બિહારમાં વિઘાન સભા ચૂંટણીના પડઘમ – પીએમ મોદી 23 તારીખથી બિહારની 12 રેલીઓમાં જોડાશે
પીએમ મોદી આવનારી 23 તારીખથી બિહારની મુલાકાતે રેલીનું કરશે આયોજન બીજેપી ચૂંચટણી રેલીને સંબોધિત કરશે બિહાર વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે એનડીએ સાથે મળીને બીજેપી દ્વારા એડીચોંટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે, 28 તારીખે બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાનાર છે, ત્યારે હવે પીએ મોદી ખુબ જ ઓછા સમયગાળાની અંદર બિહારની રાજનિતી રેલીઓમાં […]
