hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: પુલવામા હુમલોઃ CRPFના રિપોર્ટમાં ઈંટેલિજન્સ નિષ્ફળતા તરફ સંકેત
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > પુલવામા હુમલોઃ CRPFના રિપોર્ટમાં ઈંટેલિજન્સ નિષ્ફળતા તરફ સંકેત
revoinews

પુલવામા હુમલોઃ CRPFના રિપોર્ટમાં ઈંટેલિજન્સ નિષ્ફળતા તરફ સંકેત

Revoi
Last updated: September 4, 2019 10:34 am
Revoi
Published: September 4, 2019
Share
SHARE

જમ્મુ–કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઈને એક મોટી જૈણકારી સામે આવી છે. 14 ફેબ્રુઆરીએ સીઆરપીએફના જવાનો પર જે  હુમલો કરવામાં આવ્યો હતો તે  ગુપ્ત એજન્સીની નિષ્ફળતા હતી. સીઆરપીએફના આંતરિક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. આ અહેવાલ ગૃહ મંત્રાલયના નિવેદનની વિરુદ્ધ છે. ગૃહ મંત્રાલય અનુસાર, પુલવામા આતંકી હુમલો ગુપ્તચર નિષ્ફળતા નહોતી.

આતપાસ કરાયેલા રિપોર્ટમાં જણાવામાં આવ્યું  છે કે, આઇઇડી ખતરા સંબંધમાં એક સામાન્ય ચેતવણી હતી, પરંતુ કારમાંથી આત્મઘાતી હુમલો કરવાને લઈને કોઈ ખાસ સંકટ નહોતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ધાટી વિસ્તારની કોઈપણ ગુપ્ત એજન્સી દ્વારા આ પ્રકારનું ઇનપુટ શેર કરવામાં આવ્યું નહોતું. ગૃહમંત્રાલયે એ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો કે હુમલો ગુપ્તચર એજન્સીની નિષ્ફળતા છે.

ગૃહ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા ત્રણ દાયકાથી સરહદથી પ્રાયોજિત અને ટેકો આપતા આતંકવાદથી જમ્મુ-કાશ્મીર પ્રભાવિત છે. ગૃહ રાજ્યમંત્રી કિશન રેડ્ડીએ જૂન મહિનામાં પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, સુરક્ષા દળો દ્વારા આતંકવાદ જીરો ટોલરેસની નીતિ અને આતંકવાદીઓ સામે સતત પગલા લેવાની નીતિએ છેલ્લા કેટલાક વર્ષોમાં મોટી સંખ્યામાં આતંકીઓને નિષ્ક્રિય કર્યા છે.

તેમણે વધુમાં કહ્યું હતું  કે, તમામ એજન્સીઓ સંકલિત રીતે કાર્ય કરી રહી છે અને વિવિધ એજન્સીઓ વચ્ચે ગુપ્તચર શેર કરવામાં છે. પુલવામા આતંકવાદી હુમલામાં એનઆઈ દ્વારા કરવામાં આવેલી તપાસમા આરોપીઓની અત્યાર સુધીમાં ઓળખ નથી થી શકી.

You Might Also Like

Biden Administration offers temporary legal residency to Venezuelans
પાદરાના શિક્ષકોનો અનોખો શિક્ષણયજ્ઞ, વિદ્યાર્થીઓને ઘરે જઈને કરાવે છે અભ્યાસ
Bangladesh Response to China: “We Decide our own Foreign Policy”
Schools in Pakistan to Re-Open in Phases From September 15
ફેસબુક એ ડોનાલ્ડ ટ્રમ્પ સમર્થક ગૃપ ‘સ્ટોપ ઘ સ્ટીલ’ પર બેન લગાવ્યો
TAGGED:CRFJammu KAshmir
Share This Article
Facebook Email Print
Popular News
राष्ट्रीयहिन्दी

भारतीय नाविकों की सुरक्षा सर्वोच्च प्राथमिकता, खाड़ी क्षेत्र में 24 घंटे हेल्पलाइन सक्रिय : विदेश मंत्रालय

August 7, 2026

Instagram CSEAM: इंस्टाग्राम पर बच्चों के यौन शोषण से जुड़े 50 से अधिक मामलों पर NHRC सख्त, Meta को नोटिस

उत्तराखंड में जमीन के लिए CM धामी से पंत ने मांगी मदद, बोले- ‘अपने पहाड़ के लोगों के बीच रहना चाहता हूं’

NSF कॉन्क्लेव में बोले खेल मंत्री मांडविया- ‘चयन प्रक्रिया निष्पक्ष हो, किसी एथलीट के साथ नाइंसाफी नहीं होनी चाहिए’

राघव चड्ढा ने पीएम मोदी से की मुलाकात, बोले- एक सुबह जो हमेशा याद रहेगी

रिजिजू का राहुल गांधी पर निशाना, बोले- महिला आरक्षण विधेयक के समर्थन में नहीं होनी चाहिए दिक्कत

जेपीएससी-JSSC भर्ती विवाद: राहुल गांधी ने छात्रों से फोन पर की बातचीत, कहा- व्हाट्सएप पर भेजें मांगों का ज्ञापन

टीडीपीएल की सभी परीक्षाएं रद्द करने की मांग, देवेंद्रनाथ महतो बोले- आश्वासन नहीं, ठोस कार्रवाई चाहिए

झारखंड : छात्रों की सरकार के साथ पहले दौर की बातचीत खत्म, आंदोलन जारी रखने पर अडिग

बांग्लादेश ने बिजली व गैस संकट के बीच भारत से अधिक डीजल सप्लाई की अपील की

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?