hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: GUSS ની સતત રજૂઆતનું પરિણામ, અધ્યાપકો માટે વર્ક ફ્રોમ હોમની માંગણી મંજુર કરાઈ
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > GUSS ની સતત રજૂઆતનું પરિણામ, અધ્યાપકો માટે વર્ક ફ્રોમ હોમની માંગણી મંજુર કરાઈ
revoinews

GUSS ની સતત રજૂઆતનું પરિણામ, અધ્યાપકો માટે વર્ક ફ્રોમ હોમની માંગણી મંજુર કરાઈ

sanket
Last updated: August 7, 2020 10:07 pm
sanket
Published: August 7, 2020
Share
SHARE

– શૈક્ષિક સંઘ ની સતત રજૂઆતનું પરિણામ                        – અધ્યાપકો માટે વર્ક ફ્રોમ હોમની માંગણી મંજૂર કરાઈ        – શિક્ષણ વિભાગે વર્ક ફ્રોમ હોમને લઈને પરિપત્ર પણ કર્યો જાહેર

કેન્દ્ર સરકારની તા. ૨૯ જુલાઈના રોજ જાહેર થયેલી અનલોક-૩ માટેની ગાઈડલાઈન્સમાં દેશભરની કોલેજોમાં ઓનલાઈન ટીચિંગ માટેના સ્પષ્ટ આદેશો કરાયા હતા. પરંતુ રાજ્ય સરકારે તા. ૩૧ જુલાઈના રોજ જાહેર કરેલી અનલોક-૩ ની ગાઈડલાઈન્સમાં આ બાબતે કોઈ સ્પષ્ટ દિશા નિર્દેશ ના કરતા રાજ્યભરના અધ્યાપકોમાં અવઢવની સ્થિતિ પેદા થઇ હતી. જેના પરિણામે કેટલીક કોલેજોમાં અધ્યાપકોને ઓનલાઈન ટીચિંગ માટે વર્ક ફ્રોમ હોમની છૂટ અપાઈ હતી જયારે ઘણી કોલેજોમાં આચાર્યો દ્વારા ઓનલાઈન ટીચિંગ માટે અધ્યાપકોને કોલેજ આવવાનો દુરાગ્રહ રખાતો હતો જે ખુબ જ અનુચિત હતું.

આથી ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘે તા. ૧ ઓગષ્ટે તમામ અધ્યાપકોને સમાન ધોરણે વર્ક ફ્રોમ હોમની છૂટ આપવા અને ઓનલાઈન ટીચિંગ માટે કોલેજ જવામાંથી મુક્તિ આપવા માટે માંગણી કરી હતી. આનું કોઈ પરિણામ ના આવતા ફરીથી તા. ૫ ઓગષ્ટે બીજો પત્ર લખીને આ માંગણી દોહરાવાઈ હતી.

જો કે આ બાબતે સરકારની ઢીલી નીતિ જોતા આજ રોજ શૈક્ષિક સંઘ ના હોદ્દેદારોએ શિક્ષણ વિભાગના અગ્ર સચિવને રૂબરૂ મળીને આ બાબતે તાત્કાલિક નિર્ણય લેવા અને રાજ્યના ઉચ્ચ શિક્ષણમાં પ્રવર્તતી અવઢવની સ્થિતિ દૂર કરવા માટે અનુરોધ કર્યો હતો.

શિક્ષણ વિભાગના અગ્ર સચિવ સાથેની બેઠકના પરિણામ સ્વરૂપે શિક્ષણ વિભાગે આજે જ એક પરિપત્ર કરીને ૩૧ ઓગષ્ટ સુધી રાજ્યભરની કોલેજોના અધ્યાપકોને વર્ક ફ્રોમ હોમ માટેની છૂટ આપી છે. ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘ આ માટે શિક્ષણમંત્રી અને શિક્ષણ સચિવનો આભાર માને છે.

(સંકેત)

 

 

You Might Also Like

સરકારે ખેડૂતો માટે નરમ વલણ દાખવ્યું – 15 કલાકનો સમય ખેડૂત આંદોલનની ચર્ચાઓ માટે ફાળવશે
America Will Rejoin Paris Climate Deal if Democrats Come to Power: Joe Biden
એરપોર્ટ પર દિવ્યાંગ વિરાલી મોદી સાથે ગેરવર્તનઃસીનિયર કમાંડરે માંફી માંગી, પરંતુ એટલું યોગ્ય નથી
United States Appreciates India’s Role in Afghan Talks
ટ્વિટરે કહ્યુ, વડાપ્રધાન મોદીનું એકાઉન્ટ હેક થયું
TAGGED:Education department of GujaratGujarat UniversityGUSSRegional newsWork from home
Share This Article
Facebook Email Print
Popular News
महाराष्ट्रदेश-विदेशबॉलीवुडमहत्वपूर्ण कहानियांराज्यराष्ट्रीयहिन्दी

सलमान खान के घर के बाहर ड्यूटी पर तैनात पुलिसकर्मी की मौत, हार्ट अटैक की आशंका

August 8, 2026

JPSC Exam Scam : मुख्य आरोपी के ससुर से सीआईडी की पूछताछ, करोड़ों की संपत्तियां जांच के दायरे में

Rabindranath Tagore Death Anniversary : राष्ट्रपति नहीं, नेताओं ने दी श्रद्धांजलि, ओम बिड़ला से योगी तक ने किया नमन

Instagram CSEAM: इंस्टाग्राम पर बच्चों के यौन शोषण से जुड़े 50 से अधिक मामलों पर NHRC सख्त, Meta को नोटिस

बांग्लादेश ने बिजली व गैस संकट के बीच भारत से अधिक डीजल सप्लाई की अपील की

मायावती का सपा पर हमला, बोलीं- ‘PDA’ में पिछड़े से अब ‘पंडित’ तक पहुंची राजनीति

Weather Update : देश के कई हिस्सों में भारी बारिश का अलर्ट, दिल्ली-NCR में जलभराव से बिगड़े हालात

राघव चड्ढा ने पीएम मोदी से की मुलाकात, बोले- एक सुबह जो हमेशा याद रहेगी

झारखंड : छात्रों की सरकार के साथ पहले दौर की बातचीत खत्म, आंदोलन जारी रखने पर अडिग

शेयर बाजार में गिरावट के साथ कारोबारी सप्ताह का समापन, सेंसेक्स 456 अंक टूटा, निफ्टी 65 अंक कमजोर

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?