બ્રિક્સમાં PM મોદીએ પાક. પર સાધ્યું નિશાન – આતંકને સમર્થન આપનાર દેશોનો થાય વિરોધ
પીએમ મોદીએ બ્રિક્સ સમૂહના વર્ચ્યુઅલ શિખર સંમેલનમાં ભાગ લીધો પીએમ મોદીએ આતંકવાદના મુદ્દા પર નામ લીધા વગર પાકિસ્તાન પર નિશાન સાધ્યું પીએમ મોદીએ યૂએન સિક્યોરિટી કાઉન્સિલમાં પણ ફેરફારનો મુદ્દો ઉઠાવ્યો નવી દિલ્હી: પીએમ મોદીએ મંગળવારે બ્રિક્સ સમૂહના વર્ચ્યુઅલ શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. બ્રિક્સ સંમેલનમાં પીએમ મોદીએ આતંકવાદના મુદ્દા પર નામ લીધા વગર પાડોશી દેશ […]