અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ, મંદિરના સ્તંભ 1000 વર્ષની મજબૂતાઇ ધરાવતા હશે
અનેક સદીઓની પ્રતિક્ષા બાદ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ શુક્રવારે મંદિરના પહેલા સ્તંભ માટે ડ્રિલિંગ હાથ ધરવામાં આવ્યું મંદિરના તમામ સ્તંભ 1000 વર્ષની મજબૂતાઇ ધરાવતા હશે અનેક સદીઓની પ્રતિક્ષા અને ધૈર્ય બાદ હવે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઇ ચૂક્યું છે. શુક્રવારે 3 વાગ્યે ભારે ભરખમ ડ્રિલિંગ મશીને મંદિરના પહેલા […]
