hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: છત્તીસગઢઃ9માં અને 10માં ઘોરણમાં મલ્ટીમીડિયા અને સ્થાનિક બોલી દ્વારા થશે અભ્યાસ
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > છત્તીસગઢઃ9માં અને 10માં ઘોરણમાં મલ્ટીમીડિયા અને સ્થાનિક બોલી દ્વારા થશે અભ્યાસ
revoinews

છત્તીસગઢઃ9માં અને 10માં ઘોરણમાં મલ્ટીમીડિયા અને સ્થાનિક બોલી દ્વારા થશે અભ્યાસ

Revoi
Last updated: August 2, 2019 1:24 pm
Revoi
Published: August 2, 2019
Share
SHARE

શાળામાં નવી ટેકનિક શરુ કરવાની તૈયારી

ઓનલાઈન ડેટા તૈયાર કરાશે

પ્રાદેશિક બોલીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે

અઘરા વિષયો સરળતાથી સમજી શકાશે

નવી-નવી પધ્ધતિઓનો ઉપયોગ કરાયો છે

દ્રશ્ય અને શ્રાવ્યના માધ્યમથી બાળકોની યાદ શક્તિ વધશે

નાના બાળકોને પુસ્તક યાદ કરવાનું શીખવવામાં આવશે

હવે છત્તીસગઢની સ્કુલોના શિક્ષણમાં પરિવર્તનની તૈયારી છે,આ પરિવર્તન મુજબ ઘોરમ 9 અને 10માં ના મુખ્ય વિષયોનો અભ્યાસ મલ્ટીમીડિયા કરાવામાં વશે ત્યારે પ્રાઈમરી સ્કુલમાં અભ્યાસમાં સ્થાનિક બાલીનો સમાવેશ કરવામાં આવશે જેના કારણે વિદ્યાર્થીઓને સમજવામાં સરળતા રહેશે અને વિદ્યાર્થીઓ ટેકનોલૉજી સાથે જોડાયેલા પમ રહેશો અને ટેલનોલૉજીને સમજી શકશે, ઈનોવેટીટ એક્ટિવિટીના વિદ્યાર્થીઓને આ સિસ્ટમથી ઘણા ફાયદાઓ થવાની શક્યતાઓ છે, વિદ્યાર્થીઓને સિદ્વાંતિક અભ્યાસની સાથે સાથે પ્રાયોગિક  રીતે પણ પાઠ્ય પુસ્તકોને સમજવામાં સરળતા પ્રાપ્ત થશે જેની તૈયારીઓ થઈ રહી છે.

સ્કુલના ભણતરમાં નવીનતા લાવવાની તૈયારીઓ શરુ કરવામાં આવી ચુકી છે

 મોબાઈલના માધ્યમથી ગાઈડ કરવામાં આવશેઃ- શિક્ષણના સ્તરને ઊંચુ લાવવા માટે  રાજ્ય લેવલનું માર્ગદર્શન મોબાઈલના માધ્યમથી આપવામાં આવશે, વિદ્યાર્થીઓની શિખવાની ઢગસનું અવલોકન કરવામાં આવશે, જેમાં પ્રાઈમરી ને  માધ્યમિક સ્કુલના વિદ્યાર્થીઓનું સતત મુંલ્યાંકન કરવામાં આવશે.તેમના સવાલોનું નિરાકરણ પણ મોબાઈલ એપના માધ્યમથી કરવામાં આવે તેવો પમ પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો છે ,આનલોઈન ડેટા તૈયાર કરીને વેબસાઈટ પર મુકવામાં પણ આવશે.

પુસ્તકોને મલ્ટીમીડિયામાં ફેરવવામાં આવશેઃ- એક નવા પ્રયત્ન મુજબ 9 ને 10માં ઘોરણના દરેક પાઠ્ય પુસ્તકોને મલ્ટીમીડિયામાં અપલોડ કરવામાં આવશે, આ માટે જાણકારોએ વિશેષ રીતે દરેક ચેપ્ટરને ઓડિયો અને વિડિયોમાં તૈયાર કર્યું છે જેના દ્વારા વિદ્યાર્થીઓ કંટેન્ટ સરળતાથી મેળવી શકશે, દ્રશ્ય અને શ્રાવ્યના માધ્યમથી વિદ્યાર્થીઓને અભ્યાસલક્ષી માહિતી સમજવામાં આસાની રહેશે.

બાળકોને પુસ્તકો શીખવવામાં આવશેઃ– આ નવી ટેકનોલૉજી મુજબ બાળકોને પિસ્તકોનો અભ્યાસ યાદ રહી જાય તે માટે વિવિધ પ્રારંભિક ગ્રેડ રીડર્સ અભ્યાસ સામગ્રી તૈયાર કરવામાં આવી છે. તેનો ઉપયોગ પ્રથમ, દ્વિતીય અને ત્રીજા વર્ગના વિદ્યાર્થીઓને શીખવ કરવામાં આવશે,આ અભ્યાસ શીખવામાં બાળકોને કોઈ સમસ્યા ન થાય તે માટે નાના નાના વાક્યોમાં સામગ્રી મૂકવામાં આવી છે. તેમના માટે 70 નાના નાના ઓછા પેજ વાળા પુસ્તકો બનાવાયા છે.

પ્રાદેશિક બોલિયોને ક્યૂ આર કોડથી જોડવામાં આવી છેઃ– વિદ્યાર્થીઓને સુવિધા માટે પુસ્તકોમાં બોલીઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છા માટે દિક્ષા નામની એપનો ઉપયોગ કરવામાં આવશે, જેમાં આ રાજ્યમાં જે જે ભાષાની બાલીઓ બોલાઈ રહી છે તેની લીંક જોડવામાં આવી છે  કારણથી બાળકોને પોતાની ભાષામાં શિક્ષણનું જ્ઞાન મળી રહેશે.

You Might Also Like

Sharad Pawar Hits Out at Centre, Modi: Tomar Claims Brief Suspension of the Farm Acts was the “Best Offer”
IPL2020 – દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ કોરોના વોરિયર્સને સમર્પિત જર્સી પહેરશે
IPL2020: તૈયારીની તપાસ લેવા માટે BCCIના પ્રમુખ દુબઈ માટે રવાના
આસામના 30 જીલ્લા પુરગ્રસ્તઃ48 લાખ લોકો અસરગ્રસ્ત, કાજીરંગા નેશનલ પાર્ક પાણીમાં ગરકાવ
Centre Asks Social Media to Remove all Contents Referring to “Indian Variant” of Coronavirus
TAGGED:chattisgarhmulti media aducation
Share This Article
Facebook Email Print
Popular News
राष्ट्रीयमहत्वपूर्ण कहानियांहिन्दी

Weather Alert : MP-UP समेत 5 राज्यों में आंधी-तूफान और बिजली गिरने का अलर्ट, IMD ने जारी की चेतावनी

August 10, 2026

Dindori Rain: भारी बारिश से डिंडोरी में हाहाकार, नर्मदा का जलस्तर बढ़ा; दो पुल डूबे, स्कूल बंद

Jharkhand Exam Scam: JPSC-JSSC भर्ती परीक्षा घोटाले में ED की एंट्री, 40 करोड़ के वित्तीय नेटवर्क की जांच

Sawan Somwar 2026: यूपी के शिवालयों में उमड़ा आस्था का सैलाब, हर-हर महादेव से गूंजे मंदिर

PM Modi Subhashit : पीएम मोदी ने शेयर किया संस्कृत श्लोक, सत्य और जनहितकारी सूचना का दिया संदेश

राघव चड्ढा ने पीएम मोदी से की मुलाकात, बोले- एक सुबह जो हमेशा याद रहेगी

‘मेरे मित्र, धन्यवाद’ : नेतन्याहू ने पीएम मोदी का जताया आभार, भारत-इजराइल रिश्ते मजबूत करने पर जोर

रिजिजू का राहुल गांधी पर निशाना, बोले- महिला आरक्षण विधेयक के समर्थन में नहीं होनी चाहिए दिक्कत

यूपी सरकार की नई पहल : 10 रुपये प्रति लीटर खरीदा जाएगा गोमूत्र, पायलट प्रोजेक्ट के तहत बुलंदशहर में खरीद शुरू

उत्तराखंड में जमीन के लिए CM धामी से पंत ने मांगी मदद, बोले- ‘अपने पहाड़ के लोगों के बीच रहना चाहता हूं’

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?