દિવા ગર્લ સોનમ કપૂર તેની અપકમિંગ થ્રીલર ફિલ્મની તૈયારીમાંઃ- ‘બ્લાઈંડ’ ફિલ્મથી દર્શકોના જીતશે દિલ
દિવા ગર્લ સોમન પકૂર અપકમિંગ ફિલ્મની તૈયારીમાં શાનદારક એક્ટિંગમાં ફિલ્મ ‘બ્લાઈંડ’માં જનર આવશે મુંબઈઃ- બોલિવૂડની દિવા ગર્લ સોનમ કપૂર તેની અપકમિંગ ફિલ્મની તૈયારીમાં લાગી ચૂકી છે,અભિનેત્રી સોનમ કપૂરને કેટલાક શ્રેષ્ઠ અને સૌથી પાવરફૂલ પર્ફોર્મન્સ આપવાનો શ્રેય આપવામાં આવે છે. હાલમાં તે તેની આગામી થ્રિલર ફિલ્મ ‘બ્લાઇન્ડ’ માટે ખૂબ મહેનત કરતી જોવા મળી રહી છે. સોનમ […]
