1. Home
  2. તેલંગાણા: કોંગ્રેસી નેતાઓ વચ્ચે થઈ ઝપાઝપી, Video વાયરલ

તેલંગાણા: કોંગ્રેસી નેતાઓ વચ્ચે થઈ ઝપાઝપી, Video વાયરલ

0

રાજ્ય બોર્ડ ઇન્ટરમીડિયેટના પરિણામોના મુદ્દે રાજ્ય સરકાર વિરુદ્ધ હૈદરાબાદમાં વિપક્ષીય દળોના વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ નેતાઓ વી. હનુમંથા રાવ અને નાગેશ મુદિરાજની વચ્ચે ઝપાઝપી થઈ. આ ઝપાઝપીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.