1. Home
  2. Tag "Surat news"

માનવતાનું દ્રષ્ટાંત: સુરતના એક બ્રેન ડેડ યુવાને 8 વ્યક્તિઓને અંગદાન કરી નવજીવન બક્ષ્યું

સમાજમાં જોવા મળતી માનવતાનું વધુ એક દ્રષ્ટાંત સુરતના બ્રેન ડેડ યુવાનના અંગદાનથી 8 લોકોને મળ્યું નવજીવન હોસ્પિટલ સુધી અંગ સમયસર પહોંચાડવા 3 ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા સુરત: માનવતાનું વધુ એક દ્રષ્ટાંત જોવા મળ્યું છે. સુરતના એક બ્રેન ડેડ યુવાને 8 વ્યક્તિઓને અંગદાન થકી નવજીવન આપ્યું છે. જ્યારે  અંગદાન સમયસર અમદાવાદ અને મુંબઇની હોસ્પિટલ સુધી પહોંચે […]

ટૂંક સમયમાં શરૂ થશે હજીરાથી ઘોઘા રો-રો ફેરી સર્વિસ, માત્ર 4 કલાકમાં હજીરાથી ઘોઘા પહોંચી શકાશે

ગુજરાતમાં રો-રો ફેરી સર્વિસને લઇને આવ્યા મહત્વના સમાચાર ટૂંક સમયમાં શરૂ થશે હજીરાથી ઘોઘાની રો-રો ફેરી સર્વિસ હજીરાથી ઘોઘા સુધીનું અંતર માત્ર 4 કલાકમાં કાપી શકાશે સુરત: ગુજરાતમાં રો-રો ફેરી સર્વિસને લઇને એક મહત્વના સમાચાર છે. હજીરાથી ઘોઘા રો-રો ફેરી સર્વિસ શરૂ થવાના ચોઘડિયા હવે નજીક આવી રહ્યા છે. શહેરના સૌરાષ્ટ્રવાસીઓ કાગડોળે જેની રાહ જોઇ […]

સુરત મનપાનો સપાટો, હિરાના 3 યુનિટોને કરાયાં સીલ

સુરત: ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે ડાયમન્ડ સિટી સુરતમાં પણ હિરાના કારખાના શરૂ થતાની સાથે પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થયો હતો. તેમજ કેટલાક રત્ન કલાકારો અને તેમના પરિવારજનો પણ કોરોનાથી સંક્રમિત થયાં હતા. જેથી હિરાના કારખાના ચાલુ કરવા માટે કેટલાક નિયમો મનપા તંત્ર દ્વારા બનાવવામાં આવ્યાં હતા. દરમિયાન મનપા તંત્ર દ્વારા હિરાના […]

સુરતની 11 વર્ષની સિદ્ધિની અનોખી સિદ્ધિ, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન

અમદાવાદઃ સુરતની 11 વર્ષની સિદ્ધિ પટેલે પ્લાસ્ટીકના ગ્લાસનો પિરામિડ બનાવીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. 11 વર્ષની નાની ઉંમરમાં સિદ્ધિએ 210 પ્લાસ્ટીક ગ્લાસનો ઉપયોગ કરીને 72 ઇંચ એટલે કે 6 ફૂટનો ટોલેસ્ટ પિરામિડ બનાવ્યો હતો. આમ અભ્યાસની સાથે સાથે બાકીના બચેલા સમયનો કંઈ રીતે ક્રિએટિવલી સદુપયોગ કરવો તેનું શ્રેષ્ઠ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code