hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: ટૂંક સમયમાં શરૂ થશે હજીરાથી ઘોઘા રો-રો ફેરી સર્વિસ, માત્ર 4 કલાકમાં હજીરાથી ઘોઘા પહોંચી શકાશે
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > ટૂંક સમયમાં શરૂ થશે હજીરાથી ઘોઘા રો-રો ફેરી સર્વિસ, માત્ર 4 કલાકમાં હજીરાથી ઘોઘા પહોંચી શકાશે
revoinews

ટૂંક સમયમાં શરૂ થશે હજીરાથી ઘોઘા રો-રો ફેરી સર્વિસ, માત્ર 4 કલાકમાં હજીરાથી ઘોઘા પહોંચી શકાશે

sanket
Last updated: October 13, 2020 7:05 pm
sanket
Published: October 13, 2020
Share
SHARE
  • ગુજરાતમાં રો-રો ફેરી સર્વિસને લઇને આવ્યા મહત્વના સમાચાર
  • ટૂંક સમયમાં શરૂ થશે હજીરાથી ઘોઘાની રો-રો ફેરી સર્વિસ
  • હજીરાથી ઘોઘા સુધીનું અંતર માત્ર 4 કલાકમાં કાપી શકાશે

સુરત: ગુજરાતમાં રો-રો ફેરી સર્વિસને લઇને એક મહત્વના સમાચાર છે. હજીરાથી ઘોઘા રો-રો ફેરી સર્વિસ શરૂ થવાના ચોઘડિયા હવે નજીક આવી રહ્યા છે. શહેરના સૌરાષ્ટ્રવાસીઓ કાગડોળે જેની રાહ જોઇ રહ્યા છે તે હજીરાથી સૌરાષ્ટ્ર ઘોઘા રો-રો ફેરી સર્વિસ આગામી ગણતરીના દિવસોમાં કાર્યરત થઇ જશે. હાલમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડના સહયોગથી હજીરા ખાતે અદાણી જૂથ દ્વારા રો-પેક્સ ફેરી સર્વિસ પ્રોજેક્ટ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી આગામી 20 તારીખ સુધી પૂર્ણ થાય તેવી સંભાવના છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આગામી 15મી ઑક્ટોબરના રોજ આ અંગે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટ્રાયલ રન માટેની તારીખ નિર્ધારિત કરવામાં આવશે. તા.31મી ઑક્ટોબરે સંભવત: ફેરીની સર્વિસ જાહેર થઇ શકે છે. કંપની દ્વારા જાહેર કરાયેલા શેડ્યુલ પ્રમાણે ઘોઘાથી પ્રથમ દિવસે સવારે 7 વાગ્યાથી નીકળીને 11 વાગ્યે હજીરા પહોંચશે. ત્યારબાદ તે દિવસે જ 12 વાગ્યે હજીરાથી નીકળીને બપોરે 4 વાગ્યે ફરી ઘોઘા ફેરી પહોંચશે.

આ ફેરી ત્રીજો રાઉન્ડ લેતાં ઘોઘાથી 5 વાગ્યે નીકળીને રાત્રે 9 વાગ્યે હજીરા આવશે. જે બીજા દિવસે ફરી સવારે 7 વાગ્યાથી હજીરાથી નીકળીને 11 વાગ્યો ઘોઘા, 12 વાગ્યે ઘોઘાથી નીકળીને બપોરે 4 વાગ્યે હજીરા આવશે. 5 વાગ્યે ફરીથી હજીરાથી નીકળીને 9 વાગ્યે ઘોઘા પહોંચશે.

અત્રે ઉલ્લેખનીય છે કે દહેજ-ઘોઘા ફેરી શરૂ થઈ ત્યારે સુરતથી દોઢ કલાકના અંતરે દહેજ પહોંચ્યા બાદ ત્યાંથી ઘોઘા 4 કલાકની દરિયાઈ સફર બાદ સૌરાષ્ટ્રવાસી લોકો પોતાના વતનની નજીક પહોંચી જતાં હતા. જોકે, પાછલા વર્ષે પડેલા વધુ વરસાદની ડ્રેજિંગની કામગીરી કાચબા ગતિએ થતાં ઘોઘા-દહેજ ફેરી સર્વિસને વારંવાર બ્રેક લાગી છે.

(સંકેત)

You Might Also Like

1 સપ્ટેમ્બરથી દેશભરની શાળાઓ થઇ શકે છે શરૂ, કેન્દ્ર સરકારની વિચારણા
Pakistan Army Chief Talk of Extending “Hand of Peace,” New Delhi Skeptical
Global Indians: Harris vows more US help to India to fight pandemic
આતંકી સંગઠન જૈશના નિશાના પર પીએમ મોદી,શાહ અને ડોભાલઃ- આતંકી હુમલાની આપી ધમકી
અમદાવાદમાં વીજ કંપનીનું મેગાસર્ચ, વિવિધ વિસ્તારોમાં શરૂ કરી તપાસ
TAGGED:hazira to ghogha ferryhazira to ghogha ferry serviceRegional newsSurat news
Share This Article
Facebook Email Print

Follow US

Find US on Social Medias
FacebookLike
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
Popular News
खगोल विज्ञानधर्म-संस्कृतिमहत्वपूर्ण कहानियांराष्ट्रीयहिन्दी

आज का राशिफल और पंचाग-नक्षत्र जानें

Revoi Editor
Revoi Editor
February 3, 2026
बांग्लादेशी क्रिकेटर शाकिब अल हसन के घर पर पेट्रोल बम से हमला, शेख हसीना के कार्यक्रम में हुए थे शामिल
महाराष्ट्र : शपथ ग्रहण से पहले फिर बिगड़ी एकनाथ शिंदे की तबीयत, चेक-अप के बाद अस्पताल से घर लौटे
वाप्कोस लिमिटेड के पूर्व सीएमडी राजेंद्र गुप्ता के ठिकानों से सीबीआई ने जब्त की 38 करोड़ से ज्यादा की नकदी
जॉम्बी वायरस : 48 हजार वर्षों बाद सोकर उठा खतरनाक वायरस, भारत पर भी पड़ सकता है असर
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?