hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: સુપર સ્ટાર સલમાન ખાને લોકોને કોરોનાથી બચવા કરી અપીલઃ-  ફિલ્મ ‘રાધે’ વિશે કહ્યું ‘સ્થિતિ સુઘરશે ત્યારે જ સિનેમાઘરોમાં થશે રિલીઝ’
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > સુપર સ્ટાર સલમાન ખાને લોકોને કોરોનાથી બચવા કરી અપીલઃ-  ફિલ્મ ‘રાધે’ વિશે કહ્યું ‘સ્થિતિ સુઘરશે ત્યારે જ સિનેમાઘરોમાં થશે રિલીઝ’
revoinews

સુપર સ્ટાર સલમાન ખાને લોકોને કોરોનાથી બચવા કરી અપીલઃ-  ફિલ્મ ‘રાધે’ વિશે કહ્યું ‘સ્થિતિ સુઘરશે ત્યારે જ સિનેમાઘરોમાં થશે રિલીઝ’

Vinayak Barot
Last updated: May 11, 2021 11:31 am
Vinayak Barot
Published: May 11, 2021
Share
SHARE
  • સલમાનની ફિલ્મ હાલ સિનેમાઘરોમાં નહી થાય રિલીઝ
  • સલમાન ખાને લોકોને કોરોનાથઈ બચવાની અપીલ કરી

મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની ફિલ્મ રાધે પર જાણો કોરોના સંકટના વાદળો છવાયા છે, મોસ્ટ અવોઈટેડ ફિલ્મ રાઘે કોરોનાના કારણે કલેક્શન કરવામાં નિષ્ફળ પણ રહી શકે છે, સલમાન માટે આ સ્થિતિ કપરી સાબિત થઈ રહી છે ત્યારે ફિલ્મને લઈને સલમાન ખાને એક મોટૂ નિવેદન જારી કર્યું છે, સલમાન ખાનને એક બાજુ દુખ પણ છે કે તેની ફિલ્મ રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈનું બોક્સ ફિસ કલેક્શન શૂન્ય થઈ શકે છે.

ફિલ્મને સિનેમાઘરોમાં રિલીઝ કરવાને લઈને સલમાન ખાને કહ્યું  કે તેમની ફિલ્મ કેટલાક પસંદગીના થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે પરંતુ તે ઈચ્છતા નથી કે લોકો ફિલ્મ જોવા જાય અને કોરોનાને ઘરે લાવે. ‘રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ફિલ્મ ઓટીટી અને ડિશ ટીવી પર પર રીલિઝ થવા જઈ રહી છે.

આ વર્ષની સૌથી મોટી હાઈબ્રીડ રિલીઝ ગણાતી ફિલ્મ ‘રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ગુરુવારે રિલીઝ થવા જઈ રહી છે. તેની રિલીઝનું સંચાલન જી સ્ટુડિયો દ્વારા કરવામાં આવ્યું છે. આ જ સ્ટુડિયોએ ગયા વર્ષે તેની ફિલ્મ ‘ખાલી પીલી’ બાઈબ્રીડ રજૂ કરી હતી. .

ફિલ્મ ‘રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ છેલ્લા બે વર્ષમાં પહેલી રિલીઝ થનારી સલમાન ખાનની ફિલ્મ છે. સલમાન ખાનની આ રીલીઝ લાઇન પહેલા ત્રણ ફિલ્મ ‘રેસ 3’, ‘ભારત’ અને ‘દબંગ 3’ માં તેના ચાહકોને સલમાન એક જ સ્ટાઇલ જેવા નજરે આવ્યો હતો.

ફિલ્મ ‘રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ફિલ્મના ડિરેક્ટરપ્રભુ દેવા છે જેમણે સલમાન ખાનની ફિલ્મ ‘વોન્ટેડ’નું નિર્દેશન પણ કર્યું હતું. તે સલમાનની આ પહેલાની  ફિલ્મ દબંગ 3 ના ડિરેક્ટર પણ રહ્યા  છે. પોતાની નવી ફિલ્મ વિશે ઓન લાઇન સંવાદ કરતા સલમાન ખાને કહ્યું કે ફિલ્મ ‘રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ એવા સમયે રિલીઝ થઈ રહી છે જ્યારે મોટાભાગના લોકો ઘરે રહેવાનું ઇચ્છે છે અને આ વાત તેમના માટે પણ સાચી છે. તેમણે કહ્યું કે, જો સમય સારો રહેશે તો આ ફિલ્મ નવેશરથી થિયેટરોમાં પણ રજૂ થઈ શકે છે.

સલમાન ખાને કહ્યું કે તેમને થિયેટરોમાં ‘રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ફિલ્મ ન જોઈને ઘણા લોકોની નિરાશા વિશે ખબર પડી. તેમણે કહ્યું કે, લોકોએ થિયેટરો બુક કરાવી છે અને મારી ફિલ્મ જોવા માટે ઉત્સુક છે. પરંતુ, હું તેનો પ્રમોશન કરવા માંગતો નથી. હું નથી ઇચ્છતો કે લોકો મારી ફિલ્મ પર કોરોના હોવાનો દોષ દો. વધુ કહો, સલમાન ખાનની તસવીર જોવા ગયા અને કોરોના ફેલાઈ ગઈ. અને કહે કે સમલાનની ફિલ્મ જોવા ગયો અને કોરોના ફએલાી ગયો

You Might Also Like

વિદેશોમાં પીએમ મોદીના સફળ કાર્યક્રમો પાછળ છે સાઈંટિસ્ટ વિજય ચૌથાઈવાલે, હવે હાઉડી મોદીના આયોજનનું સંભાળ્યું કામ
આસામ: મસ્જિદના કારણે હાઈવે કન્સ્ટ્રક્શનમાં આવી અડચણ, આ રીતે તોડ્યા વગર કરી દીધી શિફ્ટ
SAD Calls Modi Government “Callous and Insensitive to Farmers”
બિહારમાં નીતિશ મંત્રીમંડળનો વિસ્તાર, જેડીયુ કોટામાંથી 8 નવા મંત્રીઓ સામેલ
યોગી આદિત્યનાથ પર વિવાદીત ટીપ્પણીનો મામલો, સુપ્રીમ કોર્ટે પત્રકારની મુક્તિના આદેશ આપ્યા
TAGGED:film radheSalman Khan
Share This Article
Facebook Email Print
Popular News
राजनीतिराष्ट्रीयहिन्दी

झारखंड : छात्रों की सरकार के साथ पहले दौर की बातचीत खत्म, आंदोलन जारी रखने पर अडिग

August 8, 2026

India-Cyprus Agreement : भारतीय कामगारों के लिए बड़ी पहल, भारत-साइप्रस माइग्रेशन समझौते को जल्द अंतिम रूप देने पर जोर

NSF कॉन्क्लेव में बोले खेल मंत्री मांडविया- ‘चयन प्रक्रिया निष्पक्ष हो, किसी एथलीट के साथ नाइंसाफी नहीं होनी चाहिए’

Stock Market : सेंसेक्स-निफ्टी की सपाट शुरुआत, बाजार में हल्की तेजी; जानें सपोर्ट-रेजिस्टेंस

उत्तराखंड में जमीन के लिए CM धामी से पंत ने मांगी मदद, बोले- ‘अपने पहाड़ के लोगों के बीच रहना चाहता हूं’

Dindori Rain: भारी बारिश से डिंडोरी में हाहाकार, नर्मदा का जलस्तर बढ़ा; दो पुल डूबे, स्कूल बंद

तमिलनाडु के सीएम विजय को राहत : पत्नी संगीता ने वापस ली तलाक की अर्जी

‘मेरे मित्र, धन्यवाद’ : नेतन्याहू ने पीएम मोदी का जताया आभार, भारत-इजराइल रिश्ते मजबूत करने पर जोर

टीडीपीएल की सभी परीक्षाएं रद्द करने की मांग, देवेंद्रनाथ महतो बोले- आश्वासन नहीं, ठोस कार्रवाई चाहिए

IIT Delhi Convocation: PM मोदी आज आईआईटी दिल्ली के 57वें दीक्षांत समारोह में होंगे शामिल, ‘परम प्रज्ञा’ सुपरकंप्यूटिंग सेंटर का करेंगे उद्घाटन

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?