hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: કોરોના વેક્સિનના પ્રત્યકે વ્યક્તિને આપવામાં આવનાર ડોઝનો 400 રુપિયા ખર્ચ સરકાર ઉઠાવશે
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Have an existing account? Sign In
Follow US
hindi.revoi.in > Blog > revoinews > કોરોના વેક્સિનના પ્રત્યકે વ્યક્તિને આપવામાં આવનાર ડોઝનો 400 રુપિયા ખર્ચ સરકાર ઉઠાવશે
revoinews

કોરોના વેક્સિનના પ્રત્યકે વ્યક્તિને આપવામાં આવનાર ડોઝનો 400 રુપિયા ખર્ચ સરકાર ઉઠાવશે

Vinayak Barot
Last updated: December 1, 2020 12:01 pm
Vinayak Barot
Published: December 1, 2020
Share
SHARE
  • કોરોના વેક્સિનના પ્રત્યકે વ્યક્તિને આપવામાં ાવશે ડોઝ
  •  એક વ્ય્કતિના ડોઝનો 400 રુપિયા ખર્ચ
  • આ સમગ્ર ખર્ચ ઉઠાવશે સરકાર

દિલ્હીઃ- સમગ્ર વિશ્વ કોરોના મહામારીમાં સપડાયું છે ત્યારે હવે  દેશમાં વેક્સિનની આતપરતાથી રાહ જોવાઈ રહી છે, કોરોના વાયરસની વેક્સિન આવવાને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે,સરકારે આ અંગે પોતાની યોજનાને અંતિમ રૂપ આપવાનું કાર્ય શરૂ કર્યું છે. આ યોજના મુજબ સરકાર સમગ્ર દેશવાસીઓના રસીકરણ પર 20 હજાર કરોડ રુપિયાનો ખર્ચ કરનાર છે. પ્રધાનમંત્રી કાર્યાલય સુધી પહોંચેલી આ યોજના પ્રમાણે સરકાર દરેક વ્યક્તિ પર આશરે 400 રૂપિયા ખર્ચ કરશે, જેમાં બંને વેક્સિનના ડોઝનો ખર્ચ શામેલ હશે.

વેક્સિનના આ ભાવ સરકારના નિયંત્રણ હેઠળ છે. જો વેક્સિન સીધી માર્કેટમાં ઉપલબ્ધ થાય છે, તો વેક્સિનનો ખર્ચ વધારે પણ થઈ શકે છે. રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની વિશિષ્ટ માહિતી પ્રમાણે, સરકાર કોરોના વેક્સિનના ડોઝ માટે 210 રૂપિયા સુધીનો ખર્ચ કરી શકે છે

મતદાન કેન્દ્રોની જેમ દેશભરમાં રસીકરણ માટે કેન્દ્રો બનાવવામાં આવશે. આ કેન્દ્રો શાળાઓ, હોસ્પિટલો, પંચાયત કચેરીઓ વગેરે સ્થળોએ સ્થાપિત કરવામાં આવશે. સમાન અધિકાર હેઠળ દેશના તમામ રાજ્યોમાં વેક્સિન પુરી પાડવામાં આવશે. સૌ પ્રથમ કોરોના વેક્સિનનો ડોઝ દેશના 300 કરોડ લોકોનો આપવામાં આવશે.

સરકારી તેમજ ખાનગી હોસ્પિટલના ડોક્ટરોને ખાસ જવાબદારી સોંપાશે

જાન્યુઆરી વર્ષ 2021થી વેક્સિનના ડોઝ સંગ્રહ કરવાનું કાર્ય શરૂ થશે. આ માટે ભારતના આરોગ્ય મંત્રાલય, આઈસીએમઆર, ડ્રગ કંટ્રોલર સહિતના તમામ વિભાગો દ્રારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે, આ મામલે એક અધિકારીએ જણાવ્યું હતું કે, સરકાર અને ખાનગી હોસ્પિટલના ડોક્ટરોને આ અભિયાન માટેની વિશેષ જવાબદારી સોંપવામાં આવશે. લોકોની ભાગીદારીના પ્રયત્નોની સાથે તેમને જરૂરી તાલીમ પણ આપવામાં આવશે.

વેક્સિન માર્કેટમાં આવશે તો પણ સરકાર તેના ભાવ નક્કી કરશે

મળતી માહિતી પ્રમાણે વેક્સિનની કિંમત 600 રૂપિયાથી વધુ નહીં થાય આરોગ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં આ વિચાર ચાલી રહ્યો છે કે માર્કેટમાં વેક્સિન 600 રૂપિયાથી વધુ વેચવામાં આવશે નહીં. જો વેક્સિન માર્કેટમાં ઉપલબ્ધ થશે  તોપણ સરકાર તેની કિંમત નક્કી કરશે. તે પછી જ ફાર્મા કંપનીને વેક્સિન માર્કેટિંગ કરવાની પરવાનગી મળશે.

રસીકરણ માટે 55 હજાર કરોડ ખર્ચની સંભાવના

એક વર્ષનું આરોગ્ય બજેટ વેક્સિનના પાછળ ખર્ચ કરવામાં આવશે અધિકારીઓના જણાવ્યા મુજબ, વાર્ષિક આરોગ્ય બજેટની લગભગ રકમ કોરોના વાયરસ રસીકરણ પ્રોગ્રામ પર ખર્ચવામાં આવશે. ભારતનું વાર્ષિક આરોગ્ય બજેટ લગભગ 65 હજાર કરોડ છે. રસીકરણ માટે લગભગ 55 હજાર કરોડ રૂપિયા ખર્ચ થઈ શકે છે.

સાહિન-

You Might Also Like

Roving Periscope: idle ‘celebs’ find global stirs easy route to publicity, cash!
Modi Appealed to Farmers to End Stir, the Farm Leaders Stood Firm to Continue
Food Poisoning from Packed Food Served in Assam Chief Minister’s Official Function
શ્રીનગર CRPFની કમાન પ્રથમવાર મહિલા ઓફિસરને સોંપાઇ, ચારુ સિન્હા શ્રીનગર CRPFના IG બન્યા
કોંગ્રેસને વધુ એક મોટો ઝટકોઃ ગુજરાતમાં 40 નેતાના રાજીનામાં
TAGGED:Corona vaccineGOverment
Share This Article
Facebook Email Print

Follow US

Find US on Social Medias
FacebookLike
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
Popular News
चुनावराजनीतिराष्ट्रीयहिन्दी

कांग्रेस में नई कलह : प्रियंका गांधी और रॉबर्ट वाड्रा के करीबी को राज्यसभा चुनाव में उतारने का विरोध

Vinayak Barot
Vinayak Barot
March 17, 2022
છત્તીસગઢ: બીજેપી ધારાસભ્યની હત્યામાં સંડોવાયેલા 2 નક્સલીઓ એન્ટિ નક્સલ ઓપરેશનમાં ઠાર
यूपी नगर निकाय चुनाव घोषित – दो चरणों में 4 व 11 मई को होंगे मतदान, 13 मई को आएंगे परिणाम
अदाणी समूह करेगा जयप्रकाश एसोसिएट्स का अधिग्रहण; संस्थापक जयप्रकाश गौड़ ने फैसले का स्वागत किया
મોદીના શપથગ્રહણ સમારોહના મહેમાનો માટે 48 કલાકથી ઉકળી રહી છે ‘દાલ રાયસીના’
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?