ લાગ્યા છે,આજે સૌ કોઈ વેક્સિનની રાહ જોઈ રહ્યું છે .જોત જોતામાં કોરોનાની ઉત્પતીને પણ એક વર્ષ […]

કોરોના વેક્સિનના સંશોધન અને ઉત્પાદનમાં ભારતની ભૂમિકા મહત્વની, બિલગેટ્સને પણ ભારત પર વિશ્વાસ

બિલગેટ્સને ભારત પર વિશ્વાસ કોરોના વેક્સિનના સંશોધન અને ઉત્પાદનમાં ભારતની ભૂમિકા મહત્વની અમદાવાદ: વિશ્વની જાણીતી હસ્તી અરોબોપતી અને સરકારી કાર્યોમાં પણ પોતાનુ મહત્વનું સ્થાન પામનાર બિલગેટ્સ એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની વાળી ‘મહાપડકાર વાર્ષિક બેઠક 2020’ને સંબોધતી વખતે ભારત માટે કહ્યું કે, કોરોનાની લડાઈ સામે ભારત પાસે ઘણી આશાઓ છે, કોરોના સામે લડત આપવા, ખાસ […]

દિલ્હી સ્થિત ચાઈલ્ડ PGIમાં થશે કોરોના વેક્સિનનું પરિક્ષણ– ભારત બાયોટેકને ICMRએ આપી પરવાનગી

દિલ્હી સ્થિત ચાઈલ્ડ PGIમાં થશે કોરોના વેક્સિનનું પરિક્ષણ  ભારત બાયોટેકને ICMRએ આપી પરવાનગી ત્રીજા તબક્કાનું આ પરિક્ષણ ખુબ જ જલ્દી શરુ કરવામાં આવશે નવી દિલ્હી- સમગ્ર દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, બીજી તરફ કોરોનાથી સાજા થનારા દર્દીઓનો આકંડો પણ વધી રહ્યો છે,ત્યારે હાલ તો દેશના લોકોથી લઈને વિશ્વના દરેક નિષ્ણાંતો કોરોના વેક્સિનની રાહ જોઈ […]

કોરોના વેક્સિનના વિકાસ માટે દરિયાઈ શાર્કનો વધ્યો શિકાર – નિષ્ણાંતોએ શાર્ક લૂપ્ત થવા અંગે ચિંતા વ્યક્ત કરી

કોરોના વેક્સિન માટે શાર્કનો થાય છે શિકાર શાર્કના લીવરમામં મળતું તેલ દવામાં ઉપયોગી તાવની વેક્સિનને અસરકારક બનાવવા માટે આ તેલ વપરાય છે  શાર્ક સંરક્ષણ માટે કાર્યરત સમૂહ શાર્ક એલાઈઝએ ચિંતા વ્યક્ત કરી દોઢ લાખ શાર્કનો થઈ ચૂક્યો છે શિકાર પરિસ્થિતિ આમ જ રહેશે તો શાર્ક લૂપ્ત થતી જોવા મળશે લંડન – સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી […]

ચીનની પોલમપોલ સામે આવી-  વેક્સિનના પરિક્ષણ વગર જ હજારો લોકોને આપ્યો તેનો ડોઝ

ચીનની પોલમપોલ સામે આવી  વેક્સિનના સંપૂર્ણ પરિક્ષણ વગર  હજારો લોકોને  ડોઝ આપ્યો નિષ્ણાંતોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી લોકોમાં એન્ટી બોડી ન બનતા સંક્રમણનું પણ જોખમ વધી શકે છે દિલ્હી– સમગ્ર વિશ્વા જ્યા કોરોના મહામારીએ ગતિ પકડી છે ત્યા બીજી તરફ  વિશ્વના અનેક  દેશો કોરોના વેક્સિનને વિકસાવવાની હોડમાં લાગ્યા છે, અનેક લોકો વેક્સિન પર આશા […]

ઓક્સફોર્ડની કોરોના વેક્સિનનું મુંબઈની કેઈએમ હોસ્પિટલમાં  3 લોકો પર થશે માનવ પરિક્ષણ

ઓક્સફોર્ડ વેક્સિનનું થશે માનવ પરિક્ક્ષણ કેઈઈએમ હોસ્પિટલમાં 3 લોકો પર થશે પરિક્ષણ 13 લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું જેમાં 3 લોકોની પસંદગી કરાઈ સમગ્ર દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે ત્યારે આ સમગ્ર બાબત વચ્ચે વેક્સિનને લઈને અનેક દેશ આશા સેવી રહ્યા છે, હવે દરેક લોકોની જનર ઓક્સફોર્ડની વેક્સિન પર જોવા મળી રહી છે,જેની લોકો આતુરતાથી […]

દેશમાં ઓક્સફોર્ડની વેક્સિનના પરિક્ષણની રોક હટાવાઈ – સીરમ સંસ્થાને ફરી DCGIની મળી પરવાનગી

દેશમાં ઓક્સફોર્ડની વેક્સિનના પરિક્ષણની રોક હટાવાઈ   સીમર સંસ્થાને ફરી DCGIની મળી પરવાનગી 11 સપ્ટેમ્બરમા રોજ વેક્સિનના પરિક્ષણ પર રોક લગાવાઈ હકતી રોક લગાવાનું કારણ સુરક્ષાને ગણાવાયું હતું દિલ્હીઃ ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા ડો.વીજી સોમાનીએ મંગળવારના રોજ સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ઓફ્સફોર્ડની કોવિડ-19 વેક્સિનને ફરી પરિક્ષણ કરવાની પરવાનગી આપી છે,આ સાથે જ ડીસીજીઆઈ એ […]

કોરોનાના દર્દીની સ્થિતિ ગંભીર હોય તો વેક્સિન આપવી કે નહી- આ બાબતે સરકાર કરી રહી છે વિચાર

ઈમરજન્સીની સ્થિતિમાં દર્દીઓને કોરોના વેક્સિન આપવા પર થશે વિચાર કોરોનાની વેક્સિનને લઈને કરવામાં આવશે ચર્ચા જો દર્દીની સ્થિતિ નાજુક હોય તો વેક્સિન આપવી કે નહી તે બાબતે થશે વિચાર વેક્સિનના તબક્કાને પૂર્ણ થતા હજુ થોડા મહિનાનો સમય લાગી શકે છે સમગ્ર વિશ્વ હાલ કરોના મહામારી સામે લડત આપી રહ્યું છે ,ત્યારે વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાની […]

સીરમ ઈન્સ્ટિટ્યૂને નોટીસ ફટકારાઈ -વેક્સિનના બીજા અને ત્રીજા તબક્કાના પરિક્ષણ પર રોક

સીરમ ઈન્સ્ટિટ્યૂટને નોટીસ ફટકારાઈ બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલ અટકી શકે છે વેક્સિનના વિપરિત પરિણામોની જાણ ન કરવાના આરોપ યુકેની ભાગીદાર એસ્ટ્રાઝેનેકા ઓક્સફર્ડ કોવિડ વેક્સિન ક્લિનિકલ ટ્રાયલ અટકાવાઈ દેશના ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ બુધવારના રોજ પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને નોટિસ ફટકારી છે.આ આપવામાં આવેલ નોટિસમાં પૂછવામાં આવ્યું છે કે, કંપની દ્વારા વેક્સિનના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code