1. Home
  2. Tag "GUSS"

યુનિવર્સિટી – કોલેજોના અધ્યાપકોની નોકરી બદલવાના કિસ્સામાં સેવા જોડાણના નવા નિયમોથી અધ્યાપકોમાં વ્યાપક નારાજગી

સરકારી યુનિવર્સિટીઓ-અનુદાનિત કોલેજોના અધ્યાપકોના પેન્શન કેસો ખોટી રીતે રોકવાનો મામલો યુનિવર્સિટી અધ્યાપકોની નોકરી બદલવાના કિસ્સામાં સેવા જોડાણના નવા નિયમોથી અધ્યાપકોમાં નારાજગી આ બાબતે ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘે શિક્ષણમંત્રીને પત્ર લખી નોંધાવ્યો વિરોધ અમદાવાદ: નાણા વિભાગના તા. 9/10/2019 ના પરિપત્રના અયોગ્ય અર્થઘટન અને અમલીકરણને કારણે ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી દ્વારા છેલ્લા કેટલાક સમયથી સરકારી યુનિવર્સિટીઓ અને […]

રાજ્યના અધ્યાપકો માટે CCC/CCC+ તથા હિન્દી/ગુજરાતીની પરીક્ષા સંદર્ભે GUSSની શિક્ષણમંત્રીને ફરી રજૂઆત

કોલેજોના અધ્યાપકોને CAS માટે CCC/CCC+ તથા હિન્દી/ગુજરાતીની પરીક્ષા પાસ કરવાની શરતનો મામલો ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘે ફરી શિક્ષણમંત્રીને કરી રજૂઆત અગાઉ બેઠકમાં આ અન્યાયકારી જોગવાઇ દૂર કરવા GUSSએ રજૂઆત કરાઇ હતી રાજ્યની કોલેજોના અધ્યાપકોને CAS માટે UGCની ગાઇડલાઇન્સમાં કોઇ જ શરત રાખવામાં આવી નથી. જો કે, તેમ છત્તાં રાજ્યની કોલેજોના અધ્યાપકોના CAS માટે શિક્ષણ વિભાગ […]

અધ્યાપકોના પડતર પ્રશ્નો બાબતે GUSSની શિક્ષણમંત્રીશ્રી અને વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

– અધ્યાપકોના પડતર પ્રશ્નોને લઈને GUSS ની શિક્ષણ મંત્રી અને વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ – અધ્યાપકોના પ્રમોશનના લાભો સહિત વિવિધ પ્રશ્નો પર થઈ ચર્ચા – નવી શિક્ષણ નીતિ (NEP) અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM), ન્યુ દિલ્હી સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – ગુજરાત, ઉચ્ચ શિક્ષણ સંવર્ગના રાજ્યસ્તરના પ્રતિનિધિ મંડળની […]

GUSS ની સતત રજૂઆતનું પરિણામ, અધ્યાપકો માટે વર્ક ફ્રોમ હોમની માંગણી મંજુર કરાઈ

– શૈક્ષિક સંઘ ની સતત રજૂઆતનું પરિણામ                        – અધ્યાપકો માટે વર્ક ફ્રોમ હોમની માંગણી મંજૂર કરાઈ        – શિક્ષણ વિભાગે વર્ક ફ્રોમ હોમને લઈને પરિપત્ર પણ કર્યો જાહેર કેન્દ્ર સરકારની તા. ૨૯ જુલાઈના રોજ જાહેર થયેલી અનલોક-૩ માટેની ગાઈડલાઈન્સમાં દેશભરની કોલેજોમાં ઓનલાઈન […]

અનલોક-3 દરમિયાન યુનિવર્સિટી અને કોલેજોમાં વર્ક ફ્રોમ હોમ લંબાવવા GUSS ની રાજ્ય સરકારને ફરી અપીલ

– રાજ્ય સરકાર દ્વારા વર્ક ફ્રોમ હોમ અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી – ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘની યુનિવર્સિટી/કોલેજોમાં વર્ક ફ્રોમ હોમ લંબાવવા અપીલ – GUSS દ્વારા રાજ્ય સરકારને ફરી અપીલ કરાઈ રાજ્યમાં કોરોનાનો પ્રકોપ સતત વધી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયએ જાહેર કરેલી ગાઈડલાઇન્સમાં દેશભરમાં શાળા-કોલેજો બંધ રાખીને ઓનલાઇન શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે […]

અનલોક-3 દરમિયાન રાજ્યની યુનિવર્સિટી અને કોલેજમાં વર્ક ફ્રોમ હોમ લંબાવવા GUSS ની રાજ્ય સરકારને માંગણી

રાજ્યની યૂનિ. અને કોલેજોમાં વર્કફ્રોમ-હોમ લંબાવા બાબતે શિક્ષણમંત્રીને અરજી   યૂનિવર્સિટી શૈક્ષિક સંઘ દ્રારા કરવામાં આવી અરજી કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા બાદ પણ રાજ્ય સરકાર દ્રારા કોઈ આદેશ અપાયા નથી સમગ્ર દેશભરમાં કોરોનાની મહામારી વર્તાઈ રહી છે,કોરોનાના સંક્રમણના સતત વધતા કહેરને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-૩ ની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે,કેન્દ્ર સરકારની આ માર્ગદર્શિકામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code