hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: સંજય કપૂરની પુત્રી શનાયાનો ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલઃ- ટૂંક સમયમાં બોલિવૂડમાં કરશે ડેબ્યૂ
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Have an existing account? Sign In
Follow US
hindi.revoi.in > Blog > revoinews > સંજય કપૂરની પુત્રી શનાયાનો ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલઃ- ટૂંક સમયમાં બોલિવૂડમાં કરશે ડેબ્યૂ
revoinews

સંજય કપૂરની પુત્રી શનાયાનો ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલઃ- ટૂંક સમયમાં બોલિવૂડમાં કરશે ડેબ્યૂ

Vinayak Barot
Last updated: May 31, 2021 2:26 pm
Vinayak Barot
Published: May 31, 2021
Share
SHARE
  • શનાયા કપુૂરનો ગેલમરસ અંદાજ વાયરલ
  • ફોટોશૂટના ફએન્સ થયા દિવાના
  • શનાયા ટૂંક સમયમાં જોવા મળશે બોલિવૂડની ફિલ્મમાં

મુંબઈઃ-બોલિવૂડના સ્ટાર કિડ્સ આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા છવાયા છે, ત્યારે હવે સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવાની તૈયારી કરી રહી છે, શનાયા બોલિવૂડમાં ન હોવા છતાં સોશિયલ મીડિયા પર સારી એવી ફેન ફોલોઇંગ ઘરાવતી સ્ટાર કિડ્સ છે.

શનાયા ઘણીવાર તેના ડાન્સ વીડિયો તેના ચાહકો માટે શેર કરે છે. લોકોને તેના વીડિયો પણ ઘણા પસંદ આવે છે. આ જ ક્રમમાં સંજય કપૂરની પુત્રી સનાયા કપૂર કે જે  અનિલ કપૂરની ભત્રીજી છે તેણે ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે, જે આ સમયે ચર્ચાનો વિષય બન્યું છે. શનાયા આ ફોટોશૂટમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

શનાયા કપૂરના આ નવા ફોટોમાં તેણે સફેદ રંગના પારદર્શક પોશાક અને મોટી ટોપી સાથે કિલર શૈલીમાં ફોટોશૂટ કરાવ્યું છે. શનાયાના આ ફોટોશૂટને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને તેમની આ તસવીરો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. જોકે કેટલાક લોકો એવા પણ છે જે શનાયાને ટ્રોલ કરી રહ્યા છે.

એક યુઝરે શનાયા કપૂરના ફોટા પર ટિપ્પણી કરી અને લખ્યું, ‘આ ડોપ છે’. તો આ સાથે જ બીજા યૂઝર્સે લખ્યું છે, ‘મારે આ ટોપી જોઈએ છે’. શનાયાની આ સુંદર તસવીરો પર અનન્યા પાંડે, સીમા ખાન, નવ્યા નંદા નવેલી, નીલમ કોઠારી જેવા સેલેબ્સની ટિપ્પણીઓ પણ જોવા મળી છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી જ્યારે શનાયા કપૂરના ફોટોઝ એ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તે હંમેશાં તેના ડાન્સથી લોકોને પ્રભાવિત કરતી જોવા મળે છે. ખાસ કરીને લોકો તેના પેટ ડાન્સ વીડિયોને ખૂબ પસંદ કરે છે. બહુ ઓછા લોકો જાણે છે કે શનાયાએ કઝીન જાન્હવી કપૂરની ફિલ્મ ‘ગુંજન સક્સેના’માં સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું હતું.

You Might Also Like

અમરનાથ યાત્રા પહેલા સુરક્ષા કરાઈ ચુસ્ત-દુરસ્ત, લે.જનરલ રણબીરસિંહે યૂનિટોની લીધી મુલાકાત
લવાસાની પત્ની નોવેલને આયકર વિભાગની નોટીસ ફટકારવાના મામલે રાજકારણ-કોંગ્રેસે કહ્યું, આ નિષ્પક્ષતાની સજા
SAARC Diary: Hydropower Plant in Nepal Inaugurated
The immigrant who entered the country illegally can’t get a green card because of the TPS program: US Supreme Court
Negative Covid-19 report will be mandatory to enter Uttar Pradesh
TAGGED:shanaya kapoor
Share This Article
Facebook Email Print

Follow US

Find US on Social Medias
FacebookLike
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
Popular News
राष्ट्रीयहिन्दी

RTI के जवाब में ASI का खुलासा – ‘औरंगजेब ने मस्जिद बनाने के लिए मथुरा में मंदिर को ध्वस्त किया था’

Revoi Editor
Revoi Editor
February 6, 2024
કર્ણાટક સંકટ : વિધાનસભાની બહાર ધરણાં પર બેઠા યેદિયુરપ્પા, સુપ્રીમ કોર્ટ પહોંચ્યા બળાવાખોર ધારાસભ્યો
आईपीएल-19 : SRH के साथ GT को भी प्लेऑफ का टिकट, CSK की विदाई लगभग तय
ऑपरेशन सागर बंधु : भारत ने और 12 टन राहत सामग्री श्रीलंका भेजी, दित्वाह तूफान से अब तक 69 की मौत
पनामा पेपर्स लीक मामले में प्रवर्तन निदेशालय ने ऐश्वर्या राय बच्चन को भेजा नोटिस
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?