1. Home
  2. Tag "CHENNAI"

વિશ્વનું સૌથી અનોખું ઓપરેશન ચેન્નઈમાંઃ 7 વર્ષના બાળકના મોં માંથી 526 દાંત કઢાયા

વિશ્વનું સૌથી આશ્ચર્યજનક ઓપરેશન 7વર્ષના બાળકના મોં માંથી 526 દાંત કઢાયા આ બિમારીનું નામ  કમ્પાઉંડ કમ્પોઝિટ ઓનડોન્ટઓમ મોબાઈલના રેડિએશનથી થાય છે  પ્રકારની બિમારી મોબાઈલ બની શકે છે આરોગ્ય માટે ખતરનાક બિમારીનું કારણ દરેક માટે ચિંતાનો વિષય મોબાઈલ વપરાશકર્તા માટે ચેતવણીનું ઉદાહરણ જો સામાન્ય રીતે તમને કોઈ સવાલ કરે કે, તમારા દાંત કેટલા છે? તો સ્વભાવિક […]

તમિલનાડુમાં ડીએમકેના ભૂતપૂર્વ મેયર, તેમના પતિ સહીત ત્રણની ઘરમાં ઘૂસીને કરાઈ હત્યા

ચેન્નઈ: તમિલનાડુમાં અજાણ્યા હુમલાખોરોએ ડીએમકેના ભૂતપૂર્વ મેયર, તેમના પતિ સહીત ત્રણ લોકોની ઘરમાં ઘૂસીને હત્યા કરી દીધી છે. આ ઘટના મંગળવારે સાંજે તિરુનલવેલી શહેરમાં થઈ હતી. પોલીસ પ્રમાણે, 61 વર્ષીય ઉમા મહેશ્વરી, તેમના પતિ મુરુગન શંકરન અને 30 વર્ષીય નોકરાણી મારીની લાશો તેમના ઘરની અંદર મળી આવી છે. શરીર પર ચાકૂના વાર અને લાઠીદંડાથી પિટાઈ […]

એન્જિનમાંથી તણખા નીકળતા ચેન્નઈમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, તમામ પ્રવાસીઓ સુરક્ષિત

ચેન્નઈમાં એક વિમાનના એન્જિનમાં તકનીકી ખરાબી આવવાને કારણે તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. જે વિમાન એસસીઓ 567નું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે તે સ્કૂટ એરવેઝનું છે. આ ફ્લાઈટ ત્રીચીથી સિંગાપુરના પ્રવાસે હતી. આ વિમાનના એન્જિનમાંથી તણખા નીકળી રહ્યા હતા. એન્જિનમાંથી તણખા નીકળવાની માહિતી તાત્કાલિક પ્રવાસીઓએ પાયલટ સુધી પહોંચાડી હતી. બાદમાં ફ્લાઈટને નીચે રનવે પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code