ચૂંટણીમાં હારની સમીક્ષા બેઠકમાં કાર્યકર્તાઓએ નેતાઓને દોડાવી-દોડાવીને ફટકાર્યા, જુઓ વીડિયો
મુંબઈ : મહારાષ્ટ્રના અમરાવતીમાં સોમવારે બહુજન સમાજ પાર્ટીની બેઠકમાં ભારે હંગામો થયો હતો. સમીક્ષા બેઠકમાં બીએસપીના કાર્યકર્તાઓ વચ્ચે વિવાદ થયો હતો અને મારપીટ સુધી પહોંચ્યો હતો. તેમણે એક નેતાને માત્ર માર્યા જ ન હતા, પરંતુ તેમના કપડાં પણ ફાડી નાખ્યા હતા. અમરાવતીમાં બીએસપીના કાર્યકર્તાઓએ ચૂંટણીમાં હારની સમીક્ષા માટે બેઠક બોલાવી હતી. બેઠકમાં પાર્ટીના રાજ્ય પ્રભારી […]
