1. Home
  2. Tag "bollywood"

અભિનેતા સોનુ સૂદે ઈન્સ્ટા પર વીડિયો શેર કરીને રાજ્યની સરકારોને અંતિમ સંસ્કાર માટે લોકોની મદદ કરવાની અપીલ કરી

અભિનેતા સોનૂ સુદે કોરોનાના દર્દીઓની મદદની અપીલ કરી સરકાર અંતિમ ક્રીયાનો ખર્ચ ઉઠાવે- સોનુ સૂદ મુંબઈઃ- ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, વધતા કેસના કારે તબીબી વ્યવસ્થા ખોળવાી રહી છે, અનેક લોકો ભારતની મદદે આવી રહ્યા છે ત્યારે બોલિવૂડના સ્ટાર્સ પણ ભારતને બનતી તમામ મદદ કરી રહ્યા છે.આ શ્રેણીમાં અભિનેતા સોનુ સૂદ સતત એક […]

બોલીવુડના અભિનેતા સિદ્ધાર્થને ફોન ઉપર મળી રહી છે ધમકીઓ

મુંબઈઃ બોલીવુડના અભિનેતા સિદ્ધાર્થે તાજેતરમાં જ જન્મદિવસની ઉજવણી કરી છે. દરમિયાન હવે અભિનેતાનો ફોન નંબર લીક થયો છે. જે બાદ તેમને સતત ફોન કોલ્સ આવી રહ્યાં છે. તેમજ અભિનેતાના પરિવારને મારી નાખવાની ધમકી આપતો પણ ફોન આવ્યો હતો. એટલું જ નહીં અનેક લોકો ફોન કરીને અપશબ્દો પણ બોલે છે. અભિનેતાએ આક્ષેપ કર્યો છે કે, મોબાઈલ […]

બોલિવૂડ એક્ટર સોનુ સૂદે ફ્રી કોવિડ હેલ્પ લોંચ કરીઃ ઘર બેઠા કોરોનાનો ટેસ્ટ કરાવી શકાશે

સોનુ સૂદની નવી પહેલ ટલોંચ કરી કોવિડ હેલ્પ, ધરે બેઠા ટેસ્ટ થશે મુંબઈઃ-કોરોના મહામારીમાં લોકોના મસીહા બનીને ઊભરી આવેલા બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ દરેક વયખતે લોકોની મદદે આગળ આવતા હોય છે, કોરોનાના આ કપરા સમયમાં તે અનેક લોકોને મદદ કરી રહ્યો છે. સોનુ સૂદ લોકોને ઓક્સિજન પહોંચાડવા અને દર્દીને એરલિફ્ટ દ્વારા હૈદરાબાદમાં સારવાર માટે લઈ […]

કોરોનાના કપરા સમયમાં બોલિવૂડ સ્ટાર્સના માલદિવ્સ ફરવા જવા પર શોભાડે ભડકી- બીજી તરફ સોનુ સૂદના કર્યા વખાણ

સ્ટાર્સ ફરી રહ્યા છે માલદિવ્સમાં ,તો શોભા ડે એ સંભળાવી ખરાખોટી કોરોનાકાળમાં સેલેબ્સને માલદિવ્સના ફોટો ન મૂકવાની અપીલ કરી કહ્યું – દરેક સોનુ સૂદ તો ન જ હોઈ શકે મુંબઈઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર તીવર્ બની છે તો બીજી તરફ કેટલાક બોલિવૂડના સિતારાઓ વેકેશન માણવા માલદિવ્સ પહોંચ્યા છે, કેટલાક બોલિવૂડ સ્ટાર્સ કોરોનાની ઝપેટમાં આવ્યા […]

બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન ઓક્સિજન આપવા માટે આવી લોકોની મદદે

સમગ્ર દેશમાં ઓક્સિજનો અભાવ બોલિવૂડ એક્ટ્રેસ આવી લોકોની મદદે દિલ્હીની એક હોસ્પિટલ માટે ઓક્સિજનની કરી વ્યવસ્થા શેર પોસ્ટ કરી તેને પહોંચાડવા લોકોની મદદ માંગી મુંબઈઃ-સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિ ભયાનક જોવા મળી રહી છે, હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકો ઓક્સિજનના અભાવે જીવ ગુમાવી રહ્યા છે, અનેક રાજ્યો આ પરિસ્થિતિ વચ્ચે ઝજુમી રહ્યા છે ત્યારે હવે બોલિવૂડ […]

વરુણ ધવને બર્થડેને લઈને કરેલી ટ્વિટથી યૂઝર્સ કરી રહ્યા છે ટ્રોલ -શા માટે વરુણે પોસ્ટ કરવી પડી ડિલીટ

વરુણ ઘવને એવી પોસ્ટ કરી કે, યૂઝર્સ તેને કરી રહ્યા છે  બર્થડેનું ગ્રાફીક્સ વરુણ કરવું પડ્યું ડિલીટ મુંબઈઃ- બોલિવૂડના જાણીત એક્ટર વરૂણ ધવને  હાલમાં જ એક ફેન દ્વારા બનાવામાં આવેલ ગ્રાફિક ડિલીટ કર્યો હતો, જેમાં વરુણ જુદા જુદા અવતારમાં જોવા મળ્યો હતો. દેશમાં ભારતમાં કોરોનાવાયરસની બીજી તરંગ તીવ્ર બની રહી છે  ત્યારેમ અભિનેતાની આકરી ટીકા […]

બોલિવૂડના કેટલાક સ્ટાર્સ હવે સાઉથની ફિલ્મોમાં ચમકશે -જાણો રણવીર સિંઘ સહીતના કયા સ્ટાર્સ હવે સાઉથ ફિલ્મ મેકર્સ સાથે કરશે કામ

રણવીર સિંહ હવે સાઉથ ફિલ્મમેકર્સ સાથે કરશે કામ ફિલ્મ મેકર એસ,શંકરની ફિલ્મમાં રણવીર ચમકશે મુંબઈઃ સાઉથની ફિલ્મો ખૂબ જ જોવાતી ફિલ્મો છે, સાઉથની ફિલ્મોને લઈને દર્શકો ખૂબ જ આકર્ષાયા છે, જેમાં ઘણઈ વખત બોલિવૂડ સ્ટાર્સ પર નજરે પડતા હોય છે, ત્યારે હવે બોલિવૂડના જાણીતા એક્ટર રણવીર સિંઘ પણ આપણાને સાઉથની ફિલ્મોમાં જોવા મળી શકે છે. […]

19 એપ્રિલ – સર્કીટના નામથી ફેમસ થયેલા અરશદ વારસીનો જન્મ દિવસ

અરશદ વારસીનો આજે 53મો જન્મદિવસ વર્ષ 1968માં મુંબઈમાં થયો હતો જન્મ સર્કીટના નામથી થયા વધારે ફેમસ મુંબઈ : બોલિવૂડમાં સર્કીટના નામથી વધારે પ્રખ્યાત થયેલા અરશદ વારસીનો આજે 53મો જન્મ દિવસ છે. 1968માં જન્મેલા અરશદ વારસીએ બોલિવૂડમાં પગ મુકતા પહેલા પોતાના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે. જો તેમના કરિયર વિશે વાત કરવામાં આવે તો તેઓ […]

બોલીવુડ સ્ટારનો ક્રિકેટ પ્રેમ આવ્યો સામેઃ બોલીંગ કરતો વીડિયો કર્યો શેર

મુંબઈઃ હાલ ઈન્ડિયન પ્રિમિયર લીગ એટલે કે આઈપીએલ ચાલી રહી છે. વિવિધ ટીમના ખેલાડીઓ સ્ટેડિયમમાં ચોગ્ગા અને સિક્સરનો વરસાદ કરી રહ્યાં છે. બીજી તરફ બોલીવુડ અને ક્રિકેટ વચ્ચે વર્ષો જૂનો સંબંધ છે. દરમિયાન ફિલ્મ સ્ટાર સુનિલ શેટ્ટીએ ક્રિકેટ રમતો પોતાનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જેમાં સુનિલ શેટ્ટી બોલીંગ કરવા નજરે પડે છે. આ […]

મિસ યુનિવર્સ લારા દત્તાનો આજે જન્મદિવસ,આ રીતે બનાવ્યું ફિલ્મલાઈનમાં કરિયર 

ભૂતપૂર્વ મિસ યુનિવર્સ લારા દત્તાનો આજે જન્મદિવસ વર્ષ 2000 માં તેણીએ મિસ યુનિવર્સનો જીત્યો ખિતાબ ફિલ્મ ‘અંદાઝ’ થી પોતાના કરિયરની કરી શરૂઆત         મુંબઈ : બોલીવુડ અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ યુનિવર્સ લારા દત્તાનો આજે જન્મદિવસ છે. લારા દત્તાનો જન્મ 16 એપ્રિલ 1978 ના રોજ યુપીના ગાઝિયાબાદમાં થયો હતો. લારા હવે ફિલ્મોમાં ભલે ઓછી નજરે આવે છે,પરંતુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code