hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: મેક ઇન ઇન્ડિયા: DRDO ઘરઆંગણે પિનાકા મિસાઇલનું કરશે નિર્માણ
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > મેક ઇન ઇન્ડિયા: DRDO ઘરઆંગણે પિનાકા મિસાઇલનું કરશે નિર્માણ
revoinews

મેક ઇન ઇન્ડિયા: DRDO ઘરઆંગણે પિનાકા મિસાઇલનું કરશે નિર્માણ

sanket
Last updated: September 26, 2020 3:02 pm
sanket
Published: September 26, 2020
Share
SHARE
  • DRDO મેક ઇન ઇન્ડિયા તરફ વધી રહી છે આગળ
  • હવે મોટા પાયે પિનાકા મિસાઇલનું કરશે નિર્માણ
  • પિનાકા એક ફ્રી ફ્લાઇટ આર્ટિલરી રૉકેટ સિસ્ટમ છે

પીએમ મોદીના મેક ઇન ઇન્ડિયાનું સ્વપન ધીરે ધીરે સાકાર થઇ રહ્યું છે. આ જ દિશામાં શુભારંભ કરતા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓગેનાઇઝેશનએ ઘરઆંગણે સ્વદેશી સાધનો વડે પિનાકા મિસાઇલ મોટા પાયે બનાવવાનું વિરાટ કાર્ય શરૂ કર્યું હતું.

ધ ડાયરેક્ટોરેટ ઑફ ક્વોલિટી એસ્યોરન્સ (DGQA) દેશના સંરક્ષણ માટે બનતી તમામ ચીજોનું ગુણવત્તા ચકાસવાનું કાર્ય કરે છે. એટલે કે કોઇપણ નવું શસ્ત્ર બનાવવા અગાઉ એની સંપૂર્ણ વિગતો DGQAને મોકલવી આવશ્યક છે. આ વિગતોમાં પિનાકા મિસાઇલ, મિસાઇલ લોન્ચર્સ, બેટરી કમાન્ડ પોસ્ટ વગેરેનો સમાવેશ થાય છે.

AHSP Transfer of Pinaka Weapon System from DRDO to DGQAhttps://t.co/gbIM7IBfSJ pic.twitter.com/LyktTbTqGq

— DRDO (@DRDO_India) September 25, 2020

જાણો પિનાકા વિશે

પિનાકા એક ફ્રી ફ્લાઇટ આર્ટિલરી રૉકેટ સિસ્ટમ છે અને તેની રેંજ સાડા સાડત્રીસ કિલોમીટરની છે. પિનાકા રૉકેટ્સ મલ્ટિ બેરલ રૉકેટ લોન્ચર્સ દ્વારા છોડવામાં આવે છે. માત્ર 44 સેકેન્ડ્સમાં આ રૉકેટ લૉન્ચર 12 રૉકેટ્સ છોડી શકે છે. જે ટાર્ગેટને વીંધી નાખે છે.

ભારતી લશ્કરના પ્રવક્તાએ કહ્યું કે લેઝર સંચાલિત એન્ટિ ટેંક મિસાઇલથી લશ્કરની યુદ્વ શક્તિમાં સારો એવો વધારો થઇ શકે છે. અર્જુન ટેંક પણ DRDO દ્વારા નિર્મિત હતી. એ મુખ્ય લડાયક ટેંક ગણાય છે.

(સંકેત)

You Might Also Like

કોરોના બન્યો બેકાબૂ, દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 104 દર્દીના મોત
“Nasal Covid-19 Vaccine at Infant Stage,” Minister
પીએમ મોદી આજે વારાણસીની મુલાકાતે – 6 લેન NHનું કરશે ઉદ્દધાટન
વિશ્વ ઓઝોન દિવસ: તેનો ઇતિહાસ અને તેનું મહત્વ
Covaxin: Phase 3 Clinical Trial Shows 81% Efficacy
TAGGED:drdoNational newsPinaka missilesPinaka weapon system
Share This Article
Facebook Email Print

Follow US

Find US on Social Medias
FacebookLike
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
Popular News
revoinews

કઠુઆ રેપ-મર્ડર કેસમાં 16 માસ બાદ ચુકાદો, 6 આરોપીઓ દોષિત

Revoi
Revoi
June 10, 2019
औद्योगिक भूखंडों पर उद्योग लगाने में देरी पर यूपी सरकार सख्त, मुख्य सचिव बोले- तय समय में शुरू हों इकाइयां
No Need to Visit RTOs for Driving License Renewal Any More
CUIT-UG के लिए आवेदन की अंतिम तिथि 31 मार्च तक बढ़ाई गई, परीक्षा की तिथियों में कोई बदलाव नहीं
प्रधानमंत्री समझौतावादी हैं… राहुल गांधी ने भारत की विदेश नीति पर उठाया सवाल, जानें क्या कहा…
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?