1. Home
  2. Tag "afghan"

અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના સૈનિકોની વાપસી પછી કોનું સ્થપાશે નિયંત્રણ, સરકારી સેના, તાલિબાન કે ISIS?

અમેરિકા-તાલિબાનો વચ્ચે કતરમાં વાટાઘાટો 9મા તબક્કાની અફઘાન શાંતિ વાટાઘાટો અમેરિકા પોતાના સૈનિકો પાછા ખેંચશે ગત 18 વર્ષોથી યુદ્ધની આગમાં સળગી રહેલા અફઘાનિસ્તાનની બે વિરોધાભાસી તસવીરો આજે દુનિયાની સામે આવી રહી છે. એક તરફ જ્યાં તાલિબાન સાથે અમેરિકા શાંતિ માટે નવમા તબક્કાની વાટાઘાટો કરી રહ્યું છે. તો બીજી તરફ કુંદૂજ-હેલમંડ જેવા ઉત્તરીય વિસ્તારોમાં અફઘાનિસ્તાનના સુરક્ષાદળો અને […]

પાકિસ્તાન તૈયાર કરી રહ્યું છે તાલિબાનોની મદદથી નવો “કાશ્મીર પ્લાન”

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના વિશેષ રાજ્યના દરજ્જાવાળી કલમો-370 અને અનુચ્છેદ-35-એના ખાત્માના કેન્દ્ર સરકારના નિર્ણય વચ્ચે ગુપ્તચર એજન્સીઓએ સરકારને સાવધાન કરી છે કે આગામી દિવસોમાં કાશ્મીરમાં પાકિસ્તાન પ્રાયોજીત આતંકવાદી ઘટનાઓમાં તીવ્રતા આવી શકે છે. તેના માટે પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં સક્રિય તાલિબાનોની મદદ લેશે. અમેરિકાના સૈનિકોની અફઘાનિસ્તાનમાંથી રવાનગી બાદ તાલિબાનોનો અહીં દબદબો વધવાનો છે. પરંતુ પાકિસ્તાનની સેનાની મદદથી ભારતમાં […]

ક્રિકેટ વર્લ્ડકપ: ‘જસ્ટિસ ફોર બલૂચિસ્તાન’ સૂત્ર સાથેનું પ્લેન લીડ્સના સ્ટેડિયમ પરથી ઉડયું, પાકિસ્તાની-અફઘાની પ્રશંસકો બાખડયા

આઈસીસી વર્લ્ડ કપમાં લીડ્સના હેડિંગ્લે સ્ટેડિયમ ખાતે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ખરાખરીનો મુકાબલો છે. લીડ્સ ખાતેના હેડિંગ્લે સ્ટેડિયમની બહાર અફઘાનિસ્તાન અને પાકિસ્તાની પ્રશંસકો વચ્ચે વિવાદ સર્જાયો હતો, ત્યારે એક એરક્રાફ્ટ આ વિસ્તારમાંથી પસાર થયુ  હતું, તેની પાસે જસ્ટિસ ફોર બલૂચિસ્તાન સ્લોગન પણ હતું. તેના કારણે જ બંને દેશોના પ્રશંસકો વચ્ચે વિવાદ સર્જાયાનું કહેવામાં આવે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code