1. Home
  2. Tag "AMERICA"

કોરોનાની વેક્સિન 50 ટકા પણ અસરકારક સાબિત થશે તો લોકોને આપવામાં આવશે -અમેરીકી નિષ્ણાંત

અમેરીકાના કોરોના વાયરસના નિષ્ણાંતનું બયાન કોરોના વેક્સિન 50 ટકા પણ સફળ રહેશે તો માર્કેટમાં ઉપલબ્ધ કરાવાશે સંક્રમિત રોગો નિષ્ણાંત એન્થની ફાઉચી એક કાર્યક્રમાં આ વાત જણાવી હતી અમેરીકાની સરકારના કોરોના વાયરસના સલાહકાર અને દેશના પ્રમુખ સંક્રમિત રોગોના નિષ્ણાંત એવા એન્થની ફાઉચીએ બ્રાઉન યૂનિવર્સિટી સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો, આ સમય દરમિયાન […]

અમેરીકા પણ ભારતના માર્ગે – ટિકટોક અને વીચેટ પર લગાવ્યો પ્રતિબંધ

પહેલા ભારતે ચીનની એપ પર લગાવ્યા પ્રતિબંધ હવે અમેરીકાએ પમ ચીનને આપ્યો ઝટકો અમેરીકા Tiktok અને Wechat પર કરી કાર્યવાહી ચીન અને ભારત વચ્ચે સર્જાયેલા સંધર્ષ બાદ ભારત સરકાર દ્વારા ચીનની તમામ અપ પર પ્રતિબંધ લગાવ્યા હતા,ત્યાર બાદ અમેરીકાએ પણ માન્યુ હતુ કે ચીનની એપ યૂઝર્સનો ડેટા ચોરી કરી રહી છે જેને લઈને તેમણે પણ […]

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ એ દવાઓની કિંમત ધટાડવાના આદેશ આપ્યા-અમિરીકીઓને થશે ફાયદો

અમેરિકામાં દવાઓની કિંમત ઘટાડવાના આદેશ રાષ્ટ્રપતિ ટ્રમ્પ એ 4 આદેશ પર હસ્તાક્ષર કર્યા ફાર્મા કંપનીઓ સાથે ટ્રમ્પ કરશે બેઠક દવાઓના ભાવ કઈ રીતે ઘટાડવા તે અંગે કરશે ચર્ચા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોલાન્ડ ટ્રમ્પ એ શુક્રવારના રોજ દવાઓની કિંમતોમાં ઘટાડો લાવવાના સંદર્ભે ચાર આદેશો પર હસ્તાક્ષર કર્યા છે,અમેરિકામાં હવે ડોક્ટર દ્રારા લખી આપવામાં આવેલી દવાઓ પર અમેરિકાના […]

ભારતની સૈન્ય ક્ષમતા વધશે, અમેરિકા સાથે ભારત કરશે આ ડિફેન્સ ડીલ

ચીન સાથે સંબંધોમાં તણાવ વચ્ચે ભારત-અમેરિકા વધુ એક સંરક્ષણ સોદો કરશે ભારત અમેરિકા પાસેથી 6 પોસાઇડન એરક્રાફ્ટની કરશે ખરીદી ભારતે અમેરિકા પાસેથી પ્રીડેટર-બી-આર્મ્ડ ડ્રોન્સની ખરીદી પણ ઝડપી બનાવી ચીન સાથે સરહદ પર તણાવને જોતા ભારત હવે તેની સૈન્ય ક્ષમતાને વધુને વધુ મજબૂત બનાવી રહ્યું છે. આ જ કારણોસર ભારત સતત સંરક્ષણ સોદાઓ કરી રહ્યું છે. […]

અમેરીકાએ સેનેટ બિલ પસાર કરી ચીનને આપ્યો ફટકો- ટિકટોક પર લાગશે પ્રતિબંધ

રિપબ્લિકન સેનેટર જૉશ હોવલે બિલ પસાર કર્યુ અમેરીકાના કોઈ પણ કરકારી કર્મી ટિકટોક વીડિયો અપલોડ નહી કરી શકે નિયમનો ભંગ કરવા પર થશે કાર્યવાહી અમેરીકા આપશે ચીનને ઝટકો ભારત બીાદ અમેરીકા ટિકટોક કરશે બેન ભારત અને ચીન લદ્દાખ સીમા વિવાદ બાદના ઘર્ષણો પછી ભારત સરકાર દ્રારા મહત્વનો નિર્ણય લેવાયો હતો જે મુજબ ચીનની 59 એપ […]

કોણ છે સાઉદીને હંફાવતા યમનના હૂથી બળવાખારો અને તેઓ શું ઈચ્છી રહ્યા છે?

યમનમાં ખાડી દેશોનું શિયા-સુન્ની પોલિટિક્સ યમનમાં હૂથી બળવાખોરો સામે સાઉદી ગઠબંધન સેના ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે ચરમસીમાએ તણાવ સાઉદી અરેબિયાની આગેવાનીવાળી ગઠબંધન સેના યમનના હૂથી વિદ્રોહીઓ સામે લડી રહી છે. જો કે હૂથી વિદ્રોહીઓને ઈરાનનું સમર્થન હોવાની ચર્ચા છે. તાજેતરમાં સાઉદી અરેબિયા પર હુમલો કરીને હૂથી વિદ્રોહીઓ દ્વારા ઓઈલના મોટા જથ્થાનો નાશ કરવામાં આવ્યો […]

20 વર્ષના આ સ્ટૂડન્ટને કારણે મુશ્કેલીમાં ફસાઈ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ખુરશી

યુક્રેનના મુદ્દે ટ્રમ્પની મુશ્કેલીમાં વધારો ટ્રમ્પની સામે ડેમોક્રેટ સાંસદો દ્વારા મહાભિયોગની પ્રક્રિયા શરૂ યુક્રેનના વિશેષ પ્રતિનિધિ કર્ટ વોલ્કરના અચાનક રાજીનામાથી સામે આવ્યો મામલો ન્યૂયોર્ક : યુક્રેનના મુદ્દાને લઈને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ખાસી મુશ્કેલીમાં ઘેરાતા દેખાઈ રહ્યા છે. વિપક્ષી ડેમોક્રેટ સાંસદોએ તેમની વિરુદ્ધ આ મામલામાં મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. હકીકતમાં આ આખો મામલો […]

ઈમરાનના સ્વાગતમાં અમેરિકામાં 1 ફૂટની લાલ જાજમ, ખિજાયેલા પાકિસ્તાનના પ્રધાને કહ્યુ કાશ્મીર મામલે અમેરિકા બિનભરોસાપાત્ર

અમેરિકામાં પીએમ મોદીનું ભવ્ય રેડ કાર્પેટ સ્વાગત પાકિસ્તાની પીએમ ઈમરાન માટે એક ફૂટની લાલ જાજમ ઈમરાનની ટૂંકી લાલ જાજમ જોઈ પાકિસ્તાનના પ્રધાન લાલ-લાલ અમેરિકા પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનની બેઈજ્જતી થઈ છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન જ્યારે સાઉદીના પ્રિન્સના વિમાનથી ન્યૂયોર્ક પહોંચ્યા, તો તેમના સ્વાગત માટે અમેરિકાનો […]

ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટ, હ્યૂસ્ટન માટે મહાન દિવસ, મારા દોસ્ત મોદી સાથે રહીશ

હાઉડી મોદી કાર્યક્રમમાં સામેલ થતા પહેલા ટ્રમ્પનું ટ્વિટ હ્યૂસ્ટન માટે મહાન દિવસ, મારા દોસ્ત મોદી સાથે રહીશ ટ્રમ્પ હાઉડી મોદી કાર્યક્રમમાં 100 મિનિટ સુધી રહેશે હાજર હ્યૂસ્ટન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોદીના હાઉડી મોદી કાર્યક્રમને લઈને ટ્વિટ કર્યું છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યુ છે કે હ્યૂસ્ટન માટે મહાન દિવસ છે. આજે મારા દોસ્ત મોદી સાથે […]

હ્યૂસ્ટન: આ ભવ્ય સ્ટેડિયમમાં થશે હાઉડી મોદી કાર્યક્રમ, સામે આવી તૈયારીઓની તસવીર

22 સપ્ટેમ્બરે હ્યૂસ્ટનમાં હાઉડી મોદી જોરશોરથી ચાલી રહી છે કાર્યક્રમની તૈયારી ટ્રમ્પ પણ મોદી સાથે મંચ પર જોવા મળશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોડી સાંજે એક સપ્તાહના અમેરિકા પ્રવાસ માટે રાજધાની નવી દિલ્હીથી રવાના થશે. રવિવારે રાત્રે પીએમ મોદીને ટેક્સાસના હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમને સંબોધિત કરવાનો છે. કાર્યક્રમની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને હાલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code