hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: કઠુઆ રેપ-મર્ડર કેસમાં 16 માસ બાદ ચુકાદો, 6 આરોપીઓ દોષિત
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > કઠુઆ રેપ-મર્ડર કેસમાં 16 માસ બાદ ચુકાદો, 6 આરોપીઓ દોષિત
revoinews

કઠુઆ રેપ-મર્ડર કેસમાં 16 માસ બાદ ચુકાદો, 6 આરોપીઓ દોષિત

Revoi
Last updated: June 10, 2019 12:11 pm
Revoi
Published: June 10, 2019
Share
SHARE

ગત વર્ષની શરૂઆતમાં આખા દેશને ખળભળાવી નાખનારી જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં બનેલી રેપ અને મર્ડરની ઘટના પર આજે ચુકાદો આવ્યો છે. આઠ વર્ષની બાળકીની સાથે થયેલા બળાત્કારના મામલામાં સાતમાંથી છ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. પઠાનકોટની અદાલતે મુખ્ય આરોપી સાંજીરામ સહીત અન્ય છ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. તેના સિવાય સાતમા આરોપી વિશાલને કોર્ટે બરી કર્યો છે. આરોપીઓને બપોરે બે વાગ્યે સજાનું એલાન કરવામાં આવશે.

છ આરોપીમાં મુખ્ય આરોપી ગ્રામ પ્રધાન સાંજીરામ, દીપક ખજૂરિયા, પરવેશ, તિલકરાજ, આનંદ દત્તા અને સુરેન્દ્ર કુમારનો સમાવેશ થાય છે. જ્યારે સાંજીરામના પુત્ર વિશાલને બરી કરવામાં આવ્યા છે.

Punjab: Security heightened outside Pathankot court ahead of verdict in Kathua rape-murder case pic.twitter.com/XaCdsSMnKd

— ANI (@ANI) June 10, 2019

કઠુઆ મામલો જ્યારે સામે આવ્યો હતો, તો દેશ જ નહીં દુનિયામાં તેણે લોકાનું ધ્યાન ખેંચ્યું હતું. આમ આદમીથી લઈને બોલીવુડ સેલિબ્રિટીપણ પણ ઈન્સાફની ગુહાર લગાવી રહી હતી. આ મામલામાં પોલીસે કુલ આઠ લોકોને એરેસ્ટ કર્યા હતા. જેમાં એક સગીર હોવાનુ જણાવવામાં આવ્યું હતું. જો કે મેડિકલ પરીક્ષણમાં એવું પણ સામે આવ્યું કે સગીર આરોપી 19 વર્ષનો છે. આખી ઘટનાના મુખ્ય આરોપીએ ખુદને સરન્ડર કર્યો હતો.

મહત્વપૂર્ણ છે કે આ મામલાને જમ્મુ કોર્ટમાં સાંભળવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં પઠાનકોટ કોર્ટમાં તેની સુનાવણી થઈ હતી. જ્યાં આજે આના સંદર્ભે ચુકાદો આપવામાં આવ્યો છે.

આ ચુકાદાને જોતા પઠાનકોટ કોર્ટ પરિસરને છાવણીમાં તબ્દીલ કરવામાં આવ્યું હતું. અહીં એક હજારથી વધુ પોલીસકર્મીઓને તેનાત કરવામાં આવ્યા હતા. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ અને હુલ્લડ નિયંત્રક ટુકડી પણ તેનાત કરવામાં આવી હતી.

જે આઠ લોકોની ધરપકડ કરવામમાં આવી હતી, તેમાં સ્પેશયલ પોલીસ ઓફિસર દીપક ખજૂરિયા, પોલીસ અધિકારી સુરેન્દ્ર કુમાર, રસના ગામનો પરવેશ કુમાર, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર આનંદ દત્તા, હેડ કોન્સ્ટેબલ તિલક રાજ, ભૂતપૂર્વ મહેસૂલ અધિકારીનો પુત્ર વિશાલ અને તેનો પિતરાઈ ભાઈ કે જેને સગીર ગણાવવામાં આવ્યો હતો- તેઓ સામેલ હતા. આ સિવાય મુખ્ય આરોપી ગ્રામ પ્રધાન સાંજી રામને પણ પોલીસે એરેસ્ટ કર્યો હતો.

કઠુઆ ગેંગરેપ મામલામાં સુપ્રીમ કોર્ટ પાસે તેની ટ્રાયલ ચંદીગઢ શિફ્ટ કરવા અને મામલાને સીબીઆઈને આપવા સંબંધિત અરજીઓ મળી હતી.પીડિતાને પિતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કેસને જમ્મુ-કાશ્મીરથી બહાર ટ્રાન્સફર કરવાની માગણી કરી હતી. બાદમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા મામલાની સુનાવણી પંજાબની પઠાનકોટ કોર્ટમાં ટ્રાન્સફર કરી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલાની સીબીઆઈ તપાસની માગણીને પણ નામંજૂર કરી હતી.

Punjab: Accused brought to Pathankot court ahead of verdict in Kathua rape & murder case pic.twitter.com/BzYcWYAPF2

— ANI (@ANI) June 10, 2019

કઠુઆ રેપની ઘટના 10 જાન્યુઆરી-2018ના રોજ થઈ હતી. પરિવાર પ્રમાણે, બાળકી દશમી જાન્યુઆરીએ બપોરે ઘરેથી ઘોડાઓને ચરાવવા માટે નીકળી હતી અને બાદમાં તે ઘરે પાછી ફરી ન હતી. લગભગ એક સપ્તાહ બાદ 17મી જાન્યુઆરીએ જંગલમાં આ બાળકીની લાશ મળી હતી. મેડિકલ રિપોર્ટમાં ઉઝાગર થયું હતું કે બાળકી સાથે ઘણીવાર ઘણાં દિવસો સુધી સામુહિક બળાત્કાર થયો છે અને પથ્થરોથી મારીને તેની હત્યા કરવામાં આવી છે. બાદમાં બાળકી સાથે ગેંગરેપ કરીને તેની હત્યા પર દેશભરમાં ઘણો હંગામો મચ્યો હતો.

You Might Also Like

પરિવાર સાથે પોતાના પૈતૃક ગામ પહોંચ્યા NSA અજીત ડોભાલ, ગ્રામજનોએ કર્યું ભવ્ય સ્વાગત
ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીએ ડેટા સાયન્સનો નવો કોર્સ શરૂ કર્યો, 30 બેઠકો પર મળશે પ્રવેશ
TMC – BJP Fight over Tagore Legacy: Each Accused the Other for “Insulting” the Nobel Laureate
India Fastest in Reaching One Million Vaccination
કોરોનાથી જીવન ગુમાવનારા પત્રકારોને સરકાર કરશે હવે આર્થિક મદદ
TAGGED:kathua kandpathankot
Share This Article
Facebook Email Print
Popular News
उत्तरप्रदेशदेश-विदेशमहत्वपूर्ण कहानियांराज्यराष्ट्रीयहिन्दी

Sawan Somwar 2026: यूपी के शिवालयों में उमड़ा आस्था का सैलाब, हर-हर महादेव से गूंजे मंदिर

August 10, 2026

मायावती का भाजपा और आप पर हमला, बोलीं- ‘संत रविदास के नाम पर राजनीति से समाज रहे सतर्क’

Dindori Rain: भारी बारिश से डिंडोरी में हाहाकार, नर्मदा का जलस्तर बढ़ा; दो पुल डूबे, स्कूल बंद

Chamba Bus Accident : चंबा में दर्दनाक बस हादसा, ड्राइवर-कंडक्टर समेत 7 की मौत; 11 घायल

राहुल गांधी का अमित शाह पर तीखा हमला : विपक्ष गृह मंत्री का कोई ‘सामान्य भाषण’ सुनने का इच्छुक नहीं

Stock Market : सेंसेक्स-निफ्टी की सपाट शुरुआत, बाजार में हल्की तेजी; जानें सपोर्ट-रेजिस्टेंस

देश विरोधी तत्वों ने स्लोवेनिया में भारतीय दूतावास को क्षतिग्रस्त किया, भारत ने की काररवाई की मांग

यूपी सरकार की नई पहल : 10 रुपये प्रति लीटर खरीदा जाएगा गोमूत्र, पायलट प्रोजेक्ट के तहत बुलंदशहर में खरीद शुरू

उत्तराखंड में जमीन के लिए CM धामी से पंत ने मांगी मदद, बोले- ‘अपने पहाड़ के लोगों के बीच रहना चाहता हूं’

सलमान खान के घर के बाहर ड्यूटी पर तैनात पुलिसकर्मी की मौत, हार्ट अटैक की आशंका

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?