hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: આંદોલનની વચ્ચે વડાપ્રધાન મોદી આવતીકાલે મધ્યપ્રદેશના ખેડૂતોને સંબોધન કરશે
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > આંદોલનની વચ્ચે વડાપ્રધાન મોદી આવતીકાલે મધ્યપ્રદેશના ખેડૂતોને સંબોધન કરશે
revoinews

આંદોલનની વચ્ચે વડાપ્રધાન મોદી આવતીકાલે મધ્યપ્રદેશના ખેડૂતોને સંબોધન કરશે

Vinayak Barot
Last updated: December 18, 2020 1:05 pm
Vinayak Barot
Published: December 17, 2020
Share
SHARE
  • આંદોલનની વચ્ચે પીએમ મોદી ખેડૂતોને કરશે સંબોધન
  • વિડીયો કોન્ફરન્સ દ્વારા એમપીના ખેડૂતોને કરશે સંબોધન
  • લગભગ 23 હજાર ગ્રામ પંચાયતોમાં થશે લાઇવ પ્રસારણ

દિલ્લી: દેશભરના ખેડુતો કૃષિ કાયદાને લઈને દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહ્યા છે. છેલ્લા 21 દિવસથી ખેડૂતોનું આ આંદોલન ચાલી રહ્યું છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા મધ્યપ્રદેશના ખેડૂતોને સંબોધિત કરશે. આ અંગેની જાણકારી ખુદ રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આપી છે.

મુખ્યમંત્રી કાર્યાલયએ ટવિટ કરીને કહ્યું કે, 18 ડિસેમ્બરે રાજ્યભરમાં થનારા ખેડુત સંમેલનોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરશે. વડાપ્રધાન મોદી બપોરે 2 વાગ્યે ખેડૂતોને સંબોધિત કરશે.

વડાપ્રધાન મોદીના સંબોધનનું સીધું પ્રસારણ રાજ્યની લગભગ 23 હજાર ગ્રામ પંચાયતોમાં કરવામાં આવશે. આ દરમિયાન મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ રાયસેનમાં ઉપસ્થિત રહેશે. રાજ્ય સરકારના મંત્રીઓ અને ભાજપના ધારાસભ્યો જિલ્લા મુખ્યાલયોમાં ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે રાજ્યના 35 લાખ ખેડુતોના ખાતામાં રૂ .1600 કરોડની રાહત રકમ ટ્રાન્સફર કરવામાં આવશે.

આ દરમિયાન ખરીફ -2020 પાક નુકસાન રાહતની રકમનું પણ વિતરણ કરવામાં આવશે. વડાપ્રધાન લગભગ 2 હજાર પશુપાલકો, માછીમારીના ધંધા સાથે જોડાયેલા અને ખેડુતોને કિસાન ક્રેડિટ કાર્ડનું વિતરણ પણ કરશે.

સરકારની આ પહેલ સુપ્રીમ કોર્ટની તે ટિપ્પણીના એક દિવસ બાદ સામે આવી છે. જેમાં કોર્ટે કેન્દ્ર સરકારને વિલંબ કર્યા વિના ખેડૂતોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા કહ્યું હતું. અદાલતે એમ પણ કહ્યું હતું કે, જો સમયસર સમાધાન નહીં મળે તો ખેડૂતોનું પ્રદર્શન રાષ્ટ્રીય બની શકે છે.

-દેવાંશી

You Might Also Like

પાકિસ્તાન એરસ્પેસ બંધ થવાથી દરરોજ 4 કરોડનું નુકસાનઃઅશ્વિની લોહાની
નવા લુક અને નવા જોશમાં કમાન્ડો અભિનંદનઃબૉલિવૂડ એક્ટર સેનાના જવાનો પર બનાવશે ફિલ્મ
નવેમ્બર સુધીમાં પાકિસ્તાનમાં તખ્તાપલટની શક્યતા : ડૉ. સુબ્રમણ્યમ સ્વામી
ભારતમાં ટિકટોકની ફરી થઈ શકે છે એન્ટ્રી – રિલાયન્સ ખરીદી શકે છે આ બિઝનેસ
Rafale to Become Part of Indian Air Force on Thursday
Share This Article
Facebook Email Print
Popular News
राजनीतिराष्ट्रीयहिन्दी

पंजाब में फिर अकाली दल-भाजपा गठबंधन की अटकलें : सुखबीर बादल ने पीएम मोदी से की मुलाकात, AAP ने कसा तंज

August 7, 2026

ऊना दलित अत्याचार केस : आरोपियों के बरी होने पर मायावती का हमला, गुजरात सरकार से हाईकोर्ट में सख्त पैरवी की मांग

शेयर बाजार में गिरावट के साथ कारोबारी सप्ताह का समापन, सेंसेक्स 456 अंक टूटा, निफ्टी 65 अंक कमजोर

टीडीपीएल की सभी परीक्षाएं रद्द करने की मांग, देवेंद्रनाथ महतो बोले- आश्वासन नहीं, ठोस कार्रवाई चाहिए

Rabindranath Tagore Death Anniversary : राष्ट्रपति नहीं, नेताओं ने दी श्रद्धांजलि, ओम बिड़ला से योगी तक ने किया नमन

Instagram CSEAM: इंस्टाग्राम पर बच्चों के यौन शोषण से जुड़े 50 से अधिक मामलों पर NHRC सख्त, Meta को नोटिस

JPSC Exam Scam : मुख्य आरोपी के ससुर से सीआईडी की पूछताछ, करोड़ों की संपत्तियां जांच के दायरे में

National Handloom Day 2026: पीएम मोदी बोले- हथकरघा क्षेत्र आत्मनिर्भर भारत और महिला सशक्तिकरण का मजबूत आधार

रिजिजू का राहुल गांधी पर निशाना, बोले- महिला आरक्षण विधेयक के समर्थन में नहीं होनी चाहिए दिक्कत

कोरिया मास्टर्स : अश्मिता की टॉप सीड पर स्तब्धकारी जीत, रक्षिता ने तन्वी को बाहर किया, सेमीफाइनल में आमने-सामने

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?